gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉ. ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ઃ કાશ્મીરમાં અનેક સ્થળો તાપમાન શૂન્યથી નીચે | intense cold in north i…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
ઉ. ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ઃ કાશ્મીરમાં અનેક સ્થળો તાપમાન શૂન્યથી નીચે | intense cold in north i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૭ઉ. ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ઃ કાશ્મીરમાં અનેક સ્થળો તાપમાન શૂન્યથી નીચે 1 - image

રવિવારે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું
હતું. જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ બેઝ કેમ્પ માઇનસ ૪.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે
સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.

બીજી તરફ પંજાબ,
હરિયાણા અને રાજસ્થાનનાં કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન ત્રણથી સાત ડિગ્રી
સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું.

ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર સોમવારે અને
મંગળવારે મધ્ય પ્રદેશ
, મહારાષ્ટ્રના
વિદર્ભ
, છત્તીસગઢ
અને ઓડિશાનાં અલગ અલગ વિસ્તારોમાં ઠંડીનું તીવ્ર મોજું જોવા મળી શકે છે.

દિલ્હીમાં લઘુતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં
આવ્યું હતું. જે એક દિવસ પહેલા ૬.૮ ડિગ્રી સેલ્સિયસ હતું. આમ છતાં આજનું તાપમાન
સામાન્યથી ૧.૬ ડિગ્રી સેલ્સિયસ નીચું હતું.

હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ
જારી કરવામાં આવી છે. પંજાબમાં ૪.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ફરીદકોટ સૌથી ઠંડુ
રહ્યું હતું. હરિયાણામાં નરનૌલ ૪.૬ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું.

રાજસ્થાનનાં સિકર જિલ્લાનું ફતેહપુર લઘુતમ ૩.૫ ડિગ્રી
સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યમાં સૌથી ઠંડુ રહ્યું હતું. ઝારખંડના આઠ જિલ્લાઓમાં
લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં સિઝનમાં પ્રથમ વખત ૧૦ ડિગ્રી સેલ્સિયસથી
નીચે ગયું હતું. શ્રીનિકેતન ૯.૮ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું.ભારતીય હવામાન
વિભાગના જણાવ્યા અનુસાર આઠ થી ૧૨ ડિસેમ્બરની વચ્ચે આસામ
, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને
ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
કોંગ્રેસ રૂ.500 કરોડમાં વેચે છે CMની ખુરશી? સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું

કલાક સુધી એર શો માણનાર લોકો દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા | People who enjoyed the air show for…

કલાક સુધી એર શો માણનાર લોકો દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા | People who enjoyed the air show for...

લીંબડી રેલવે સ્ટેશન નજીક ગટર લાઈનના અભાવે લોકોને હાલાકી | People are suffering due to lack of sewer …

લીંબડી રેલવે સ્ટેશન નજીક ગટર લાઈનના અભાવે લોકોને હાલાકી | People are suffering due to lack of sewer ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ, આરોપીઓ ચીનથી હાઈ ક્વૉલિટી પેપર મંગાવી પ્રિન્ટિંગ કરતા હતા | …

6 months ago
BIG NEWS: ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર વિસ્તારમાં ઉથલપાથલ …

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી તૈયારી! રશિયા પાસેથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે : રિપોર્ટ | i…

1 year ago
શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News