
રશિયાએ સ્પેસમાં પણ ભારત સાથે કામ કરવાની જાહેરાત કરી
એક જ ઓર્બિટમાં બન્ને દેશોના સ્પેસ સ્ટેશનો ભ્રમણ કરશે તો સાથે મળી સંશોધન કરી મદદરૂપ થઇ શકશે
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ની સફર વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં ખતમ થવા જઇ રહી છે. જે બાદ રશિયા અને ભારત ભવિષ્યના પોતાના અંતરિક્ષ સ્ટેશનોંને એક જ ઓર્બિટમાં સ્થાપિત કરશે.
એટલે કે જળ, જમીન, આકાશ અને હવે અંતરિક્ષમાં પણ ભારત અને રશિયાની મિત્રતા જોવા મળશે.










