gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકાના હાથીગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
દ્વારકાના હાથીગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દેવભૂમિ દ્વારકા: સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને ચરિતાર્થ કરતો માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજીના વિવાહ પૂર્ણ થયા બાદ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ – દેવી રુક્મણીજી સત્કાર સમારોહના ભાગરૂપે શોભાયાત્રા યોજાઇ હતી.

દ્વારકાના હાથી ગેટ ખાતે શોભાયાત્રાનું આહિર સમાજ દ્વારા પરંપરાગત વિધિથી સામૈયું કરવામાં આવ્યું હતું. વિવિધ સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પણ ભગવાન શ્રીકૃષ્ણ – દેવી રુક્મણીજીને ઉત્સાહભેર કંકુ તિલક કરીને ઢોલ નગારા અને પુષ્પવર્ષા સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ શોભાયાત્રા દ્વારકા શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી. આ યાત્રાનું દ્વારકાધીશ મંદિર, ભદ્રકાલી ચોક, રબારી ગેટ અને રુકમણી મંદિર ખાતે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ, વેપારીગણ, નગરજનો દ્વારા પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા રુક્મણી મંદિર ખાતે સમાપન થઈ હતી જ્યાં ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીને દ્વારકાની નગરીમાં નિવાસ માટે મીઠો આવકાર આપ્યો હતો.

આ વેળા એ પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પબુભા માણેક, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

Next Post
હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..

સુરત APMCના સિક્યુરિટી ગાર્ડે બે મહિલાને વાળ ખેંચી બેરહેમીથી મારી, લોકો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા …

સુરત APMCના સિક્યુરિટી ગાર્ડે બે મહિલાને વાળ ખેંચી બેરહેમીથી મારી, લોકો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા ...

શિક્ષણ મંત્રીના હોમ ટાઉનની શિક્ષણ સમિતિમાં કાયમી શાસનાધિકારી-ઉપશાસનાધિકારીનો દુષ્કાળ | shortage of p…

શિક્ષણ મંત્રીના હોમ ટાઉનની શિક્ષણ સમિતિમાં કાયમી શાસનાધિકારી-ઉપશાસનાધિકારીનો દુષ્કાળ | shortage of p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

3 months ago
રાજ્યના 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવું ફરજિયાત, ગુજરાત બાર કાઉન્સિલનું ફરમાન | gujarat bar coun…

9 months ago
Photo: લાલૂ યાદવના દીકરા તેજ પ્રતાપે નવી રિલેશનશિપ કરી જાહેર, કહ્યું- ‘હું અને અનુષ્કા યાદવ 12 વર્ષથી એક-બીજાના પ્રેમમાં’

1 year ago
ડબલ નામો, શિફ્ટિંગ અથવા મૃત્યુ પામનાર કુલ ૧૦ ટકા મતદારો ડિલિટ | 10 percentage voters will delet in v…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News