gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સ્વબચાવમાં PIએ આરોપીના પગમાં મારી ગોળી | ahmed…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સ્વબચાવમાં PIએ આરોપીના પગમાં મારી ગોળી | ahmed…
7
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડ પર દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીને હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. દુષ્કર્મના એક ગંભીર ગુનાના આરોપી મોઇનુદ્દીન આજે બપોરે 12.15 થી 12.30 વાગ્યાની આસપાસ ગુનાના રિકંસ્ટ્રક્શન માટે લઈ જતી વખતે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આરોપી પોલીસની પકડમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન તેણે હેડ કોન્સ્ટેબલ રાઠોડ પર હુમલો કર્યો હતો. જેના કારણે પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. આ ઘટનાથી સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓમાં તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી. 

આરોપી મોઇનુદ્દીન ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે પીઆઈ ઘાસુરાએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને આરોપીને વધુ નુકસાન પહોંચાડતો અટકાવવા માટે પીઆઈ ઘાસુરાએ આરોપી પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ફાયરિંગમાં એક ગોળી આરોપી મોઇનુદ્દીનના પગમાં વાગી હતી. જેના કારણે તે સ્થળ પર જ ઘાયલ થઈને પકડાઈ ગયો હતો.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડ અને ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપી મોઇનુદ્દીન બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેની સ્થિતિ હાલમાં સુધારા પર છે અને ખતરાથી બહાર છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી સામે ભાગી જવાનો પ્રયાસ અને સરકારી કર્મચારી પર હુમલો કરવા બદલ વધારાના ગુનાઓ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. 

આ ઘટનાથી પોલીસ બેડામાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે, જેમણે ઈજા હોવા છતાં આરોપીને ભાગી જવામાં મદદ કરી ન હતી. પોલીસ વિભાગ દ્વારા આ બનાવને પગલે શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

October 17, 2026
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…
GUJARAT

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

October 17, 2026
Next Post
ભાડાના મકાનની ચાવી લેવા જતા પતિ પર બે સાળા અને સસરાનો પાઇપથી હુમલો | Husband attacked with pipe by 2…

ભાડાના મકાનની ચાવી લેવા જતા પતિ પર બે સાળા અને સસરાનો પાઇપથી હુમલો | Husband attacked with pipe by 2...

‘જો કોઈ ભૂલ કરશે તો…’ ઈન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઈન્સોને ચેતવણી | We Wi…

‘જો કોઈ ભૂલ કરશે તો...’ ઈન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઈન્સોને ચેતવણી | We Wi...

પોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે સાંસદ ખેલ મહોત્સવનો ૧૪ ડીસેમ્બરના રોજ શુભારંભ

પોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે સાંસદ ખેલ મહોત્સવનો ૧૪ ડીસેમ્બરના રોજ શુભારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Travel Insider: Bengawan Solo Travel Mart Returns For Ninth Time

2 years ago
ડૂપ્લિકેટ PSIના રિમાન્ડ પુરા, હવે બીજા બે ગુનામાં ધરપકડ થશે | duplicate PSI sent to jail

ડૂપ્લિકેટ PSIના રિમાન્ડ પુરા, હવે બીજા બે ગુનામાં ધરપકડ થશે | duplicate PSI sent to jail

9 months ago
ઇન્ડિયન ઓપન કિકબોક્સિંગ કપમાં અક્ષદાનું શાનદાર પ્રદર્શન : સુવર્ણ અને કાંસ્ય પદક હાંસલ કરી વડોદરાનું …

ઇન્ડિયન ઓપન કિકબોક્સિંગ કપમાં અક્ષદાનું શાનદાર પ્રદર્શન : સુવર્ણ અને કાંસ્ય પદક હાંસલ કરી વડોદરાનું …

8 months ago
કોર્ટમાંથી એક વર્ષની સજા મળતા બે મહિનાથી ફરાર આરોપી પકડાયો | Accused who had been absconding for two…

કોર્ટમાંથી એક વર્ષની સજા મળતા બે મહિનાથી ફરાર આરોપી પકડાયો | Accused who had been absconding for two…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News