gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમડી મોટર્સએ બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા : ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કચેરીએ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
એમડી મોટર્સએ બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા : ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કચેરીએ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેર નજીક સાકરદા ગામમાં આવેલી એમડી મોટર્સ દ્વારા બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતા ટ્રાન્સપોર્ટ કચેરી, ગાંધીનગર દ્વારા એજન્સીનું લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ પગલાથી અન્ય મોટર સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

 ટ્રાન્સપોર્ટ કચેરીને માહિતી મળી હતી કે, એમડી મોટર્સના સંચાલક દ્વારા ફિઝિકલ વાહનની હાજરી વગર જ વિવિધ વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે અધિકારીઓએ સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કુલ 29 ભારદારી વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ નિયમોનું પાલન કર્યા વિના જારી કરાયા હોવાનું બહાર આવ્યું હતું. આ ગેરરીતીઓના આધારે ટ્રાન્સપોર્ટ વિભાગે એમડી મોટર્સનું લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ, ગાંધીનગર દ્વારા આ આખી કાર્યવાહી અંગે વડોદરા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, દરજીપુરાને જાણ કરવામાં આવી છે. હવે પ્રાદેશિક કચેરી દ્વારા સમલગ્ન દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે અને જરૂરી પુરાવા મળતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સંબંધિત સંચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવાશે, તેવી માહિતી મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
અમરેલી: બાબરાના કરિયાણા ગામે ફી સહાયમાં શાળાની ગોલમાલનો આરોપ, 300 જેટલા રત્નકલાકારોનો હલ્લાબોલ | Amr…

અમરેલી: બાબરાના કરિયાણા ગામે ફી સહાયમાં શાળાની ગોલમાલનો આરોપ, 300 જેટલા રત્નકલાકારોનો હલ્લાબોલ | Amr...

VIDEO: અમદાવાદ પોલીસ પર રૂ.180 કરોડના ‘રિક્ષા હપ્તા કાંડ’નો આરોપ: કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન દ્વારા સ્ટ…

VIDEO: અમદાવાદ પોલીસ પર રૂ.180 કરોડના 'રિક્ષા હપ્તા કાંડ'નો આરોપ: કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન દ્વારા સ્ટ...

અમદાવાદમાં સિગારેટના પૈસા બાબતે લોહિયાળ ખેલ: ત્રણ યુવકો દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો | ahmedabad s…

અમદાવાદમાં સિગારેટના પૈસા બાબતે લોહિયાળ ખેલ: ત્રણ યુવકો દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો | ahmedabad s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યૌન શોષણ કેસ: સ્વામી ચૈતન્યાનંદને 5 દિવસની પોલીસ કસ્ટડી, બચાવ પક્ષની તમામ દલીલો ફગાવાઈ | swami chait…

9 months ago
તેજ પ્રતાપે ભાઈ તેજસ્વી યાદવને ફેંક્યો પડકાર, કહ્યું- ‘મારી જેવું કરી બતાવો પછી જ અર્જૂન માનીશ’

11 months ago
છૂટાછેડા માટે 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | gujarat h…

6 months ago
થાનના આંબેડકરનગર-૩ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ અને દેશી દારૃ સાથે એક શખ્સ ઝડપાયો | man was arreste…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News