gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GIPCLને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલથી પોલીસની દોડધામ, ચેન્નઈ કનેક્શનની આશંકા | Vadodra Polic…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
GIPCLને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલથી પોલીસની દોડધામ, ચેન્નઈ કનેક્શનની આશંકા | Vadodra Polic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Bomb Threat : વડોદરાની જીઆઈપીસીએલ કંપનીને એક ધમકી ભર્યો મેઈલ મળ્યો જેમા કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેઈલ મળતા કંપનીના અધિકારીઓએ પોલીસને જાણ કરી અને પોલીસ દ્વારા તાત્કાલીક તપાસ કરવામાં આવી હતી. આ મેઈલનું કનેક્શન શોધવા સાયબર સેલની પણ મદદ લેવામાં આવી છે.

રણોલી નજીક ધનોરા ખાતે આવેલી પાવર કંપની જીઆઈપીસીએલને આ ધમકી ભર્યો મેઈલ આવ્યો હતો. જેને પગલે ડીસીપી તેમજ અન્ય અધિકારીઓ બોમ્બ સ્કવોડને લઈ કંપની પર પહોંચ્યા હતા. કંપનીના જુદા-જુદા વિભાગોમાંથી કર્મચારીઓને બહાર મોકલી ચેકિંગ કર્યા બાદ કંઈ શંકાસ્પદ હાથ ન લાગતા પોલીસે રાહતનો દમ લીધો હતો. અગાઉ શહેરની સ્કૂલોને મળેલા ધમકીભર્યા મેઈલની જેમ આ મેઈલનું કનેક્શન પણ ચેન્નઈ તરફ ખુલ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…
GUJARAT

April 4, 2026
વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

‘અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ’, છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને…

Next Post
હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રના જન્મોત્સવની તડામાર તૈયારીઓ | 6000 kg lad…

હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રના જન્મોત્સવની તડામાર તૈયારીઓ | 6000 kg lad...

રીલ બનાવવા જતા તળાવમાં પગ લપસ્યો, મહેસાણાના ડભોડા ગામમાં યુવકનું ડૂબવાથી મોત | Mehsana Young man die…

રીલ બનાવવા જતા તળાવમાં પગ લપસ્યો, મહેસાણાના ડભોડા ગામમાં યુવકનું ડૂબવાથી મોત | Mehsana Young man die...

પાટણના ઝીલિયામાં ગાંધી આશ્રમના સ્થાપક માલજીભાઈ-તેમના પુત્ર પર હુમલાનો પ્રયાસ, સંસ્થામાં કરાઈ તોડફોડ …

પાટણના ઝીલિયામાં ગાંધી આશ્રમના સ્થાપક માલજીભાઈ-તેમના પુત્ર પર હુમલાનો પ્રયાસ, સંસ્થામાં કરાઈ તોડફોડ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના વૃદ્ધનો પગના દુઃખાવાથી કંટાળી નહેરમાં ઝંપલાવી આપઘાત | An elderly man from Nadiad committed …

6 months ago
ઝાલાવાડમાં વરસાદના વિધ્ન વચ્ચે દશેરાએ કંદોઈનો ધોડો ન દોડયો – જલેબી-ચોરાફળીના ધંધામાં 50 ટકાનો ફટકો |…

વિદ્યાર્થીઓ માટે શેઢી નદી પર બનાવેલો વૈકલ્પિક માર્ગ 5 દિવસમાં તૂટી ગયો | An alternative route built …

12 months ago
પાલિતાણા ડિવિઝનમાં રૂ. 45.48 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 48 lakhs caught in …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News