gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગોલ્ડ વેલ્યુઅરનાં મિલાપીપણામાં કૌભાંડ બેન્કના મેનેજરે વેલ્યુઅર સહિત 10 શખ્સો સામે રૂા. 97 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ કરી

જામખંભાળિયા, : દ્વારકાની ખાનગી બેન્કના ગોલ્ડ વેલ્યુઅરના મિલાપીપણામાં કેટલાક લોકોએ બેન્કને નબળી ગુણવત્તાનું સોનું ધાબડી દઇ લોનની રકમ લઇ રૂા. 97 લાખની છેતરપિંડી આચરતાં બેન્કના મેનેજરે 10 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ગુન્હો નોંધાયો છે.

દ્વારકામાં  બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જામનગરના રહીશ યોગેશકુમાર દિનેશચંદ્ર વાગડીયા (ઉ.વ. 45)એ દ્વારકામાં રહેતા ભલા નાથા ખાંભલીયા, એસ.કે.મુસ્તફા, અંજીમ હફીજ મુલ્લા, ભીમ બીજલી, રાજેશ ધોરીયા, કાદર રહીમ અલી, અકીબ અજીમ મુલ્લા, રજીયા અજીમ મુલ્લા, સોમા ભીખા નાગેશ (એક્સિસ બેન્કના વેલ્યુઅર) અને અક્ષય ગોરધનદાસ ધાણક સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ વર્ષ 2020 થી 2021ના સમયગાળા દરમિયાન સમયાંતરે આરોપીએ બેન્કમાં ગોલ્ડ લોન લેવા માટે ઓછા કેરેટના અને નબળી ગુણવત્તાવાળા સોનાને બેંકમાં લોન લેતી વખતે ગીરો તરીકે રજુ કરી ગોલ્ડ લોનની માગણી કરી હતી. જે-તે સમયે બેન્કના ગોલ્ડ વેલ્યુઅર અક્ષય ગોરધનદાસ ધાણકે ઓછા કેરેટનું ગોલ્ડ વધુ કેરેટનું અને સારી ગુણવતાનું હોવાનું જણાવી અને ખોટો વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીતે લોનધારક આસામીઓ સાથે મિલીભગત કરીને તેઓએ ગોલ્ડનો ખોટો બોગસ વેલ્યુએશન રિપોર્ટ બેંક સમક્ષ ખરા તરીકે રજૂ કર્યો હતો.

આ પ્રકારે બેંકમાં જુદી-જુદી રીતે ગોલ્ડ લોન પેટે કુલ રૂા. 97,17,900 ની માતબર રકમ ઉપાડી લઇ અને એક્સિસ બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે તમામ 10 શખ્સો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …
GUJARAT

વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

May 13, 2026
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…
GUJARAT

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

May 13, 2026
Next Post
રિસામણે ગયા બાદ પત્ની પરત નહીં આવતાં હત્યા કર્યાનો ખુલાસો | It is revealed that the husband killed h…

રિસામણે ગયા બાદ પત્ની પરત નહીં આવતાં હત્યા કર્યાનો ખુલાસો | It is revealed that the husband killed h...

જૂનાગઢ નજીક સિંહ પરિવારે મીટર ગેજ ટ્રેક પર અડીંગો જમાવ્યો | LION family takes a stand on meter gauge…

જૂનાગઢ નજીક સિંહ પરિવારે મીટર ગેજ ટ્રેક પર અડીંગો જમાવ્યો | LION family takes a stand on meter gauge...

ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી | IndiGo had to cancel 562 more flights …

ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી | IndiGo had to cancel 562 more flights ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન

MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન

10 months ago
ચેક પર સ્પેલિંગની ભૂલો બદલ હિમાચલના શિક્ષક સસ્પેન્ડ

ચેક પર સ્પેલિંગની ભૂલો બદલ હિમાચલના શિક્ષક સસ્પેન્ડ

7 months ago
EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo…

EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo…

8 months ago
પાકિસ્તાનને નહીં આપો તો પાણી ભેગું ક્યાં કરશો? સિંધુ સંધિ રોકવા પર ઓવૈસીનો સવાલ | asaduddin owaisi o…

પાકિસ્તાનને નહીં આપો તો પાણી ભેગું ક્યાં કરશો? સિંધુ સંધિ રોકવા પર ઓવૈસીનો સવાલ | asaduddin owaisi o…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News