gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત, કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી, ચારના મોત, બે ગંભીર | Madhya Pradesh : A …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in INDIA
0 0
0
મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત, કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી, ચારના મોત, બે ગંભીર | Madhya Pradesh : A …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh Accident : મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ચરગંવા ગામમાં આજે (10 એપ્રિલ) ભયાનક અકસ્માત થયો છે. ફુલ સ્પીડે દોડી રહેલી કાર પુલની રેલિંગ તોડી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી છે. આ ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર સોમતી નદીમાં ખાબકી

મળતા અહેવાલો મુજબ એક કાર ફુલ સ્પીડે સોમતી નદી પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે વાહન પર કાબુ ગુમાવતા કાર પુલની રેલિંગ તોડી સોમતી નદીમાં જઈને પડી હતી. ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે ઈજાગ્રસ્તોને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ચરગંવા પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસની ટીમે સ્થાનીક લોકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે.

મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત, કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી, ચારના મોત, બે ગંભીર 2 - image

કારનો કુરચો વળી ગયો

ચરગંવા પોલીસ સ્ટેશનના પ્રભારી અભિષેક પ્યાસીએ કહ્યું કે, ‘ગુરુવારે બપોરે એક સફેદ કલરની કારમાં સવાર છ યુવકો ચરગંવાથી જબલપુર જઈ રહ્યા હતા. જ્યારે તેઓ સોમતી નદી પર પહોંચ્યા, ત્યારે ડ્રાઈવરે કાર પર કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર 30 ફૂટ નીચે સોમતી નદીમાં જઈને પડી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ તુરંત પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમને જાણ કરી હતી. ઘટના એટલી ગંભીર હતી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કારમાં જે લોકો ફસાયા હતા, તેમને મહામુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર 2.0, ભારત સહિત દુનિયાના અન્ય દેશો પર કેવી અસર થશે?

આ પણ વાંચો : શેખ હસીના અને તેમની પુત્રીની મુશ્કેલી વધી, કોર્ટે ભ્રષ્ટાચાર કેસમાં વધુ એક ધરપકડ વૉરન્ટ જાહેર કર્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
અનેક રાજ્યોમાં ભરઉનાળે વરસાદ: કુલ 31ના મોત, ગુજરાતમાં હિટવેવની આગાહી | Unseasonal Rain and Lightning…

અનેક રાજ્યોમાં ભરઉનાળે વરસાદ: કુલ 31ના મોત, ગુજરાતમાં હિટવેવની આગાહી | Unseasonal Rain and Lightning...

ટેરિફ પર બ્રેક લગાવી ટ્રમ્પે, ફાયદો થયો મસ્કને: જાણો કઈ કંપનીના શેર એક દિવસમાં કેટલા વધ્યા | trump t…

ટેરિફ પર બ્રેક લગાવી ટ્રમ્પે, ફાયદો થયો મસ્કને: જાણો કઈ કંપનીના શેર એક દિવસમાં કેટલા વધ્યા | trump t...

યોગી સરકારના ‘ઓપરેશન ત્રિનેત્ર’થી બદમાશોમાં ગભરાટ, 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની તોડી કમર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્ર અને ઘાસ વિતરકો વચ્ચે પક્કડ દાવ ચાલુ : વધુ 800 કિલો ઘાસ…

1 year ago
નવા નિયમો અને બજારની નબળાઈને કારણે બ્રોકિંગ ઉદ્યોગને નુકસાન થશે | Broking industry will suffer due t…

દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા | Ülümön ra ares atun ra pwapwaiti eü kametipen ünümi saka…

4 months ago
વડોદરામાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો વધુ એક કેસ, કારમાંથી બે મિત્રો ઝડપાયા | Another case of drink and dr…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News