gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુકાનમાં તોડફોડ કરી બરફનો સોયો મારતા યુવક લોહી લુહાણ | Ekkewe polis lon Shahpur ra makkei eu case me…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
દુકાનમાં તોડફોડ કરી બરફનો સોયો મારતા યુવક લોહી લુહાણ | Ekkewe polis lon Shahpur ra makkei eu case me…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારદુકાનમાં તોડફોડ કરી  બરફનો સોયો મારતા યુવક લોહી લુહાણ 1 - image

શાહપુરમાં અડધા પૈસામાં સિગારેટ આપવાની ના પાડતાં કરિયાણાની દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને યુવક ઉપર બરફ તોડવાના સોયાથી હુમલો કરી લોહી લુહાણ કરીને દુકાનમાં લૂંટ ચલાવીને હવે પછી વસ્તું લેવા આવીએ અને પૈસા માગીશ તો પિતા-પુત્રને મારી નાખવાની તથા દુકાન સળગાવવાની ધમકી આપી હતી. 

હું કોઇને પૈસા આપતો નથી કહી હુમલો કરી અમો વસ્તુ લેવા આવીએ  અને પૈસા માગીશ તો  પિતા-પુત્રને મારી નાખવાની તથા દુકાન સળગાવવાની ધમકી આપી

શાહપુર મિલ કમ્પાઉન્ડ ખાતે રહેતા અને મિરજાપુર  ખાતે જનરલ સ્ટોર્સ ધરાવતા યુવકે શાહપુર પોલીસ સ્ટેશનમાં મિરજાપુરમાં રહેતા ત્રણ ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૮.૩૦ વાગે તે પોતાની કરિયાણાની દુકાને હાજર હતો ત્યારે આરોપી તેની દુકાને આવ્યો હતો અને અડધા પૈસે સિગારેટ માગી હતી જેથી યુવકે પુરા પૈસા માગ્યા હતા.

 જેથી આરોપીએ ઉશ્કેરાઇને હું કોઇને પૈસા આપતો નથી કહીને મારા મારી કરી હતી અને દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને યુવક ઉપર બરફ તોડવાના સોયાથી હુમલો કરી લોહી લુહાણ કરીને દુકાનમાં લૂંટ ચલાવીને હવે પછી વસ્તું લેવા આવીએ અને પૈસા માગીશ તો પિતા અને ફરિયાદી યુવકને મારી નાખવાની તથા દુકાન સળગાવવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે શાહપુર પોલીસે ત્રણ ભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
સોનામાં આગેકૂચ: ચાંદી વધુ રૂ.1500 ઉછળતાં બે દિવસમાં રૂ.2500ની તેજી | Gold surges: Silver surges by R…

સોનામાં આગેકૂચ: ચાંદી વધુ રૂ.1500 ઉછળતાં બે દિવસમાં રૂ.2500ની તેજી | Gold surges: Silver surges by R...

નવા સેક્ટરોમાં ફરી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની સતત બીજા દિવસે બુમ | For the second consecutive day…

નવા સેક્ટરોમાં ફરી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની સતત બીજા દિવસે બુમ | For the second consecutive day...

તેજી પર બ્રેક : સેન્સેકસ ૮૪,૮૭૫નું તળિયું રચી કામકાજના અંતે 609 પોઈન્ટ તૂટી 85102 | Break on the ral…

તેજી પર બ્રેક : સેન્સેકસ ૮૪,૮૭૫નું તળિયું રચી કામકાજના અંતે 609 પોઈન્ટ તૂટી 85102 | Break on the ral...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો | Gold Silver Pr…

4 months ago
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

4 weeks ago
પોરબંદરમાં બેંક કર્મચારીને મરવા મજબૂર કરનાર વિસાવદરનાં સ્ત્રી-પુરૂષ ઝડપાયા | Man and woman from Visa…

10 months ago
ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં 1,347 બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યાં | In Bhavnagar 1 347 building ow…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News