gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસ્તું સોનું ના નામે વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ઇલિયાસની ગેંગનો પત્તો નથીઃDCB ને તપાસ સોંપી | ili…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
સસ્તું સોનું ના નામે વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ઇલિયાસની ગેંગનો પત્તો નથીઃDCB ને તપાસ સોંપી | ili…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સસ્તું સોનું અને ૧૦ કરોડની લોન અપાવવાના નામે કર્ણાટકના વેપારી સાથે રૃ.૪.૯૨ કરોડની ઠગાઇ કરવાના બનાવની તપાસ જે પી રોડ પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા પોલીસે બહુનામધારી સૂત્રધાર ઇલિયાસ અને સાગરીતોની તપાસ હાથ ધરી છે.

કર્ણાટકના વેપારી મંજુ આર.રવિ સાથે પરિચય થયા બાદ વડોદરાના મુજમહુડા વિસ્તારમાં સિગ્નેટ હબ ખાતે ઓફિસ ધરાવતા વિશાલ બારડ,નયના મહિડા અને એટલાન્ટિસ બિલ્ડિંગમાં રાધે ફાઇનાન્સ એન્ડ ઇમ્પોર્ટ એક્સ્પોર્ટની ઓફિસ ધરાવતા રાજવીર પરીખ ઉર્ફે ઇલિયાસ અજમેરીએ રૃ.૪.૯૨ કરોડ પડાવી લીધા હતા.

આ બનાવ અંગે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.જેમાં ઇલિયાસ સામે અગાઉ પણ ગુના નોંધાયા હોવાની વિગતો બહાર આવી હતી.ઇલિયાસના ભાઇ ઇદ્રિશને ત્યાં પોલીસે દરોડો પાડતાં તેને ત્યાંથી ૧.૬૨ કરોડની ચિલ્ડ્રન કરન્સી અને ડુપ્લિકેટ સોનાના ૩ કિલો બિસ્કિટ મળી આવ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવર અને ટીમ દ્વારા ઉપરોક્ત ગેંગનું નેટવર્ક ભેદવા માટે ઇલિયાસના આશ્રય સ્થાનો પર દરોડા પાડયા હતા.પરંતુ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમજ મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત…

આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત...

ભાવનગર-પાલિતાણા, સુરેન્દ્રનગર, બોટાદ સુધી વધુ બસો દોડાવા માંગ | Demand to run more buses to Bhavnaga…

ભાવનગર-પાલિતાણા, સુરેન્દ્રનગર, બોટાદ સુધી વધુ બસો દોડાવા માંગ | Demand to run more buses to Bhavnaga...

અકવાડામાં રોડને નડતરરૂપ મકાન સહિતના 55 દબાણ મનપાએ હટાવ્યાં | Municipal Corporation removes 55 encroa…

અકવાડામાં રોડને નડતરરૂપ મકાન સહિતના 55 દબાણ મનપાએ હટાવ્યાં | Municipal Corporation removes 55 encroa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

3 months ago
સ્થાનિક એકમની ચૂંટણી: ખેડા-નડિયાદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ | BJP …

5 months ago
‘મેડમ પ્રૂફ વગર બ્લેમ કરે છે’, નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, સ્યુસાઇડ નોટમ…

7 months ago
ચાંદીની આગઝરતી તેજી 2026માં મોબાઇલ ફોન મોંઘા થવાની શક્યતા | Silver’s rising momentum could make mobi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News