gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અનેક રાજ્યોમાં ભરઉનાળે વરસાદ: કુલ 31ના મોત, ગુજરાતમાં હિટવેવની આગાહી | Unseasonal Rain and Lightning…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in INDIA
0 0
0
અનેક રાજ્યોમાં ભરઉનાળે વરસાદ: કુલ 31ના મોત, ગુજરાતમાં હિટવેવની આગાહી | Unseasonal Rain and Lightning…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Unseasonal rain India : ગુજરાતનાં અનેક જિલ્લામાં અગનઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યાં ભારતના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે અચાનક જ દિલ્હી તથા આસપાસના જિલ્લામાં ધૂળની ડમરીઓ ઊડી અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. 

દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદ 

વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે દિલ્હીમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી વ્યક્ત કરી છે. દિલ્હીની સાથે સાથે ગાઝિયાબાદ, હાપુડમાં વરસાદ ત્રાટક્યો હતો. દિલ્હીમાં ભારે પવન અને વરસાદમાં વીજળી પડવાની સંભાવનાના કારણે તંત્રએ લોકોએ વૃક્ષ તથા વીજળીના થાંભલાથી દૂર રહેવાની ચેતવણી આપી છે. 

અનેક રાજ્યોમાં ભરઉનાળે વરસાદ: કુલ 31ના મોત, ગુજરાતમાં હિટવેવની આગાહી 2 - image

અનેક રાજ્યોમાં ભરઉનાળે વરસાદ: કુલ 31ના મોત, ગુજરાતમાં હિટવેવની આગાહી 3 - image

કાળ બનીને આવી મેઘ સવારી 

IMDએ ભારતના 20 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ પડ્યો હતો. ઉત્તર પ્રદેશના 25 જેટલા જિલ્લામાં વરસાદ ત્રાટક્યો, જોકે ઉનાળામાં મેઘ સવારી લોકો માટે કાળ બનીને આવી. વીજળી પડવાના કારણે ઉત્તર પ્રદેશમાં કુલ 6 લોકોના મોત થયા છે. બીજી તરફ બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાના કારણે 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. બિહારના 32 જિલ્લામાં આજે પણ યેલો અલર્ટ આપવામાં આવ્યું હતું. 

અનેક રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી 

એક તરફ જ્યાં અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં લૂની સાથે સાથે અમુક જિલ્લામાં વરસાદ પણ પડ્યો છે. આગામી બે દિવસમાં ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડમાં પણ વરસાદ તથા કરા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ટેરિફ પર બ્રેક લગાવી ટ્રમ્પે, ફાયદો થયો મસ્કને: જાણો કઈ કંપનીના શેર એક દિવસમાં કેટલા વધ્યા | trump t…

ટેરિફ પર બ્રેક લગાવી ટ્રમ્પે, ફાયદો થયો મસ્કને: જાણો કઈ કંપનીના શેર એક દિવસમાં કેટલા વધ્યા | trump t...

યોગી સરકારના ‘ઓપરેશન ત્રિનેત્ર’થી બદમાશોમાં ગભરાટ, 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની તોડી કમર

અમદાવાદના નિકોલમાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં, ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, તંત્ર સામે સ્થાનિકોમાં…

અમદાવાદના નિકોલમાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં, ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, તંત્ર સામે સ્થાનિકોમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | IMD Rain Alert Fore…

11 months ago
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

3 months ago
ભાવનગર જેલમાં જયરાજ આહીરને સુવિધા અપાતી હોવાનો આક્ષેપ | Allegations of Jayaraj Ahir being given faci…

5 months ago
પંચમહાલ: શહેરા પાલિકાના અપક્ષ સભ્ય અજીત શેખ 1000 મુસ્લિમ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા | Panchmahal N…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News