gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં એસઆઈઆર સંબંધીત ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ | Digitization work related to SIR…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં એસઆઈઆર સંબંધીત ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ | Digitization work related to SIR…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 15,73,254 મતદારોએ મતદાર ફોર્મ સમય મર્યાદામાં જમા કરાવ્યા 

– જિલ્લામાં 69,553 મતદારો મૃત્યુ પામ્યા હોવાની જાણકારી મળી, 9,284 મતદારોએ પોતાના ફોર્મ પરત નથી આપ્યા

આણંદ : આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (એસઆઈઆર)ની કામગીરી આણંદ જિલ્લામાં કુલ ૧,૭૭૨ બુથ લેવલ ઓફિસર દ્વારા  કરવામાં આવી રહી છે.

તા. ૦૪ નવેમ્બરથી હાથ ધરાયેલા આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની તમામ ૦૭ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૧૮,૧૨,૩૨૭ મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પૈકી ૧૫,૭૩,૨૫૪ મતદારોએ ફોર્મ પરત આપ્યા છે. એટલે કે ૮૬.૮૧ ટકા મતદારોએ ફોર્મ બીએલઓને પરત આપ્યા હતા. આ ફોર્મ ડિઝિટાઇઝેશન કરવાની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા ૧૮,૧૨,૩૨૭ મતદારોને તેમના ફોર્મ બીએલો દ્વારા આપવામાં આવ્યા હતા. તે પૈકી ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં  ૨,૧૬,૧૪૭ બોરસદ વિધાનસભામાં ૨,૩૪,૭૨૫, આંકલાવ વિધાનસભામાં ૨,૦૫,૭૧૧, ઉમરેઠ વિધાનસભામાં ૨,૪૩,૧૧૮, આણંદ વિધાનસભામાં ૨,૪૯,૧૯૬, પેટલાદ વિધાનસભામાં ૨,૧૯,૧૩૩ અને સોજીત્રા વિધાનસભા મતવિસ્તારમાં ૨,૦૫,૨૨૪ મળીને કુલ ૧૫,૭૩,૨૫૪ ફોર્મ મતદારો દ્વારા ભરીને પરત બી.એલોને આપવામાં આવ્યા છે. આ ફોર્મનું બીએલઓ દ્વારા ૧૦૦ ટકા ડિઝિટાઇઝેશન કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લામાં એસઆઈઆર અંતર્ગત કુલ ૬૯,૫૫૩ મતદારોના મૃત્યુ થયા હોવાનું જણાયું છે. જ્યારે ૪૪,૧૮૭ મતદારો બુથ લેવલ ઓફિસર દ્વારા ત્રણ વાર મુલાકાત લેવા છતાં તેમના ઘરના સરનામા ઉપર મળેલ નથી અને ૯૭,૪૫૬ મતદારો પોતાની વિધાનસભામાંથી અન્યત્ર સ્થળાંતર થયેલા જોવા મળ્યા છે. આ ઉપરાંત ૧૮,૬૧૯ મતદારોના નામ બે જગ્યાએ ચાલે છે, જે રદ કરવામાં આવ્યા છે અને અન્ય ૯,૨૮૪  મતદારો એટલે કે, જેમણે પોતાના ફોર્મ પરત બીએલઓને આપ્યા નથી તેવા મળીને કુલ ૨,૩૯,૦૬૬ મતદારોનો ઘટાડો થશે. જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ હજી પણ જે લોકો શિફ્ટ થયા છે અથવા જે લોકો એ પોતાના ફોર્મ જમા કરાવ્યા નથી કે જે લોકો બીએલઓ ઘરે આવ્યા છતાં પણ હજી સુધી મળ્યા નથી તેવા લોકો આગામી ૧૧મી ડિસેમ્બર સુધી તેમના ફોર્મ તમારા બીએલઓને જમા કરાવી શકશે તેમ જણાવાયું છે. આગામી ૧૬મી ડિસેમ્બરના રોજ કાચી મતદાર યાદી એટલે કે, ડ્રાફ્ટ સેલ પ્રસિદ્ધ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કારમાં ત્રણ ટેન્ક છુપાવી ગોવાથી છૂટો વિદેશી દારૂ લાવતો આરોપી ઝડપાયો | Accused arrested for bringing …
GUJARAT

કારમાં ત્રણ ટેન્ક છુપાવી ગોવાથી છૂટો વિદેશી દારૂ લાવતો આરોપી ઝડપાયો | Accused arrested for bringing …

February 6, 2026
યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી | Temple Maharaja in Vadodara che…
GUJARAT

યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી | Temple Maharaja in Vadodara che…

February 6, 2026
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો રોષ, ખંડેરાવ માર્કેટ ખાતે મોરચો | Residents of Yakut…
GUJARAT

વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો રોષ, ખંડેરાવ માર્કેટ ખાતે મોરચો | Residents of Yakut…

February 6, 2026
Next Post
અમદાવાદના દોઢ લાખથી વધુ રખડતાં શ્વાનોના ગળામાં સિંહ જેવા કોલર પટ્ટા પહેરાવાશે | ahmedabad 150k stray…

અમદાવાદના દોઢ લાખથી વધુ રખડતાં શ્વાનોના ગળામાં સિંહ જેવા કોલર પટ્ટા પહેરાવાશે | ahmedabad 150k stray...

આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ

આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ

SIR: ગુજરાતમાં 68 લાખ લોકોના નામ મેચ થયા નહીં, હવે પૂરાવા આપવાનો વારો આવે તેવી શક્યતા | gujarat 68 l…

SIR: ગુજરાતમાં 68 લાખ લોકોના નામ મેચ થયા નહીં, હવે પૂરાવા આપવાનો વારો આવે તેવી શક્યતા | gujarat 68 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિયરના જથ્થા સાથે બુટલેગર સહિતની ત્રિપુટી ઝડપાઈ, એક વોન્ટેડ | Three caught including bootlegger with…

બિયરના જથ્થા સાથે બુટલેગર સહિતની ત્રિપુટી ઝડપાઈ, એક વોન્ટેડ | Three caught including bootlegger with…

6 months ago
સિક્કિમમાં આર્મી કેમ્પ ભૂસ્ખલનમાં દબાયો, 3 જવાનનાં મોત અને 6 ગુમ, સર્ચ ઓપરેશન શરૂ | sikkim army camp…

સિક્કિમમાં આર્મી કેમ્પ ભૂસ્ખલનમાં દબાયો, 3 જવાનનાં મોત અને 6 ગુમ, સર્ચ ઓપરેશન શરૂ | sikkim army camp…

8 months ago
એસએન્ડપી ગ્લોબલે આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 6.3 ટકા કર્યો | S&P Global cuts economic growth for…

એસએન્ડપી ગ્લોબલે આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 6.3 ટકા કર્યો | S&P Global cuts economic growth for…

9 months ago
વડોદરાના નવાપુરા વિસ્તારમાં માર્ગ ખખડધજ બનતા પેચવર્કની માંગ | Demand for patchwork as roads become b…

વડોદરાના નવાપુરા વિસ્તારમાં માર્ગ ખખડધજ બનતા પેચવર્કની માંગ | Demand for patchwork as roads become b…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News