gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના દોઢ લાખથી વધુ રખડતાં શ્વાનોના ગળામાં સિંહ જેવા કોલર પટ્ટા પહેરાવાશે | ahmedabad 150k stray…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના દોઢ લાખથી વધુ રખડતાં શ્વાનોના ગળામાં સિંહ જેવા કોલર પટ્ટા પહેરાવાશે | ahmedabad 150k stray…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: લ્યો બોલો… હવે શેરી શ્વાનોને પણ પાલતુ શ્વાનની જેમ ગળે પટ્ટા બાંધી દેવામાં આવ્યા છે. મુક્ત વિહરતા જંગલના સિંહોની જેમ જેતે દિવસે આ પટ્ટાના ઓળખ નંબરની જગ્યાએ કોલર ટ્રેકર લાગી  શકે છે. માણસોના યુનિક આઈડી, આધાર નંબર, પાન નંબર અને ઈલેક્શન નંબર જેવી અનેક નોંધણી અને નંબરોની પળોજણ હવે શેરીમાં રખડતા શ્વાનોને પણ લાગુ પડતી જાય છે. શહેરના અનેક વિસ્તારોમાં શેરી શ્વાનોને ચોક્કસ નંબર અને વિસ્તાર સહિતના પટ્ટા પહેરાવવામાં આવી રહ્યા છે. ખરેખર, આ અભિનંદનીય કામ છે. મૂંગા પશુઓની સુરક્ષા અને ઓળખ માટે તંત્ર આટલું વિચારી પૈસા ખર્ચે છે.

રખડતા શ્વાનનો કરાશે સરવે

અમદાવાદમાં જાન્યુઆરી-2026થી શહેરના તમામ 48 વોર્ડમાં રખડતા શ્વાનને લઈને સરવે કરવામાં આવશે. એક અંદાજ મુજબ શહેરમાં 1.50 લાખથી વધુ રખડતા શ્વાન છે. છ મહિનામાં આ રખડતા શ્વાનના સરવેની કામગીરી પુરી કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા 48 વોર્ડના વિવિધ વિસ્તારમાં રખડતા શ્વાનના સરવે માટે વિવિધ એજન્સીઓ પાસેથી ઓફર મંગાવાઈ છે. 

29 ડિસેમ્બર-2025 સુધીમાં સરવેની કામગીરી કરવા ઈચ્છતી એજન્સીએ બીડ સબમિશન કરવાનું રહેશે. ત્યાર બાદ ટેક્નિકલ અને ફાયનાન્શિયલ ઈવેલ્યુએશન કરવામા આવશે. જે એજન્સીને રખડતા શ્વાનના સરવેની કામગીરી સોંપાશે તેણે સ્ટરીલાઇઝ કરેલા અને સ્ટરીલાઇઝ નહીં કરેલા નર અને માદા રખડતા શ્વાનની સાથે બીમાર રખડતા શ્વાનનો પણ સરવેમાં સમાવેશ કરવાનો રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ

SIR: ગુજરાતમાં 68 લાખ લોકોના નામ મેચ થયા નહીં, હવે પૂરાવા આપવાનો વારો આવે તેવી શક્યતા | gujarat 68 l…

SIR: ગુજરાતમાં 68 લાખ લોકોના નામ મેચ થયા નહીં, હવે પૂરાવા આપવાનો વારો આવે તેવી શક્યતા | gujarat 68 l...

અમદાવાદ: નારોલમાં સંબંધોમાં વિશ્વાસઘાત! મિત્રએ જ મિત્ર પર ગોળીબાર કર્યો, એક વ્યક્તિ ગંભીર ઘાયલ | ahm…

અમદાવાદ: નારોલમાં સંબંધોમાં વિશ્વાસઘાત! મિત્રએ જ મિત્ર પર ગોળીબાર કર્યો, એક વ્યક્તિ ગંભીર ઘાયલ | ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ | indian navy rece…

6 months ago
VIDEO: સાબરમતી નદીનું જળસ્તર વધતા ધોળકાના 20થી વધુ ગામમાં એલર્ટ, માઈકથી અપાઈ ચેતવણી | Alert issued t…

1 year ago
બહિયલમાં પોલીસનો દરોડો ઃ ગૌવંશની કતલ કરતા ૩ શખ્સો રંગેહાથ ઝડપાયા | Police raid in Bahial: 3 people c…

7 months ago
નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં 5થી 40 રૂપિયાનો વધારો, જાણો નવા રેટ | Toll tax on National Hig…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News