gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત | Fatal Expl…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત | Fatal Expl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Jhagadia GIDC Explosion: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી નાઈટ્રેકસ કંપનીમાં મંગળવારે (નવમી ડિસેમ્બર) વહેલી સવારે એક જોરદાર બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રસાયણિક પ્રક્રિયા દરમિયાન થયેલા આ ગંભીર વિસ્ફોટમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

કેમિકલ રિએક્શન દરમિયાન થયો વિસ્ફોટ

પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીના પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બોલ ડાઈઝેસ્ટરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની નજીકમાં કામ કરી રહેલા બે શ્રમિકો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય એક ગંભીર ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ‘વાઈબ્રન્ટ ગુજરાત’નો ફુગ્ગો ફૂટ્યો! 11 હજાર નાના ઉદ્યોગો પર તાળાં લાગતાં હજારો લોકો બેરોજગાર

બ્લાસ્ટથી લોકોમાં ભયનો માહોલ

આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો, અને પ્લાન્ટમાંથી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર GIDC વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. કંપનીના અન્ય કર્મચારીઓ અને નજીકના પ્લાન્ટના શ્રમિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

जो ठाना वह कर दिखाया प्रोड्यूसर विद्या मौर्य, निर्देशक चंदन सिंह, अभिनेता विष्णु मौर्य ने एक साथ 11 …
GUJARAT

October 3, 2026
विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Next Post
દેવભૂમિ દ્વારકામાં બે હજાર રખડતાં ઢોરનો ત્રાસ, હાઈકોર્ટે ન.પા. ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો | HC Ques…

દેવભૂમિ દ્વારકામાં બે હજાર રખડતાં ઢોરનો ત્રાસ, હાઈકોર્ટે ન.પા. ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો | HC Ques...

‘વાઈબ્રન્ટ ગુજરાત’નો ફુગ્ગો ફૂટ્યો! 11 હજાર નાના ઉદ્યોગો પર તાળાં લાગતાં હજારો લોકો બેરોજગાર | vibra…

'વાઈબ્રન્ટ ગુજરાત'નો ફુગ્ગો ફૂટ્યો! 11 હજાર નાના ઉદ્યોગો પર તાળાં લાગતાં હજારો લોકો બેરોજગાર | vibra...

અમદાવાદ: વૃદ્ધ પિતાની સંભાળ માટે રાખેલો કેરટેકર જ ઘરમાં હાથફેરો કરી રફુચક્કર, CCTVમાં કેદ થઈ કરતૂત |…

અમદાવાદ: વૃદ્ધ પિતાની સંભાળ માટે રાખેલો કેરટેકર જ ઘરમાં હાથફેરો કરી રફુચક્કર, CCTVમાં કેદ થઈ કરતૂત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himala…

8 months ago
જામનગરમાં કૌટુંબિક સંબંધ બન્યા લોહિયાળ: પત્નીને ભગાડી જનાર પિતરાઈ ભાઈની હત્યા | jamnagar man stabbed…

10 months ago
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિયુક્તિ, PM મોદીએ કહ્યું- આજથી તમે બોસ, હું કાર્યકર… | …

9 months ago
ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના એક માત્ર કાયમી અધ્યાપકે 49 પેપર સેટ કર્યા | one teacher has to set 49 e…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News