gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડીલો પાર્જીત જગ્યાના બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર સોદો કરી દેતા ગુનો દાખલ | Crime registered for …

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
વડીલો પાર્જીત જગ્યાના બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર સોદો કરી દેતા ગુનો દાખલ | Crime registered for …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Land Fraud : વડોદરામાં વડસર ગામના ભાલિયા વાસમાં રહેતા અજયભાઈ નાથુભાઈ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે આ મારા પર અતિયાભાઈ ભાલીયાના ત્રણ સંતાનોની સહિયારી જમીન વડસર ગામમાં છે. મારા પિતા નાથુભાઈનું તારીખ 8-12-2024 ના રોજ મરણ થતાં મેં મારું તથા મારા ભાઈઓ સંજય અક્ષય તથા માતા પ્રેમીલાબેનનું નામ સહિયારી જમીન તથા અમારી તલસટ ગામની જગ્યામાં નામ દાખલ કરવા માટે માંજલપુર મામલતદાર ઓફિસમાં અરજી આપી હતી. જેથી તલસટ વાળી જમીનમાં અમારા નામ દાખલ થઈ ગયા હતા પરંતુ વડસરની જમીનમાં અમારા નામ દાખલ થયા ન હતા.

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અમારી જમીનમાં તારીખ 22-1-2008 થી દસ્તાવેજની નોંધણી થઈ છે. જમીન લેનાર તરીકે ઈબ્રાહીમ રહેમાન ભાઈ સોદાગર (રહે નાગરવાડા) તથા મુઝફ્ફરહુસેન અબ્બાસ અલી સૈયદ (રહે.બહાર કોલોની આજવા રોડ) ને 27.50 લાખ રૂપિયામાં વેચાણ આપી હતી. જેમાં વેચાણ આપનાર તરીકે (1) લાલાભાઇ ભાલીયા (2) ભીખાભાઈ રામજીભાઈ ભાલીયા સહિત 26 લોકોના ફોટા તેમજ સહી હતા. મારા પિતા નાથુભાઈ રામજીભાઈ ભાલીયાના નામના બદલે દસ્તાવેજમાં નાથાભાઈ લખમણભાઇ ભાલીયા તથા મારા ફોઈ સોનાબેન રામજીભાઈ ભાલીયાના બદલે સોનાબેન લક્ષ્મણભાઈ ભાલીયા લખ્યું હતું તે ઉપરાંત નાથાભાઈ લક્ષ્મણભાઈ ભાલીયાનો ફોટોની જગ્યાએ કોઈ અન્ય અજાણ્યા વ્યક્તિનો ફોટો ચોંટાડી સહીઓ કરી હતી. મારી પિતરાઈ બહેન ધનીબેન ચતુરભાઈ ભાલીયાની જગ્યાએ ગીતાબેન ઉર્ફે ચીકુ મારવાડીએ પોતે ધનીબેન હોવાની ઓળખ આપી હતી. રામીબેન ભાલીયાની જગ્યાએ સીતાબેન દિનેશભાઈ ભાલીયા પોતાની ઓળખાણ રામીબેન તરીકે આપી ફોટો ચોંટાડ્યો હતો.

આ લોકોએ ભેગા થઈ કાવતરું સાથે દસ્તાવેજો બનાવી અમારો હક્ક ડુબાડી વિશ્વાસઘાત છેતરપિંડી કરી છે. આ અંગે પોલીસે (1) મૈયત લાલાભાઇ અતિયાભાઈ ભાલીયા (રહે-ભાલીયા વાસ, વડસર) (2) ભીખાભાઈ રામજીભાઈ ભાલીયા (રહે-લવકુશ સોસાયટી, વડસર) (2) નાથાભાઈ રામજીભાઈ ભાલીયાના નામે ખોટી ઓળખ આપનાર (4) સીતાબેન દિનેશભાઈ ભાલીયા (રહે-કલાલી) (5) ગીતાબેન વિનોદભાઈ મારવાડી (રહે-પેટલાદ) ની સામે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
જામનગરના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 32 વર્ષથી નાસતા ફરતા રહેલા આરોપીને વડોદરામાંથી ઝડપી લેવાયો | acc…

જામનગરના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 32 વર્ષથી નાસતા ફરતા રહેલા આરોપીને વડોદરામાંથી ઝડપી લેવાયો | acc...

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાન પર વાહન અથડાવવાના ખર્ચના મામલે બાબતે તકરાર 4 શખ્સોએ…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાન પર વાહન અથડાવવાના ખર્ચના મામલે બાબતે તકરાર 4 શખ્સોએ...

મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ! મોડી રાતે ફડણવીસ-શિંદેની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય | Devendra fadnavi…

મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ! મોડી રાતે ફડણવીસ-શિંદેની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય | Devendra fadnavi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર | Gujarat weather…

ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર | Gujarat weather…

1 year ago
ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડનો દંડ: ટેક્સ બચાવવા કસ્ટમને ખોટી માહિતી આપ્યાનો આરોપ | indian g…

ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડનો દંડ: ટેક્સ બચાવવા કસ્ટમને ખોટી માહિતી આપ્યાનો આરોપ | indian g…

2 years ago
સાબરમતી નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા | Cracks and holes started appeari…

સાબરમતી નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા | Cracks and holes started appeari…

1 year ago
વાપી-કપરાડામાં બે કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ, દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | south gujarat mons…

વાપી-કપરાડામાં બે કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ, દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | south gujarat mons…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News