gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ મનપા દ્વારા ચાર મિલકતો સીલ, રૂપિયા 2.63 લાખની વસૂલાત | Nadiad Municipal Corporation seals fou…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ મનપા દ્વારા ચાર મિલકતો સીલ, રૂપિયા 2.63 લાખની વસૂલાત | Nadiad Municipal Corporation seals fou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાકી મિલકત વેરાની વસૂલાત માટે સપાટો

બાકી મિલકત વેરાની વસૂલાત માટે આગામી દિવસોમાં પણ કાર્યવાહી હાથ ધરાશે : મનપા

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બાકી મિલકત વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બાકીદારો પાસેથી વેરાની રકમ વસૂલવા માટે કડક કાર્યવાહીના ભાગરૂપે મહાનગરપાલિકાની ટુકડી દ્વારા શહેરના વોર્ડ ૪ અને મીલરોડ વિસ્તારમાં આવેલી ૪ મિલકતોને સીલ મારવામાં આવ્યું છે. આ ૪ મિલકતો પાસેથી કુલ બાકી રકમ રૂપિયા ૨,૬૩,૨૫૪ વસૂલવામાં આવી છે. 

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા તારીખ ૦૯ ડિસેમ્બરના રોજ બાકી મિલકત વેરા માટેની ઝુંબેશ અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતા.જેમાં શહેરના વોર્ડ ૪માં આવેલી કાવેરી પ્લાઝા કોમ્પ્લેક્સની મિલકત નંબર ૧૮૭૯/૪, તેમજ વોર્ડ ૪માં જ આવેલી સીમા મોટર ગેરેજની મિલકત નંબર ૨૦૩૧/અને મીલરોડ પર આવેલી શંકરભાઈ ઝવરભાઈની દુકાન અને સંતરામ સપ્લાયર્સની દુકાન (મિલકત નંબર ૧૭૫૪ તથા ૧૭૫૪/૧)ને સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયેલી આ તમામ મિલકતોનો બાકી વેરો રૂપિયા ૨,૬૩,૨૫૪ વસૂલવામાં આવ્યો છે.

 મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાકી મિલકત વેરાની વસૂલાત માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ અને સીલ મારવાની કાર્યવાહી ચાલુ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…
GUJARAT

May 15, 2026
ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

Next Post
સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte…

સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte...

આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ. AMC બ્રિજ ડિઝાઈનર, ઈજનેર, ઈન્સ્પેકટર આઉટ સોર્સિંગથી લેશે | It…

આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ. AMC બ્રિજ ડિઝાઈનર, ઈજનેર, ઈન્સ્પેકટર આઉટ સોર્સિંગથી લેશે | It...

ભારત પર 50% અને પાકિસ્તાન પર 19% ટેરિફ જ કેમ લાગ્યો? રઘુરામ રાજને જણાવ્યું કારણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે | After a decade the…

7 days ago
ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય

1 year ago
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ રાહુલ-સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, CBIએ સેંગરની જામીન અરજી SCમાં પડકારશે |…

5 months ago
ચંદ્રયાન 5 મિશન માટે ISRO અને JAXA સાથે કામ કરશે, ભારત અને જાપાન વચ્ચે થયા કરાર | PM Modi Big Announ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News