gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 551 ફિરકા ઝડપાયા, બેની અટક, 1 ફરાર | 551 gangs of banned Chinese rope arres…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 551 ફિરકા ઝડપાયા, બેની અટક, 1 ફરાર | 551 gangs of banned Chinese rope arres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિદ્યાનગર જીઆઈડીસી વિસ્તાર અને સંદેશર ગામથી 

પોલીસ દ્વારા રૂ. 1.65 લાખની વધુની મત્તા જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી 

આણંદ: વિદ્યાનગર પોલીસની ટીમે સોમવારે રાત્રિના જીઆઇડીસી અને સંદેશર ગામેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કુલ ૫૫૧ નંગ ફિરકા સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ રૂપિયા ૧.૬૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ બે અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિદ્યાનગરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીના ખાંચામાં બાઈક ઉપર બે શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચવા માટે આવવાના હોવાની માહિતી વિદ્યાનગર પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે જીઆઇડીસી વિસ્તારમાં વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન એક બાઈક ઉપર બે શખ્સો કોથળો લઈને આવી ચડતા પોલીસે તેમને અટકાવી તપાસ કરતાં કોથળામાંથી ચાઈનીઝ દોરી ના કુલ ૯૬ નંગ ફીરકા મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂપિયા ૨૮,૮૦૦ જેટલી થાય છે. પોલીસે પકડાયેલ બંને શખ્સોના નામઠામ પૂછતા શખ્સોએ સંજય રામચંદ્ર તડવી (રહે. વિદ્યાનગર, જીઆઇડીસી) અને પ્રિતેશભાઈ શૈલેષભાઈ ભોઈ (રહે. બાંધણી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચાઈનીઝ દોરી તથા બાઇક મળી કુલ રૂપિયા ૪૮,૮૦૦નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી ધરી હતી.

ત્યારબાદ પોલીસને માહિતી મળી હતી કે સંદેશર ગામે આવેલા ભંડાર નજીકના ખેતરમાં રહેતા અનિલ ઉર્ફે ઢોલો પૂનમભાઈ મકવાણા ચાઈનીઝ દોરીનો જથ્થો વેચાણ કરવા માટે ઉતાર્યો છે. જેથી પોલીસે બાતમી વાળા સ્થળે છાપો મારતા એક શખ્સ કાર્ટૂન સંતાડતો હોવાનું જોવા મળ્યું હતું. જોકે પોલીસને જોઈ તે ખેતરાડું રસ્તે ફરાર થઈ ગયો હતો પોલીસે તપાસ કરતાં ફરાર થઈ જનાર શખ્સ અનિલ ઉર્ફે ઢોલો મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કાર્ટુનમાં તપાસ કરતા અંદરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૪૫૫ નંગ ફિરકાઓ મળી આવ્યા હતા. 

જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૩૬,૫૦૦ જેટલી થાય છે. પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરીને ફરાર થઈ ગયેલા અનિલ ઉર્ફે ઢોલો મકવાણાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

June 24, 2026
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
Next Post
ભારત પર 50% અને પાકિસ્તાન પર 19% ટેરિફ જ કેમ લાગ્યો? રઘુરામ રાજને જણાવ્યું કારણ | why india got 50 p…

ભારત પર 50% અને પાકિસ્તાન પર 19% ટેરિફ જ કેમ લાગ્યો? રઘુરામ રાજને જણાવ્યું કારણ | why india got 50 p...

2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે | The 2027 c…

2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે | The 2027 c...

અમદાવાદમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’નો કેર: રિવરફ્રન્ટ પર નશામાં ધૂત વેગનઆર ચાલકે બાઈકને અડફેટે લીધું, એક…

અમદાવાદમાં 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'નો કેર: રિવરફ્રન્ટ પર નશામાં ધૂત વેગનઆર ચાલકે બાઈકને અડફેટે લીધું, એક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

45 દિવસ નર્મદા નદીના જળમાં રહેશે, ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધ…

45 દિવસ નર્મદા નદીના જળમાં રહેશે, ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધ…

1 year ago
ફિનલેન્ડના વિઝાના બહાને વકીલ સહિત ચાર વ્યક્તિઓ સાથે રૂ.4.18 લાખની ઠગાઈ | Four people including a law…

ફિનલેન્ડના વિઝાના બહાને વકીલ સહિત ચાર વ્યક્તિઓ સાથે રૂ.4.18 લાખની ઠગાઈ | Four people including a law…

10 months ago
બ્રિજ વિભાગના અધિકારીઓ ઉપર મ્યુ.કમિશનર ખફા, તમારા અણઘડ આયોજનના કારણે અમદાવાદના લોકો હેરાન -પરેશાન | …

બ્રિજ વિભાગના અધિકારીઓ ઉપર મ્યુ.કમિશનર ખફા, તમારા અણઘડ આયોજનના કારણે અમદાવાદના લોકો હેરાન -પરેશાન | …

6 months ago
125 ભારતીયોને થાઇલેન્ડથી લવાયા, ફ્રોડના ચક્કરમાં મ્યાનમારમાં ફસાયા હતા | 125 Indians Rescued from Th…

125 ભારતીયોને થાઇલેન્ડથી લવાયા, ફ્રોડના ચક્કરમાં મ્યાનમારમાં ફસાયા હતા | 125 Indians Rescued from Th…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News