gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના વૃદ્ધ ડિજિટલ બન્યા અરેસ્ટનો શિકાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી 20 લાખ પડાવ્ય…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના વૃદ્ધ ડિજિટલ બન્યા અરેસ્ટનો શિકાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી 20 લાખ પડાવ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News : અમદાવાદમાં સાયબર ઠગાઈનો વધુ એક ગંભીર કિસ્સો નોંધાયો છે. જેમાં નકલી CBI અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સોએ 77 વર્ષીય નિવૃત્ત મેનેજરને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે જુગારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 20,53,986 રૂપિયા પડાવી લીધા છે. ઠગાઈની શરૂઆત ત્યારે થઈ જ્યારે વૃદ્ધને અજાણ્યા શખ્સે ફોન કરીને તેમના મોબાઈલ નંબર અને જીયો ફાયબર સર્વિસ બંધ કરવાની ધમકી આપી હતી. 

ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકેની ઓળખ આપીને વૃદ્ધને ડરાવવામાં આવ્યા કે તેમની સામે વિવિધ ગુનાઓમાં કેસ દાખલ થયો છે, એટલું જ નહીં, EDનો બનાવટી લેટર પણ તેમને મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર ષડયંત્રના પરિણામે ગભરાયેલા વૃદ્ધે આ મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી, અને આ અંગે નિવૃત્ત મેનેજરે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધ સાથે થયેલી ઠગાઈમાં સૌપ્રથમ એક અજાણ્યા શખ્સે વૉટ્સએપ કૉલ કર્યો હતો. જેમાં તેણે પોતાની ઓળખ જીયો કંપનીના ‘કાર્તિક યાદવ’ તરીકે આપીને વૃદ્ધનો મોબાઇલ નંબર અને જીયો ફાઈબર સર્વિસ બંધ થવાની ધમકી આપી. જોકે, તરત જ આ કૉલ CBI અધિકારી ‘શંકર સુરેશ પાટીલ’ તરીકે ઓળખ આપતા અન્ય શખ્સ તરફ ટ્રાન્સફર થયો. આ નકલી અધિકારીએ વૃદ્ધને જણાવ્યું કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને ‘સુરેશ અનુરાગ’ નામના વ્યક્તિએ ગેરકાયદેસર બેંક એકાઉન્ટ ખોલાવ્યું છે. 

વધુમાં તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે જુગાર જેવી ગંભીર પ્રવૃત્તિઓમાં થયો હોવાનું જણાવી વૃદ્ધને વધુ ડરાવ્યા કર્યા હતા. મામલાને વધુ વિશ્વાસપાત્ર બનાવવા માટે સર્વેલન્સ ટીમના ‘આનંદ રાણા’ નામના અન્ય ગઠિયાએ સુપ્રીમ કોર્ટનો બનાવટી લેટર મોકલ્યો અને ત્યાર બાદ વૉટ્સએપ વીડિયો કૉલ દ્વારા પોલીસના ગણવેશમાં સજ્જ મુંબઈના નકલી CBI અધિકારી સાથે વાત કરાવી હતી.

સાયબર ઠગોએ વૃદ્ધને વૉટ્સએપ કૉલ દ્વારા સતત ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું, એટલું જ નહીં, તેમને ઘરની બહાર નીકળવા માટે પણ આ ગઠિયાઓની પરવાનગી લેવાની ફરજ પડતી હતી, જેનાથી તેઓ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગયા હતા. ત્યાર બાદ ઠગ આનંદ રાણાએ FEMA અને PMLA જેવા કાયદાઓ હેઠળ વધુ ગુનાઓ લાગુ થવાનું જણાવીને તેમને વધુ ડરાવ્યા હતા. જોકે, વૃદ્ધની ઉંમરને કારણે ધરપકડ ટાળવા માટે, ‘પ્રાયોરિટી ઇન્વેસ્ટિગેશન’ના બહાને મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે દબાણ કર્યું હતું. 

ગભરાયેલા વૃદ્ધે પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સ વેચીને અને બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ. 20,53,986ની રકમ ઠગના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. પૈસા જમા થયા પછી પણ ગઠિયાઓએ જુદા જુદા નંબર પરથી વીડિયો કૉલ કરીને વધુ નાણાંની માંગણી ચાલુ રાખી જેના કારણે આખરે વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે | After a decade the…
GUJARAT

એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે | After a decade the…

May 9, 2026
એસ્ટેટ મધ્યસ્થ વિભાગનો અદ્દભૂત વહીવટ , ત્રણ વર્ષનું ૧૭ લાખ માનદ વેતન ચૂકવ્યુ,વિગત છુપાવી | administr…
GUJARAT

એસ્ટેટ મધ્યસ્થ વિભાગનો અદ્દભૂત વહીવટ , ત્રણ વર્ષનું ૧૭ લાખ માનદ વેતન ચૂકવ્યુ,વિગત છુપાવી | administr…

May 9, 2026
માદલપુરમાં વર્ષો જુના વૃક્ષનુ નિકંદન કઢાતા લોકોમાં રોષ | People are angry over the removal of an old…
GUJARAT

માદલપુરમાં વર્ષો જુના વૃક્ષનુ નિકંદન કઢાતા લોકોમાં રોષ | People are angry over the removal of an old…

May 9, 2026
Next Post
ગુજરાતમાં કુદરતી આફતને કારણે 5 વર્ષમાં 758 લોકોના મોત, 1.90 લાખથી વધુ ઘરને નુકસાન | 758 people died …

ગુજરાતમાં કુદરતી આફતને કારણે 5 વર્ષમાં 758 લોકોના મોત, 1.90 લાખથી વધુ ઘરને નુકસાન | 758 people died ...

2700 રૂ.ના ઉછાળા સાથે ચાંદીનો ભાવ નવા ઓલટાઈમ હાઈ લેવલ પર, સોનામાં પણ તેજી | Silver price is breaking…

2700 રૂ.ના ઉછાળા સાથે ચાંદીનો ભાવ નવા ઓલટાઈમ હાઈ લેવલ પર, સોનામાં પણ તેજી | Silver price is breaking...

સુરતની રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 22થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે | surat raj textile …

સુરતની રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 22થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે | surat raj textile ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોફ્ટવેર એન્જિનિયર યુવતીને હેરાન કરતા જિમ ટ્રેનરની ધરપકડ | Gym trainer arrested for harassing softwa…

સોફ્ટવેર એન્જિનિયર યુવતીને હેરાન કરતા જિમ ટ્રેનરની ધરપકડ | Gym trainer arrested for harassing softwa…

10 months ago
જામનગર નજીક ઢીચડા, જામજોધપુર અને કાલાવડમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા, છ મહિલા સહિત 20 જુગા…

જામનગર નજીક ઢીચડા, જામજોધપુર અને કાલાવડમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા, છ મહિલા સહિત 20 જુગા…

8 months ago
અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત! | After Ay…

અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત! | After Ay…

5 months ago
સેન્સેકસ 86055 અને નિફટી 26310 ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા | Sensex hits all time high of 86055 and Nifty…

સેન્સેકસ 86055 અને નિફટી 26310 ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા | Sensex hits all time high of 86055 and Nifty…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News