gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લગ્ન પછી માધવ આવ્યા નીજ મંદિરમાં… ઢબૂકતાં ઢોલ, શરણાઈના સૂર, દાંડિયા રાસની રમઝટ સાથે પાલખીમાં બિરાજી ઠાકોરજી પધારતાં યુગલ સ્વરૂપને રાજભોગ ધરાવવામાં આવ્યો  ઢબૂકતાં ઢોલ, શરણાઈના સૂર, દાંડિયા રાસની રમઝટ સાથે પાલખીમાં બિરાજી ઠાકોરજી પધારતાં યુગલ સ્વરૂપને રાજભોગ ધરાવવામાં આવ્યો 

માધવપુર, : સૌરાષ્ટ્રના વૃંદાવન ગણાતા માધવપુરમાં  રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણિજીનો લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવાની ઉત્સવ શૃંખલાનોે ધામધૂમથી પ્રારંભ થયા બાદ આજે  પુરી થઈ હતી. બારસના દિવસે મધુવનમાં ભગવાનના ગાંધર્વલગ્ન થયા બાદ ઠાકોરજીએ મધુવનમાં રાતવાસો કર્યો હતો એ પછી આજે  નીજમંદિરે ભગવાને પ્રસ્થાન કરતા આનંદમંગલ ઓચ્છવ છવાઈ ગયો હતો. ઢબૂકતાં ઢોલ, શરણાઈના સૂર, વિવિધ મંડળીની દાંડિયા રાસની રમઝટ, ગુલાલની છોળો વચ્ચે મધુવનથી માધવ નીજ મંદિરે યુગલ સ્વરૂપે પધાર્યા હતા. ત્યાં સૌએ ઠાકોરજીને તીલકવિધિ કરી હતી અને વધામણુ કરવાનો હાથોહાથ લાભ લીધો હતો. આજે માધવપુર આખુ લાલ જાજમનથી છવાઈ ગયું છે. ભગવાનના લગ્નની સાથે અહી ભાતીગળ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પણ સમાપન થયું  હતું

માધવપુરમાં  ઠાકોરજીના  લગ્નોત્સવ નિમિત્તે રામનવમી, દશમ અને અકાદશીએ કુલ ત્રણ વાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને ફુલેકા નીકળ્યા બાદ ભગવાનની જાન મધુવનમાં પરણવા ગઈ હતી અને ત્યાં ગાંધર્વ વિધિથી ભવ્ય લગ્નોત્સવ યોજાયા બાદ રંગે ચંગે ભગવાન નીજ મંદિરે પધાર્યા હતા. અહી જયારે રવાડી માધવપુરમાં પ્રવેશી ત્યારે માધવચોકમાં પહોંચ્યા બાદ કીર્તનો કરવામાં આવ્યા હતા. એ પછી યુગલ સ્વરૂપે બિરાજતા ઠાકોરજી અને  રૂક્ષ્મણીજીના પોખણાં કરવામાં આવ્યા હતા. પોખણા કર્યા બાદ માધવરાયજીને સિંહાસન પર આરૂઢ કરવામાં આવ્યા હતા. એ પછી શીતલજળ સ્વરૂપે લીંબુ શરબત ધરાવવામાં આવ્યું હતુ. શિતલ જળપાન કરાવ્યું હતું અને આ શરબત સમગ્ર ભકત સમુદાયને બાટવામાં આવ્યું હતુ તેમજ ઠાકોરજીને મંડપ મધ્યે પીરસવામાં આવેલા કંસારને પ્રસાદ રૂપે ભાવિકોને વિતરિત કરાયો હતો. આ સમયે સૌ કોઈ રૂક્ષ્મણી માધવનો જયજયકાર બોલાવ્યો હતો. અને ગુલાલની છોળો ઉડી હતી. આ તકે માધવપુર વૈકુંઠ બની ગયું હતુ. 

આજે ઠાકોરજી પાલખીમાં બિરાજમાન થઈને નીજમંદિરે આવ્યા ત્યારે ઉત્સવ ઘેલા લોકોએ એકાબીજાને ગુલાલ કંકુ ઉડાડયા હતા. તેમજ રસ્તામાં ગુલાલની છોળો ઉડાડી હતી. એ વખતે માધવપુરની બજારમાં અત્ર તત્ર અને સર્વત્ર ગુલાલ છવાઈ ગયો હતો. ગુલાલની ડમરીઓ ઉડતી હતી. આજે માધવપુરમાં આશરે 2000કિલો ગુલાલ રસ્તા પર પથરાઈ ગયો છે. આખા નગરની ભૂમિ લાલ ગુલાબી રંગથી આચ્છાદિત થઈ ગઈ છે. અહી લગ્નોત્સવ દરમિયના દરેક જ્ઞાાતિની વાડીમાં ભજન અને ભોજન તથા રહેવાની સવલત કરવામાં આવી હતી. લોકોએ લગ્ન અને મેળો મન મૂકીને માણ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોળ મહિનાના સમયમાં અમદાવાદીઓએ ગંદકી, થૂંકવા બદલ મ્યુનિ.ને ૨૧ કરોડ દંડ આપ્યો | In sixteen months’ tim…
GUJARAT

સોળ મહિનાના સમયમાં અમદાવાદીઓએ ગંદકી, થૂંકવા બદલ મ્યુનિ.ને ૨૧ કરોડ દંડ આપ્યો | In sixteen months’ tim…

May 14, 2026
પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત અમદાવાદમાં ૬૪ હજાર કેચપીટ સાફ કરાઈ હોવાનો તંત્રનો દાવો | Under premonsoo…
GUJARAT

પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત અમદાવાદમાં ૬૪ હજાર કેચપીટ સાફ કરાઈ હોવાનો તંત્રનો દાવો | Under premonsoo…

May 14, 2026
કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યા | Central government increases minimum…
GUJARAT

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યા | Central government increases minimum…

May 14, 2026
Next Post
ચો.વારનો સોદો રૃા.૨૩૦૦ના ભાવે થયો હોવાથી વારદીઠ રૃા. ૩૭૦૦ની ચોરી કરી | IT Search cases

ચો.વારનો સોદો રૃા.૨૩૦૦ના ભાવે થયો હોવાથી વારદીઠ રૃા. ૩૭૦૦ની ચોરી કરી | IT Search cases

સુરતની માનસિક બીમાર વૃદ્ધાનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Mentally ill elderly woman from Surat d…

સુરતની માનસિક બીમાર વૃદ્ધાનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Mentally ill elderly woman from Surat d...

કાળઝાળ ગરમીમાં જેલ રોડના ફૂટપાથ પર રહેતા પ્રૌઢનું મોત | Elderly man died in scorching heat

કાળઝાળ ગરમીમાં જેલ રોડના ફૂટપાથ પર રહેતા પ્રૌઢનું મોત | Elderly man died in scorching heat

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીએસટીના નવા રેટ લાગુ, ગ્રાહકોને ફાયદો, વેપારીઓની મૂશ્કેલી વધી હોવાનો કચવાટ | New GST rates implemen…

જીએસટીના નવા રેટ લાગુ, ગ્રાહકોને ફાયદો, વેપારીઓની મૂશ્કેલી વધી હોવાનો કચવાટ | New GST rates implemen…

8 months ago
વાઘોડિયા રોડ પર મોપેડ શોરૂમ સંચાલકના ઘરમાં 12 હજારની ચોરી | 12 thousand stolen from moped showroom o…

વાઘોડિયા રોડ પર મોપેડ શોરૂમ સંચાલકના ઘરમાં 12 હજારની ચોરી | 12 thousand stolen from moped showroom o…

3 months ago
‘ઘૂસણખોરોના નામ હટાવવા જોઈએ નહીં?’, વિપક્ષના આરોપો વચ્ચે ચૂંટણી પંચે પૂછ્યા 5 સવાલ | Election Commis…

‘ઘૂસણખોરોના નામ હટાવવા જોઈએ નહીં?’, વિપક્ષના આરોપો વચ્ચે ચૂંટણી પંચે પૂછ્યા 5 સવાલ | Election Commis…

9 months ago
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના રાધાકૃષ્ણન સામે વિપક્ષે સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર | INDIA bloc pic…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના રાધાકૃષ્ણન સામે વિપક્ષે સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર | INDIA bloc pic…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News