gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ જિલ્લાની 21 બેંકોમાં 47 કરોડના કોઈ દાવેદાર નથી | There are no claimants for Rs 47 crore in 21…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢ જિલ્લાની 21 બેંકોમાં 47 કરોડના કોઈ દાવેદાર નથી | There are no claimants for Rs 47 crore in 21…
2
VIEWS
Share on FacebookShare on Twitter

નોમીની કે બેંકની માહિતીના અભાવે 1.82 લાખ ખાતા નિષ્ક્રિય આરબીઆઈ દ્વારા યોજાયેલા વિશેષ કેમ્પમાં 456 ખાતેદારને રૂા. 82.73 લાખની રકમ પરત મળી 

 જૂનાગઢ, : ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા અનકલેમડ ડિપોઝિટને તેના અસલ કાયદાકીય વારસદારને સોંપવા અભિયાન શરૂ કર્યું છે. જૂનાગઢ જિલ્લામાં 21બેંકના 1.82 લાખ ખાતામાં 47.71 કરોડ રૂપિયા છે જેના કોઈ દાવેદાર નથી. જેથી લીડ બેંક નિષ્ક્રિય બેંક ખાતામાંથી નાણા મેળવવા વિશિષ્ટ યોજના કાર્યરત કરવામાં આવી છે.

દેશભરની બેંકમાં કરોડો રૂપિયાની બિનવારસી જમા રકમ (અનકલેમડ ડિપોઝિટ) પડી છે. જેનો ઘણા વર્ષોથી બેંક પાસે કોઈ દાવો કરવા માટે આવ્યું નથી. જેથી બેંક ખાતાઓ નિષ્ક્રિય થઈ ચૂક્યા છે અને ખાતામાં રહેલી રકમ આરબીઆઈના માર્ગદર્શન હેઠળ જમા રાખવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેન્ક આ પ્રકારની અનકલેમડ ડિપોઝિટને તેના અસલ કાયદાકીય વારસદારને સોંપવા યોજના બનાવી છે. કેટલાક લોકો વારસદારનું નામ લખવાનું ચૂકી જાય છે અથવા તો પોતાના કુટુંબની જાણ બહાર બેંકમાં ખાતા ખોલાવીને તેમાં જમા રકમ કરાવે છે. પરિવારજનોને તેના આથક વ્યવહારની ખબર હોતી નથી. આવા કિસ્સાઓમાં ખાતાધારકનું મૃત્યુ થયા બાદ ટ્રાન્ઝેક્શનના રદ અભાવે બેંક ખાતુ નિષ્ક્રિય થઈ જાય છે. જૂનાગઢ જિલ્લાની 21 બેંકમાં 1,82,200 ખાતા નિષ્ક્રિય પડયા છે. જેમાં ઘણા વર્ષોથી કોઈ નાણાંકીય વ્યવહાર થયો જ નથી. બંધ થયેલા બેંક ખાતામાં અંદાજિત રૂા. 47.41 કરોડની રકમ છે. જેનો કોઈ દાવેદાર આવ્યો નથી. આરબીઆઈ દ્વારા બેંક ખાતાધારકોના કાયદાકીય વારસદારોને શોધ કરીને તેની રકમ સોંપવા વિશિષ્ટ અભિયાન શરૂ કરાયું છે.

જૂનાગઢ લીડ બેંકના અધિકારીના જણાવ્યા મુજબ નાણામંત્રાલય હેઠળ ‘તમારી મૂડી તમારા અધિકાર’ અભિયાન કાર્યરત કરાયું છે. આ અભિયાન અંતર્ગત બેંક, વીમા સંસ્થા અને અન્ય નાણાંકીય સંસ્થાઓમાં જમા થયેલી રકમ તેના કાયદાકીય વારસદારને મળી રહે તે માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં બીલખા રોડ  આરસેટી ખાતે કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં ૪૫૬ ખાતેદારને રૂા.82.73 લાખની રકમ વિવિધ બેન્કો દ્વારા પરત કરવામાં આવી હતી. જેથી નિષ્ક્રિય બેંક ખાતાધારકના વારસદારો દ્વારા શાખાને યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવે તો નિષ્ક્રિય બેંક ખાતામાંથી કાયદાકીય રીતે રકમ પરત મળી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
લાખો મુસાફરો રઝળી પડયા, ઇન્ડિગો વળતર ચૂકવે : હાઇકોર્ટ | Lakhs of passengers stranded IndiGo should p…

લાખો મુસાફરો રઝળી પડયા, ઇન્ડિગો વળતર ચૂકવે : હાઇકોર્ટ | Lakhs of passengers stranded IndiGo should p...

બાલાસિનોર શહેરમાં કમળાના 126 કેસ નોંધાયા, પાણીના 15 સેમ્પલ ફેલ | 126 cases of jaundice reported in B…

બાલાસિનોર શહેરમાં કમળાના 126 કેસ નોંધાયા, પાણીના 15 સેમ્પલ ફેલ | 126 cases of jaundice reported in B...

નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ | Nehru became the first Prime Minister o…

નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ | Nehru became the first Prime Minister o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈમાં 72 વર્ષના વૃદ્ધ સાથે 35 કરોડનું ફ્રોડ! આ રીતે કોઈના પર આંધળો વિશ્વાસ ના કરતા | mumbai rs 35…

મુંબઈમાં 72 વર્ષના વૃદ્ધ સાથે 35 કરોડનું ફ્રોડ! આ રીતે કોઈના પર આંધળો વિશ્વાસ ના કરતા | mumbai rs 35…

9 months ago
ટાયર ફાટતા કાર પાણી ભરેલા ખાડાંમાં ખાબકી : બે વ્યક્તિના મોત, બેને ઈજા | Car falls into water filled …

ટાયર ફાટતા કાર પાણી ભરેલા ખાડાંમાં ખાબકી : બે વ્યક્તિના મોત, બેને ઈજા | Car falls into water filled …

11 months ago
તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…

2 months ago
‘હું કેન્સર પીડિત છું, પણ જણાવવા નહોતો માગતો….’, પત્નીની ગોળી મારીને કરી હત્યા, પછી કર્યો આપઘાત | …

‘હું કેન્સર પીડિત છું, પણ જણાવવા નહોતો માગતો….’, પત્નીની ગોળી મારીને કરી હત્યા, પછી કર્યો આપઘાત | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News