gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ | Nehru became the first Prime Minister o…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ | Nehru became the first Prime Minister o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઇન્દિરા વોટચોરી કરી રાયબરેલીથી ચૂંટણી જીત્યા હતા : ગૃહમંત્રી

– સોનિયા ગાંધી ભારતના નાગરિક બન્યા તે પહેલા જ મતદાર બની ગયા હોવાનો કોર્ટમાં દાવો કરાયો : અમિત શાહનો આરોપ

– અમિત શાહના જવાબમાં ભારોભાર ડર છે : રાહુલ

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બન્ને વચ્ચે સંસદની કાર્યવાહી દરમિયાન ઉગ્ર બોલાચાલી થઇ હતી. રાહુલ ગાંધીએ વોટચોરી અંગેની તેમની ત્રણ પ્રેસ કોન્ફરંસ પર ચર્ચા કરવા અમિત શાહને પડકાર ફેંક્યો હતો. જે બાદ અમિત શાહે જવાબ આપતા કહ્યું હતું કે તમારી મનમાની મુજબ સંસદ નહીં ચાલે. મારો બોલવાનો ક્રમ હું નક્કી કરીશ. આ સાથે જ અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી અને સોનિયા ગાંધી આ ત્રણેયે વોટચોરી કરી હતી. નેહરુ વોટચીરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો. 

ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં હાથ ધરાઇ રહેલી મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરનો સંસદમાં બચાવ કરતા અમિત શાહ ભાષણ આપી રહ્યા હતા, આ દરમિયાન રાહુલ ગાંધી પોતાની જગ્યાએથી ઉભા થયા હતા અને કહ્યું કે હું અમિત શાહને ચેલેન્જ કરૂ છું કે આ વોટચોરી અંગેની મારી ત્રણ પ્રેસ કોન્ફરંસ પર ચર્ચા કરો અને મારા સવાલોનો જવાબ આપો. બાદમાં અમિત શાહે આક્રામક રીતે જવાબ આપતા કહ્યું હતું કે હું ૩૦ વર્ષથી વિધાનસભા અને સંસદમાં ચૂંટાતો આવ્યો છું, મને સંસદીય પ્રણાલીનો લાંબો અનુભવ છે, વિપક્ષ નેતા મહોદય કહે છે કે પહેલા મારી વાતો સાંભળો, હું તેમને જણાવવા માગુ છું કે તમારા (વિપક્ષ નેતા) હિસાબે સંસદ નહીં ચાલે, મારા બોલવાનો ક્રમ હું નક્કી કરીશ, આ રીતે સંસદ નહીં ચાલે, હું તમારી ઉશ્કેરણીમાં નહીં આવું. 

બાદમાં રાહુલ ગાંધી પોતાની જગ્યાએ ઉભા થયા હતા અને કહ્યું હતું કે આ ડર અને ઘબરાહટવાળો જવાબ છે, આ સાચો જવાબ નથી. અમિત શાહે કહ્યું હતું કે મને તેમના કપાળે ચિંતાની રેખાઓ દેખાઇ રહી છે. અમારી પોણી જિંદગી વિપક્ષમાં જતી રહી, અમે ક્યારેય ચૂંટણી પંચ પર સવાલો નથી ઉઠાવ્યા. વોટચોરીના ત્રણ આધાર છે જેમ કે હક ના હોવા છતા મતદાર બની બેઠા હોય તે, ખોટી રીતે ચૂંટણી જીતવી, વોટની વિપરીત પદ મેળવવા. આ ત્રણેય વોટ ચોરી ગણાય. 

ગૃહમંત્રીએ કહ્યું હતું કે દેશમાં જ્યારે પ્રથમ વડાપ્રધાન પસંદ કરવાના હતા ત્યારે વોટચોરીની પ્રથમ ઘટના બની હતી, તે સમયે દેશમાં જેટલા પણ પ્રાંત હતા ત્યાં કોંગ્રેસના અધ્યક્ષ હતા, આ અધ્યક્ષોએ વડાપ્રધાન પદ માટે ઉમેદવાર નક્કી કરવા મતદાન કર્યું જેમાં ૨૮ મત સરદાર પટેલને મળ્યા જ્યારે બે મત જવાહરલાલ નેહરુને મળ્યા. બાદમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુજી બન્યા. અમિત શાહના આ નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો. અમિત શાહે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી રાયબરેલીથી ચંૂટાયા હતા, આ ચૂંટણીને હાઇકોર્ટમાં પડકારાઇ, હાઇકોર્ટે આ ચૂંટણી રદ કરી દીધી હતી. ઇંદિરા ગાંધીની આ ચૂંટણી પણ મોટી વોટચોરી હતી. સોનિયા ગાંધી આ દેશના નાગરિક બન્યા તે પહેલા જ મતદાર બની ગયા હતા, આ મુદ્દે કોર્ટમાં અરજી કરાઇ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભાજપ પર સતત વોટચોરીનો આરોપ લગાવી રહ્યા છે. બોગસ મતદારોને લઇને તેમણે ત્રણ પ્રેસ કોન્ફરંસ કરી અને તેમાં કેટલાક સવાલો કર્યા. આ મુદ્દે તેમણે અમિત શાહને ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેક્યો હતો.   હાલ જ્યારે સંસદમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે ત્યારે રાહુલે ફરી આ મુદ્દો છેડયો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
ઉત્તરસંડાનું ‘હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ એકમ બંધ કરવા માંગ | Demand to close Uttarsanda …

ઉત્તરસંડાનું 'હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ' એકમ બંધ કરવા માંગ | Demand to close Uttarsanda ...

ધોળકાના ભેંટાવાડા ગામેથી બાઇક ચોર પકડાયો | Bike thief caught from Bhentawada village of Dholka

ધોળકાના ભેંટાવાડા ગામેથી બાઇક ચોર પકડાયો | Bike thief caught from Bhentawada village of Dholka

નડિયાદ મનપામાં કુલ 13 વોર્ડ નક્કી કરવામાં આવ્યા : કુલ ૫૨ બેઠક પૈકી 26 બેઠકો મહિલાઓ માટે અનામત | 13 w…

નડિયાદ મનપામાં કુલ 13 વોર્ડ નક્કી કરવામાં આવ્યા : કુલ ૫૨ બેઠક પૈકી 26 બેઠકો મહિલાઓ માટે અનામત | 13 w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબના લુધિયાણામાં 2 આતંકવાદીઓનું એન્કાઉન્ટર, બબ્બર ખાલસા અને ISI સાથે છે કનેક્શન | punjab ludhiana…

પંજાબના લુધિયાણામાં 2 આતંકવાદીઓનું એન્કાઉન્ટર, બબ્બર ખાલસા અને ISI સાથે છે કનેક્શન | punjab ludhiana…

4 months ago
ધાડ અને ઘરફોડ ચોરી કરતી ઉંડારની કુખ્યાત મોહનિયા ગેંગનો પર્દાફાશ | Undar’s notorious Mohania gang inv…

ધાડ અને ઘરફોડ ચોરી કરતી ઉંડારની કુખ્યાત મોહનિયા ગેંગનો પર્દાફાશ | Undar’s notorious Mohania gang inv…

8 months ago
સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો …

સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો …

2 months ago
VIDEO: રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી, મંત્રીએ કહ્યું- હું તમારી વાત કેમ માનું? | raeb…

VIDEO: રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી, મંત્રીએ કહ્યું- હું તમારી વાત કેમ માનું? | raeb…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News