gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોક્સોના કેસમાં સજા પામેલો પેરોલ જમ્પ આરોપી ડભોઈમાંથી ઝડપાયો | Parole jumping accused convicted in P…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
પોક્સોના કેસમાં સજા પામેલો પેરોલ જમ્પ આરોપી ડભોઈમાંથી ઝડપાયો | Parole jumping accused convicted in P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદની કોર્ટે 10 વર્ષની કેદ ફટકારી હતી

– આણંદની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આરોપીને ઝડપી વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો 

આણંદ : આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તનેતળાવ ખાતે છાપો મારીને પોક્સોના કેસમાં સજા પામેલા અને પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયેલા મલાતજ ગામના આરોપીને ઝડપી પાડયો હતો. પોલીસે તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો 

સોજીત્રા તાલુકાના મલાતજ ગામની બગી વાડી નજીક રહેતા ભરતસિંહ ઉર્ફે ભરતકુમાર શાંતિલાલ સોલંકી વિરુદ્ધ મહેળાવ પોલીસ મથકમાં પોક્સોનો કેસ નોંધાયો હતો. આ કેસમાં આણંદની સ્પેશિયલ કોર્ટે ભરતસિંહ સોલંકીને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની કેદની સજા ફટકારી હતી. જેથી તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ગત તારીખ ૮ માર્ચ ૨૦૨૫ના રોજ તે વચગાળાના જામીન ઉપર છૂટયો હતો અને રજા પૂરી થયા બાદ તેને જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે જેલમાં હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડને માહિતી મળી હતી કે, ભરતસિંહ ઉર્ફે ભરતકુમાર ડભોઇ તાલુકાના તનેતળાવ ખાતે રહે છે. જેથી પોલીસની ટીમે ત્યાં પહોંચી તેને ઝડપી પાડી વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
ટોપ-થ્રી સર્કલથી અધેવાડા સુધી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ્ટ | There is darkness from Top Three C…

ટોપ-થ્રી સર્કલથી અધેવાડા સુધી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ્ટ | There is darkness from Top Three C...

વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત, દીકરી ગંભીર | Woman dies daughter critical…

વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત, દીકરી ગંભીર | Woman dies daughter critical...

ભાવનગરના શખ્સને 5 કેસમાં 2-2 વર્ષ કેદની સજા | Bhavnagar man sentenced to 2 years in prison in 5 case…

ભાવનગરના શખ્સને 5 કેસમાં 2-2 વર્ષ કેદની સજા | Bhavnagar man sentenced to 2 years in prison in 5 case...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુનિયામાં તેજીથી ખતમ થઈ રહ્યા છે તેલ-ગેસના ભંડાર: IEAની ચેતવણીથી ભારત જેવા દેશોનું ટેન્શન વધ્યું | G…

10 months ago
અમરેલીના ખાંભામાં શ્વાન 2 વર્ષના માસૂમને મોઢામાં દબાવી ભાગ્યું, ગામમાં ભયનો માહોલ | Dog Attack on 2 …

2 months ago
ભાવનગર પોલીસ છાવણીમાં ફેરવાયું,પોલીસ અધિકારીઓને બંદોબસ્તની ફાળવણી કરાઈ | Bhavnagar converted into a …

લદાખનો 21 વર્ષીય પદ્મ નામગેલ બન્યો માઉન્ટ એવરેસ્ટ સર કરનારો સૌથી યુવાન પર્વતારોહક | ladakhs padma na…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News