gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગૂગલ, માઇક્રોસોફ્ટ પછી વધુ એક દિગ્ગજ કંપનીની જાહેરાત

– જેફ બેઝોસની એમેઝોન ભારતમાં 2010થી અત્યાર સુધીમાં 40 અબજ ડોલરનું રોકાણ કરી ચૂકી છે

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ભારત પર ટેરિફ નાખી રહ્યા છે તો તેનાથી વિપરીત અમેરિકન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા થનગની રહી છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ પછી વધુ એક દિગ્ગજ કંપની એમેઝોને ભારતમાં ૩૫ અબજ ડોલર એટલે કે ૩ લાખ કરોડથી પણ વધુ રકમનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપની આ રોકાણ આગામી પાંચ વર્ષમાં કરશે એમ તેણે જણાવ્યું છે. 

એમેઝોને પોતાના ઇન્ડિયા પ્લાનનું એલાન  બુધવારે ૧૦ ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત એમેઝોન સંભવ શિખર દરમિયાન કર્યુ. કંપનીએ જણાવ્યું હતું કે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને લોજિસ્ટિક સેક્ટરમાં રોકાણ કરશે. તેના કારણે બીજી ૧૦ લાખ નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળશે. 

એમેઝોન ભારતમાં વોલમાર્ટ સમર્થિત ફ્લિપકાર્ટની સાથે મુકેશ અંબાણી સમર્થિત ઇન્સ્ટિટન્ટ ડિલિવરી ફર્મ જેવી કે એટર્નલ લિમિટેડની બ્લિન્કિ, સ્વિગી લિમિટેડની ઇન્સ્ટામાર્ટ અને ઝેપ્ટો સાથે સ્પર્ધા કરવા કમર કસી છે. ભારતમાં ૨૦૧૦માં એન્ટ્રી કરનારી એમેઝોન દેશમાં અત્યાર સુધીમાં ૪૦ અબજ ડોલરનું રોકાણ કરી ચૂકી છે. ૨૦૨૩માં તેણે ભારતમાં બીજા ૨૬ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. 

એમેઝોનના નવા રોકાણના પરિણામે ભારતના વેચનારાઓને તેમની નિકાસ હાલના ૨૦ અબજ ડોલરથી વધારીને ૮૦ અબજ ડોલરે લઈ જવામાં મદદ મળશે. એમેઝોને તેના રોકાણ અંગે જણાવ્યું હતું કે તેનું રોકાણ દેશની અગ્રતાઓની સાથે વ્યૂહાત્મક રીતે જોડાયેલુ છે. તેમા લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચરને વેગ આપવો, નાના કારોબારમાં વૃદ્ધિ તથા રોજગાર સર્જનનો સમાવેશ થાય છે. 

એમેઝોનના ઇમર્જિંગ માર્કેટ્સના હેડ અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે અમને ભારતની વૃદ્ધિના પ્રેરકબળ બનતા રોમાંચની લાગણી થાય છે. તેની સાથે અમે કરોડો ભારતીયો માટે એઆઈનું એક્સેસ પણ સુલભ કરાવી શકીશું. એમેઝોન તેલંગણા અને મહારાષ્ટ્રમાં લોકલ ક્લાઉડ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રકચર સ્થાપવાની જાહેરાત કરી ચૂકી છે. 

અગ્રવાલે જણાવ્યું હતું કે કંપની ફિઝિકલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ જંગી રોકાણ કરી રહી છે. તેમા ફુલફિલમેન્ટ સેન્ટરો, પરિવહન નેટવર્ક, ડેટા સેન્ટરો, ડિજિટલ પેમેન્ટ્સ, ડિજિટલ પેમેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટેકનોલોજી ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. કીસ્ટોન રિપોર્ટ મુજબ એમેઝોને ભારતમાં ૧.૨ કરોડ નાના ઉદ્યોગોને ડિજિટાઇઝ કર્યા છે અને ૨૦ અબજ ડોલરની ઇકોમર્સ નિકાસને સમર્થન પૂરુ પાડયુ છે. આના કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨૮ લાખ જોબ્સનું સર્જન થયું હતું. 

ભારતના ઉત્પાદનની નિકાસમાં વૃદ્ધિ કરવા એમેઝોન મેન્યુફેક્ચરિંગ ફોકસ્ડ પહેલ એક્સીલરેટ એક્સપોર્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેના દ્વારા તે ડિજિટલ આંત્રપ્રિન્યોરની સાથે વિશ્વસનીય ઉત્પાદકો સાથે જોડાશે. આમ ઉત્પાદકોને સફળ વૈશ્વિક સેલર બનવામાં મદદ કરશે. આ પ્રોગ્રામના ભાગરૂપે એમેઝોન ભારતમાં તિરુપુર, કાનપુર અને સુરત સહિતના દસ ઉત્પાદન કેન્દ્રોને સાંકળથી ડ્રાઇવ ચલાવશે. 

સંભવ સમિટમાં એમેઝોને એપેરેલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સાથે ચાવીરુપ ભાગીદારીની જાહેરાત કરી હતી, જેથી તેનો કાર્યક્રમ રાષ્ટ્રવ્યાપી ધોરણે ચલાવી શકાય. 

ભારતમાં જંગી રોકાણ

કંપની

રકમ

એમેઝોન

૩૫ અબજ ડોલર

માઇક્રોસોફ્ટ

૧૭.૫ અબજ ડોલર

ગૂગલ

૧૫ અબજ ડોલર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…
INDIA

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

February 15, 2026
જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…
INDIA

જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

February 15, 2026
શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…
INDIA

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

February 15, 2026
Next Post
છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…

છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of...

અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I…

અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I...

બી.યુ.પરમીશન નહીં મેળવનારા જોધપુર,વેજલપુર તથા સરખેજમાં ચાલતા ૧૩ શૈક્ષણિક એકમ સીલ | Those who do not …

બી.યુ.પરમીશન નહીં મેળવનારા જોધપુર,વેજલપુર તથા સરખેજમાં ચાલતા ૧૩ શૈક્ષણિક એકમ સીલ | Those who do not ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારે જીએસટી કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો, અત્યાર સુધીની સૌથી વધુ કમાણી | 5 year old re…

સરકારે જીએસટી કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો, અત્યાર સુધીની સૌથી વધુ કમાણી | 5 year old re…

8 months ago
હેવાન એસીએફએ પ્રેમિકાને પામવા પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું ખૂલ્યું | It is revealed that the …

હેવાન એસીએફએ પ્રેમિકાને પામવા પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું ખૂલ્યું | It is revealed that the …

3 months ago
કટુડામાં વીજ બીલ ઉઘરાવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | PGVCL team attacked in Katuda for collecti…

કટુડામાં વીજ બીલ ઉઘરાવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | PGVCL team attacked in Katuda for collecti…

5 days ago
ભરોસાનો ભંગ! અમદાવાદમાં ઘરમાં સફાઈ માટે બોલાવેલા યુવકો દાગીના પણ સાફ કરી ગયા, 3ની ધરપકડ | Vastrapur …

ભરોસાનો ભંગ! અમદાવાદમાં ઘરમાં સફાઈ માટે બોલાવેલા યુવકો દાગીના પણ સાફ કરી ગયા, 3ની ધરપકડ | Vastrapur …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News