gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: લોકસભામાં વોટ ચોરી અંગે બોલતા અચાનક કંગના રણૌત કેમ માફી માગવા લાગ્યા? | Kangana Ranaut Slams …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
VIDEO: લોકસભામાં વોટ ચોરી અંગે બોલતા અચાનક કંગના રણૌત કેમ માફી માગવા લાગ્યા? | Kangana Ranaut Slams …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Parliament Winter Session: સંસદનું શિયાળુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે, જ્યાં શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન લોકસભામાં અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા ‘મત ચોરી’ ના આક્ષેપો પર આકરી ટીકા કરી હતી, અને આ મામલે એક વિદેશી મહિલાની માફી માંગી હતી.

મતદાર યાદીમાં બ્રાઝિલિયન મહિલાનો ફોટો

તાજેતરમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મત ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ આરોપના સમર્થનમાં તેમણે બ્રાઝિલની એક મહિલાની તસવીર જાહેર કરીને દાવો કર્યો હતો કે તે તસવીર હરિયાણા વિધાનસભાની મતદાર યાદીમાં છે. જો કે, બાદમાં બ્રાઝિલની તે મહિલાએ સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી હતી કે ‘હું ક્યારેય ભારત ગઈ નથી.’

આ પણ વાંચો: PM મોદીના ઉત્તરાધિકારી બનવાના સવાલ પર ભાજપના દિગ્ગજ નેતાએ જુઓ શું જવાબ આપ્યો

લોકસભામાં કંગના રણૌતના કોંગ્રેસ પર પ્રહાર

આ સમગ્ર ઘટના અંગે લોકસભામાં ભાજપના સાંસદ કંગના રણૌતે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘બ્રાઝિલિયન મહિલાએ સોશિયલ મીડિયા પર વારંવાર કહ્યું છે કે તે ક્યારેય ભારતની મુલાકાત લીધી નથી અને હરિયાણાની ચૂંટણી સાથે તેનો કોઈ સંબંધ નથી. તેમ છતાં, આ લોકોએ તેની તસવીર લીધી અને સંસદમાં જાહેર કરી.

ત્યારબાદ કંગના રણૌતે બ્રાઝિલિયન મહિલાની માફી માંગતા કહ્યું કે, ‘સમગ્ર ગૃહ તરફથી હું બ્રાઝિલિયન મહિલાની માફી માંગુ છું.’

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો ભાજપ અને ચૂંટણી પંચ પર મત ચોરીના આક્ષેપો સતત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ વિવિધ ચૂંટણીઓની મતદાર યાદીઓમાં અનિયમિતતાઓનો દાવો કરતી અનેક પ્રેસ કોન્ફરન્સ કરી છે, પરંતુ બ્રાઝિલિયન મહિલાની તસવીર જાહેર કરવાનો મુદ્દો હવે લોકસભામાં ગરમાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, થાઇલેન્ડથી પકડાયા લુથરા બ્રધર્સ, ભારત લાવવાની તૈયારી! | Big action…

ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, થાઇલેન્ડથી પકડાયા લુથરા બ્રધર્સ, ભારત લાવવાની તૈયારી! | Big action...

PM મોદીના ઉત્તરાધિકારી બનવાના સવાલ પર ભાજપના દિગ્ગજ નેતાએ જુઓ શું જવાબ આપ્યો | fadnavis response pm …

PM મોદીના ઉત્તરાધિકારી બનવાના સવાલ પર ભાજપના દિગ્ગજ નેતાએ જુઓ શું જવાબ આપ્યો | fadnavis response pm ...

ઇથેનોલ પ્લાન્ટ મામલે રાજસ્થાનમાં બબાલ, ખેડૂતોના ઉગ્ર દેખાવ, પોલીસ સાથે અથડામણ | Uproar in Rajasthan …

ઇથેનોલ પ્લાન્ટ મામલે રાજસ્થાનમાં બબાલ, ખેડૂતોના ઉગ્ર દેખાવ, પોલીસ સાથે અથડામણ | Uproar in Rajasthan ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

7 months ago
ગુજરાતની બસનો રાજસ્થાનમાં અકસ્માત, ટ્રક સાથે ટક્કરમાં 4 મોત, 16 ઈજાગ્રસ્ત | Rajasthan Jodhpur Accide…

ગુજરાતની બસનો રાજસ્થાનમાં અકસ્માત, ટ્રક સાથે ટક્કરમાં 4 મોત, 16 ઈજાગ્રસ્ત | Rajasthan Jodhpur Accide…

5 months ago
કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: ‘અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?’ કોંગ્રેસનો સરકા…

કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: ‘અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?’ કોંગ્રેસનો સરકા…

8 months ago
આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 42 ઉમેદવારોની યાદી કરી જાહેર, જૂના જોગીઓને પ્રાધાન્ય | assam ass…

આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 42 ઉમેદવારોની યાદી કરી જાહેર, જૂના જોગીઓને પ્રાધાન્ય | assam ass…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News