gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે બાળકોને નોકરી રાખી બાળ મજુરી કરાવતા પ્લાસ્ટિક એજન્સીના સંચાલક સ…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે બાળકોને નોકરી રાખી બાળ મજુરી કરાવતા પ્લાસ્ટિક એજન્સીના સંચાલક સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા નજીક આવેલી અઝગરી પ્લાસ્ટિક એજન્સીમાં બે  બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હોવાનું બહાર આવતાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ દરોડો પાડી બે બાળકોને મુક્ત કરાવ્યા હતા. એજન્સીના સંચાલક વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ચોક્કસ માહિતીના આધારે AHTU ટીમે પોલીસ સાથે મળીને ગઈકાલે બપોરે 4 વાગ્યે અઝગરી પ્લાસ્ટિક એજન્સી ખાતે છાપો માર્યો હતો. તપાસ દરમ્યાન 15 વર્ષની ઉંમરના બે બાળકો ત્યાં કામ કરતા મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને બાળકો કારેલીબાગ વિસ્તારના કાસમઆલા કબ્રસ્તાન પાસે રહે છે અને સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પ્રતિદિન રૂ.350ના વેતનમાં કામ પર રાખવામાં આવ્યા હતા. બાળકો પાસેથી કામ કરાવવાની અને આર્થિક શોષણની ફરિયાદને લઈ પોલીસે દુકાનમાલિક મુબસ્સીર અલી ટીનવાલા (રહે—બહાર કોલોની, તાજ કોમ્પલેક્ષ નજીક, આજવા રોડ) વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ–2015ની કલમ 79 અનુસાર ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
વડોદરા–કોટ્ટાયમ વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train will run between Vadodar…

વડોદરા–કોટ્ટાયમ વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train will run between Vadodar...

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રાત્રિના ઠંડીના માહોલમાં એક તસ્કર સ્કુટરની ચોરી કરીને લઈ જતાં કેમેરામ…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રાત્રિના ઠંડીના માહોલમાં એક તસ્કર સ્કુટરની ચોરી કરીને લઈ જતાં કેમેરામ...

દક્ષિણ ગુજરાતના ઈકોનોમિક માસ્ટર પ્લાનની કામગીરી સુરત પાલિકા કમિશનર સંભાળશે | Surat Municipal Commiss…

દક્ષિણ ગુજરાતના ઈકોનોમિક માસ્ટર પ્લાનની કામગીરી સુરત પાલિકા કમિશનર સંભાળશે | Surat Municipal Commiss...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Jokowi supporters try to prevent anti-Jokowi activist from entering Batam

2 years ago
લિફ્ટમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા વૃદ્ધા નીચે પટકાતા મોત | Elderly woman falls to death while tryi…

લિફ્ટમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા વૃદ્ધા નીચે પટકાતા મોત | Elderly woman falls to death while tryi…

1 year ago
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

6 months ago
આગામી સપ્તાહથી ઇયુની કારો-ટ્રકો પર ૨૫ ટકા ટેરિફ ઃ ટ્રમ્પ | Trump says place 25 pc tariff on autos fr…

આગામી સપ્તાહથી ઇયુની કારો-ટ્રકો પર ૨૫ ટકા ટેરિફ ઃ ટ્રમ્પ | Trump says place 25 pc tariff on autos fr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News