gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇસરવાડા બ્રિજ પાસે ખાણ ખનીજના અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ | Attempted attack on mining officials near…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
ઇસરવાડા બ્રિજ પાસે ખાણ ખનીજના અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ | Attempted attack on mining officials near…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તારાપુરના ફતેપુરા ગામેથી માટી ખનન કરતા 8 ડમ્પર સીઝ 

– ખાણ અને ખનીજ વિભાગે 8 ડમ્પરોનો 20 લાખનો દંડ ફટકાર્યો

તારાપુર: તારાપુરના ફતેપુરાથી ગેરકાયદે માટી ખનન કરતા ૮ ડમ્પર ડીટેઇન કરી તારાપુર પોલીસ સ્ટેશન ખાતે લાવતી વખતે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ઇસરવાડા બ્રિજ પાસે રોકી અપશબ્દો બોલીને ધમકી આપીને બોલાચાલી કરી હતી અને ધક્કામુક્કી કરીને હુમલાનો પ્રયાસ કરીને પિતા પુત્ર ફરાર થઇ ગયા હતા. આ મામલે તારાપુર પોલીસ સ્ટેશનમાં પિતા અને પુત્ર સામે ફરિયાદ નોંધાઇ છે. ખાણ અને ખનીજ વિભાગે ૨૦ લાખનો દંડ ફટકાર્યો છે. 

અધિકારીઓને ધમકી આપીને બોલાચાલી કરીને પિતા અને પુત્ર ફરાર, બંને સામે ફરિયાદ નોંધાઇ 

ખાણ અને ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરાગ રમેશભાઇ વિરડીયાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યુ કે, ખાણ અને ખનીજ વિભાગની ટીમ તારાપુરના ફતેપુરાથી ગેરકાયદે માટી ખનન કરતા ૮ ડમ્પર ડીટેઇન કરી તારાપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યાં હતા. દરમિયાન ઉંટવાડા ગામના ઘનશ્યામસિંહ ઝાલા અને તેના પુત્ર પ્રદિપસિંહ ઇકો ગાડીમાં આવીને ડીટેઇન કરેલા ડમ્પરની આગળ ઉભી રાખી દીધી હતી અને ખાણ અને ખનીજ વિભાગના સ્ટાફને રસ્તામાં રોકીને ગાડી કોની છે ખબર છે, ઘનશ્યામસિંહ ઝાલાની છે ગાડી અહીયાથી નહી હટે તેમ કરીને વીડીયોગ્રાફી કરી રહેલા ખાણ અને ખનીજ વિભાગના સિક્યુરિટીને ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘનશ્યામસિંહ ઝાલા અને પ્રદિપસિંહ ઝાલા નાસી છૂટયા હતા. 

આ મામલે તારાપુર પોલીસ સ્ટેસનમાં ઘનશ્યામસિંહ ઝાલા અને પ્રદિપસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે બંનેને પકડવા માટે કવાયત હાથ ધરી છે.  આ પકડાયેલા આઠ ડમ્પરનો ૨૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવામ ળ્યું છે. જેમાં સાત ડમ્પરો દ્વારા દંડ ભરી દેવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે
GUJARAT

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે

May 16, 2026
મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed
GUJARAT

મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

May 16, 2026
ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…
GUJARAT

ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

May 16, 2026
Next Post
તારાપુરના સાંઠ ગામેથી બે બોગસ ડોક્ટર પકડાયા | Two bogus doctors arrested from Santh village of Tarap…

તારાપુરના સાંઠ ગામેથી બે બોગસ ડોક્ટર પકડાયા | Two bogus doctors arrested from Santh village of Tarap...

૪૦ લાખ રોપાં રોપવામાં પણ કૌભાંડ, ૨૯ લાખ વૃક્ષોનુ એક વર્ષનુ મેઈન્ટેનન્સ અધધ રુપિયા ૩૦ કરોડ | Scam eve…

૪૦ લાખ રોપાં રોપવામાં પણ કૌભાંડ, ૨૯ લાખ વૃક્ષોનુ એક વર્ષનુ મેઈન્ટેનન્સ અધધ રુપિયા ૩૦ કરોડ | Scam eve...

તારાપુરના ફતેપુરા ગામે 60 લોકોને ખોરાકી ઝેરની અસર | 60 people affected by food poisoning in Fatehpur…

તારાપુરના ફતેપુરા ગામે 60 લોકોને ખોરાકી ઝેરની અસર | 60 people affected by food poisoning in Fatehpur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરોની ઉઘાડી લૂંટ : પાર્કિંગ સ્લીપના મશીન સાથે ચેડા કરી બાઈકના ભાવમા…

સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરોની ઉઘાડી લૂંટ : પાર્કિંગ સ્લીપના મશીન સાથે ચેડા કરી બાઈકના ભાવમા…

9 months ago
આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ…

આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ…

8 months ago
દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કરી વીઘે 80 હજારની વધુ આવક રળી | planting watermelons and melon…

દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કરી વીઘે 80 હજારની વધુ આવક રળી | planting watermelons and melon…

2 months ago
નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની | natural disa…

નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની | natural disa…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News