gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયબર ફ્રોડના નાણાંની ગેરકાયદે હેરફેરમાં વધુ 10 ફરિયાદ નોંધાવાઇ | 10 more complaints registered in i…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
સાયબર ફ્રોડના નાણાંની ગેરકાયદે હેરફેરમાં વધુ 10 ફરિયાદ નોંધાવાઇ | 10 more complaints registered in i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર, મોરબી, અમરેલી જિલ્લામાં ઓપરેશન મ્યુલ હન્ટ બેંક ખાતા ખોલાવી કમિશન મેળવવાની લાલચે ચીટર તત્ત્વોને ખાતા ઓપરેટ કરવા સોંપી દેનારા સામે કડક કાર્યવાહી

રાજકોટ, : રાજ્યમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા અંગે  બોગસ ખાતાધારકોને શોધવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગરમાં જુદી-જુદી બેંકોમાં ખાતા ખોલી નાણાંની ગેરકાયદે હેરફેર કરવાના સંદર્ભમાં વધુ પાંચ ફરિયાદ નોંધી 12 આરોપીઓ સામે ગુના દાખલ કરાયા છે, તો મોરબીમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આજે વધુ એક ફરિયાદ નોંધી 5  આરોપીને ઝડપી લેવાયા છે. એ જ રીતે, અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડની 36 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરવાના 4 ગુના દાખલ થયા છે.

જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલાની રાહબરી હેઠળ સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં વધુ બે ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં સરકાર પક્ષે પ્રદીપસિંહ ટેમભા જાડેજા ફરિયાદી બન્યા છે, અને બેંકના એકાઉન્ટ ધારક નીરજસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ધાર્મિકભાઇ સુનિલભાઇ શાહ સામે, જ્યારે બીજા ગુનામાં સરફરાજખાન મહોબ્બતખાન પઠાણ, સાહિલ અસ્લમભાઇ કુરેશી અને સુલતાન અલુરા આરબ સામે ગુના નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર સીટી બી,ડિવિઝન પોલીસ મથકમાં વધુ ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં સરકાર પક્ષે સોયબભાઇ મકવા ફરીયાદી બન્યા છે અને આરોપી દિલીપસિંહ દોલુભા વાળા, પૂર્વરાજસિંહ મનોહરસિંહ જાડેજા, અને ઇમરાન ખફી સામે, બીજો ગુનો પ્રશાંત દીપકભાઇ ચૌહાણ અને ભાવેશ ગોપાલભાઇ પરમાર સામે, ત્રીજો ગુનો ધવલ અશ્વિનભાઇ તેમજ હર્ષિલ રમેશભાઇ મુંજપરા સામે નોંધવામાં આવ્યો છે. નાણાની ઉચાપત કરનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.

મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા જયપાલસિંહ ઝાલાએ આરોપીઓ યશ મહેશ વાઘડીયા, કમલ જયેશભાઈ રાણપરા, દીપકદાસ કાન્તીદાસ વૈષ્ણવ, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, આયુષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને વિરલ હિમતભાઈ ઇસલાણીયા એમ 6 વિરૂદ્ધ સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.  આરોપીઓએ મ્યુલ એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી આવેલ રૂ 89,79,065  જમા થયેલ અને ચેકથી વિડ્રો કરેલ. 5 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે કે આરોપી વિરલ હિમતભાઈ ઇસલાણીયાની શોધખોળ હાથ ધરાઇ છે.  અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રકમને પોતાના બેંક ખાતામાં જમા કરાવી, અન્યત્ર ટ્રાન્સફર કરવા બદલ ચાર અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ ગુનાઓમાં કુલ રૂ. 36.51 લાખથી વધુની રકમ સગેવગે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અમરેલી સિટી પોલીસમાં આરોપી કુલદીપ રમેશભાઈ ભૂવા (રહે. અમરેલી) સામે, લીલીયા પોલીસમાં વિરેન કાંતિભાઈ શેલડીયા (રહે. વાઘણીયા) સામે ફરિયાદ નોંધાવાઇ છે. અમરેલી તાલુકા પોલીસે ચિતલ ગામેથી સાયબર ક્રાઇમ ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા બદલ શૈલેષ રૂગનાથભાઈ કુબાવત (રહે. બાબરા) નામના આરોપીને ઝડપી પાડયો છે. બીજા આરોપી હિતેશ કાળુભાઈ મેર શોધખોળ હાથ ધરાઇ છે. બાબરા પોલીસમાં કૌશિક જયસુખભાઈ કટારીયા (રહે. ખાખરીયા)સામે ગુનો નોંધાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

May 13, 2026
આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…
GUJARAT

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

May 13, 2026
Next Post
‘પોસ્ટ ઓફિસ’ પછી કોઈ સર્જન ન કર્યું હોત તો પણ ધૂમકેતુ અમર બની જાત | Even if no one had created anyth…

'પોસ્ટ ઓફિસ' પછી કોઈ સર્જન ન કર્યું હોત તો પણ ધૂમકેતુ અમર બની જાત | Even if no one had created anyth...

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ગમખ્વાર અકસ્માત, ખીણમાં ખાબકી બસ, 9 મુસાફરના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત | chit…

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ગમખ્વાર અકસ્માત, ખીણમાં ખાબકી બસ, 9 મુસાફરના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત | chit...

આંધ્રપ્રદેશના ચિંટુરુમાં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 9ના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના ચિંટુરુમાં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 9ના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલ બેઠક મળી | Baroda Cricket Association Apex Council meeting …

બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલ બેઠક મળી | Baroda Cricket Association Apex Council meeting …

10 months ago
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનુંરૂ. ૭૯૦૨ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં મંજૂર | Vadodara Municipal…

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનુંરૂ. ૭૯૦૨ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં મંજૂર | Vadodara Municipal…

3 months ago
ગ્લેશિયર પીગળતાં અરુણાચલ પ્રદેશમાં ભયાનક પૂરની આશંકા, ઉ.ભારતના આ રાજ્યો સામે સંકટ! | glacier melting…

ગ્લેશિયર પીગળતાં અરુણાચલ પ્રદેશમાં ભયાનક પૂરની આશંકા, ઉ.ભારતના આ રાજ્યો સામે સંકટ! | glacier melting…

8 months ago
વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું

વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News