gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અન્ના હજારેની ભૂખ હડતાળની ચીમકીના 24 જ કલાકમાં મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, વિધાનસભાની પણ મંજૂરી …

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in INDIA
0 0
0
અન્ના હજારેની ભૂખ હડતાળની ચીમકીના 24 જ કલાકમાં મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, વિધાનસભાની પણ મંજૂરી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anna Hazare Protest: સમાજસેવી અન્ના હજારેએ ફરી એકવાર આંદોલનનું એલાન કર્યું છે. 30 જાન્યુઆરી, 2026થી મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિમાં તેઓ ભૂખ હડતાળ પર બેસવા જઈ રહ્યા છે અને આ હડતાળ તેમના અંતિમ શ્વાસ સુધી ચાલુ રહેશે. અન્નાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને ચેતવણી આપી કે, જો કાયદો તુરંત લાગુ કરવામાં નહીં આવે તો તેઓ પ્રાણ ત્યાગી દેશે પરંતુ, પીછેહઠ નહીં કરે. અન્નાની આ જાહેરાતથી ફરી એકવાર મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે. નોંધનીય છે કે, આ પહેલાં 2011માં અન્ના હજારેએ દિલ્હીના રામલીલા મેદાનથી ભૂખ હડતાળ કરી હતી.  જેની અસર એ થઈ કે, કેન્દ્રની સાથોસાથ દિલ્હી સરકારે પણ ખુરશી ખાલી કરવી પડી. જોકે, અન્નાના આંદોલનની ચેતાવણીના બીજા જ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ કાયદાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

કેમ ફરી અન્નાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી? 

હવે સવાલ એ છે કે, અન્ના હજારેએ અચાનક ફરી આંદોલનની જાહેરાત કેમ કરી? આ વખતે ભૂખ હડતાળનું કારણ મહારાષ્ટ્રના લોકાયુક્ત કાયદાને લઈને થઈ રહેલો વિલંબ છે. રાજ્યમાં લોકાયુક્ત કાયદાને મંજૂરી મળ્યાના બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ, હજુ સુધી કાયદો લાગુ કરવામાં આવ્યો નથી. જેનાથી નારાજ અન્ના હજારે એકવાર ફરી આંદોલનના મૂડમાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ ‘મારી એક સિગારેટથી ફરક નહીં પડે, પ્રદૂષણ પર ધ્યાન આપો’, TMC સાંસદનો ભાજપને જવાબ

રાલેગણ સિદ્ધિમાં થશે ભૂખ હડતાળ

અન્ના હજારે લાંબા સમયથી મહારાષ્ટ્રમાં મજબૂત લોકાયુક્ત કાયદાની માંગ કરી રહ્યા છે. અન્ના હજારેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને સ્પષ્ટ કર્યું કે, ‘જો લોકાયુક્ત કાયદો તુરંત લાગુ કરવામાં નહીં આવે તો હું 30 જાન્યુઆરી, 2026થી પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ શરૂ કરી દઇશ. હાર્ટ એટેકથી મરવાની બદલે દેશ અને સમાજના હિતમાં પ્રાણ ત્યાગવો મારા માટે સૌભાગ્યની વાત હશે.’  

નોંધનીય છે કે, અન્નાની ચેતવણીના બીજા જ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ કાયદાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભામાં આ એક્ટ હેઠળ IAS અધિકારીઓને પણ સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. જે હેઠળ મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો, 2023ને સંશોધિત કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે, આનાથી રાજ્યની વહીવટી વ્યવસ્થાઓમાં પારદર્શિતા વધશે. આ પ્રસ્તાવને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તરફથી જ વિધાનસભામાં મૂકવામાં આવ્યો, જેને મંજૂરી મળી ગઈ. હવે આ સંશોધનથી કાયદામાં સ્પષ્ટતા આવી ગઈ કે, આખરે લોકાયુક્તમાં કોનો-કોનો સમાવેશ થશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, રાજ્ય સરકાર તરફથી તૈનાતી મેળવેલા IAS અધિકારી પણ લોકાયુક્ત કાયદા હેઠળ જવાબદેહ રહેશે. 

અન્નાના સવાલનો ન મળ્યો જવાબ

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે, લોકાયુક્ત કાયદાને ક્યારથી લાગુ કરવામાં આવશે. અન્ના હજારેની એ ફરિયાદ છે કે, મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદાને લાગુ કરવામાં નથી આવી રહ્યો. લોકપાલ અને લોકાયુક્ત કાયદો, 2013 હેઠળ રાજ્યમાં પણ લોકાયુક્તની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક

2024માં રાજ્યપાલે આપી હતી મંજૂરી

અન્ના હજારે અનુસાર, લોકાયુક્ત બિલ 2022માં વિધાનસભામાંથી અને 2023માં વિધાન પરિષદમાંથી પસાર થઈ ચુક્યું છે. 2024માં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ, તેમ છતાં આજ સુધી કાયદો લાગુ કરવામાં નથી આવ્યો. રાજ્યસભાએ આ બિલ રાષ્ટ્રપતિની સ્વીકૃતિ માટે કેન્દ્રને મોકલ્યું છે. પરંતુ, એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોઈ પ્રગતિ જોવા મળી નથી.

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં અન્ના હજારેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ એમનો અંગત મુદ્દો નથી પરંતુ, દેશની જનતા અને ભ્રષ્ટાચાર સામે લડાઇનો સવાલ છે. રાજ્ય સરકારમાં આ પ્રકારના કાયદાને લાગુ કરવાની ઈચ્છાશક્તિ જોવા નથી મળી રહી. તેથી મારી પાસે ભૂખ હડતાળ સિવાય કોઈ બીજો રસ્તો નથી વધ્યો. 

કાયદામાં સંશોધનથી શું લાભ થશે? 

નવા સંશોધન અનુસાર, રાજ્યના કોઈ બોર્ડ, નિગમ, સમિતિ અથવા અન્ય સંસ્થામાં તૈનાત IAS અધિકારીઓને પણ આ એક્ટ હેઠળ કવર કરવામાં આવશે. જે હેઠળ એ તમામ અધિકારીઓને સામેલ કરવામાં આવશે, જેની નિયુક્તિ રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કાયદામાં કોઈ પણ પ્રકારની ગુંચવણ નહીં થાય અને નિયમોને લઈને સ્પષ્ટતા રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
BREAKING: LRD પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે | Final result of LRD declare…

BREAKING: LRD પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે | Final result of LRD declare...

‘આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનિનો દાવો કરીશ..’ નર્મદા ભાજપના સાંસદ-ધારાસભ્ય આમને સામને | BJP MP M…

'આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનિનો દાવો કરીશ..' નર્મદા ભાજપના સાંસદ-ધારાસભ્ય આમને સામને | BJP MP M...

ઉત્તર પ્રદેશના આ જિલ્લામાં 52000થી વધુ જન્મ પ્રમાણપત્ર રદ થશે, બાંગ્લાદેશી ઘૂસણખોર દ્વારા પોલ પટ્ટી …

ઉત્તર પ્રદેશના આ જિલ્લામાં 52000થી વધુ જન્મ પ્રમાણપત્ર રદ થશે, બાંગ્લાદેશી ઘૂસણખોર દ્વારા પોલ પટ્ટી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સરકારનો નિર્ણયઃ વન વિભાગના અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, જાણો કોને કઈ જવાબદારી | Gujarat …

ગુજરાત સરકારનો નિર્ણયઃ વન વિભાગના અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, જાણો કોને કઈ જવાબદારી | Gujarat …

9 months ago
યુએસ વિઝા મંજૂરી અંગે વધતી અનિશ્ચિતતાથી એજ્યુકેશન ક્ષેત્રની લોન વૃદ્ધિ ધીમી પડશે | Growing uncertain…

યુએસ વિઝા મંજૂરી અંગે વધતી અનિશ્ચિતતાથી એજ્યુકેશન ક્ષેત્રની લોન વૃદ્ધિ ધીમી પડશે | Growing uncertain…

9 months ago
વડોદરાની એમએસ યુનિવર્સિટીના ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની શરમજનક હરકત, તપાસના આદેશ અપાયા | …

વડોદરાની એમએસ યુનિવર્સિટીના ક્લાસ રૂમમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની શરમજનક હરકત, તપાસના આદેશ અપાયા | …

6 months ago
અમદાવાદથી વિદેશ અવર-જવર: 10 વર્ષમાં 40 ટકા મુસાફરો વધ્યા, દરરોજ સરેરાશ 7000 યાત્રી | Ahmedabad Air T…

અમદાવાદથી વિદેશ અવર-જવર: 10 વર્ષમાં 40 ટકા મુસાફરો વધ્યા, દરરોજ સરેરાશ 7000 યાત્રી | Ahmedabad Air T…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News