gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેર-જિલ્લામાં 75 જેટલા પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પરીક્ષા લેવાશે | 75 exam centers in vadodar…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેર-જિલ્લામાં 75 જેટલા પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પરીક્ષા લેવાશે | 75 exam centers in vadodar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ તા.૨૬ ફેબુ્રઆરીથી શરુ થનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની સમય મર્યાદા આજે પૂરી થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓના ફોર્મ હજી ભરવાના બાકી છે તેમના ફોર્મ તા.૧૯ ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ભરી શકશે.

બીજી તરફ વડોદરા ડીઈઓ કચેરી દ્વારા પણ બોર્ડ પરીક્ષા માટેની તૈયારીઓ  શરૃ કરી દેવામાં આવી છે.આ વખતે વડોદરા શહેર અને જિલ્લાના ૭૫ જેટલા પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પરીક્ષા લેવામાં આવશે.જેમાં ધો.૧૦ના ૪૫ પરીક્ષા કેન્દ્રોના ૧૫૬ બિલ્ડિંગનો સમાવેશ થાય છે જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાાન પ્રવાહ માટે અનુક્રમે ૨૧ અને ૯ કેન્દ્રો તથા ૬૬ અને ૪૧ બિલ્ડિંગ પસંદ કરવામાં આવ્યા છે.તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની ચકાસણી પણ શરુ કરી દેવામાં આવી છે.

એક અંદાજ અનુસાર ધો.૧૦ના લગભગ ૪૭૩૧૨, ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૨૦૪૯૩ અને  વિજ્ઞાાન પ્રવાહના ૭૫૪૮ જેટલા વિદ્યાર્થીઓ ફેબુ્રઆરી-૨૦૨૬માં પરીક્ષા આપશે.જોકે હજી લેટ ફી સાથે ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી હોવાથી આ આંકડામાં વધારો કે ઘટાડો થઈ શકે છે.વિદ્યાર્થીઓને પરીક્ષા લગતી મૂંઝવણો દૂર કરવા માટે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ હેલ્પ લાઈન પણ શરુ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્ક્રીન ટાઇમની જગ્યાએ નેચર ટાઇમઃ વેકેશનમાં વિદ્યાર્થીઓને અપાતું પર્યાવરણલક્ષી શિક્ષણ | Nature time i…
GUJARAT

સ્ક્રીન ટાઇમની જગ્યાએ નેચર ટાઇમઃ વેકેશનમાં વિદ્યાર્થીઓને અપાતું પર્યાવરણલક્ષી શિક્ષણ | Nature time i…

May 12, 2026
યુએસડીટીમાં રોકાણના નામે યુવાન પાસેથી 45.50 લાખ પડાવાયા | 45 50 lakhs were seized from a young man i…
GUJARAT

યુએસડીટીમાં રોકાણના નામે યુવાન પાસેથી 45.50 લાખ પડાવાયા | 45 50 lakhs were seized from a young man i…

May 12, 2026
ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders neede…
GUJARAT

ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders neede…

May 12, 2026
Next Post
વિદેશથી કૌભાંડ આચરતા ઓનલાઇન ઠગો માટે બેન્ક ખાતાની સવલત કરાવનારા પર તવાઇ,વધુ બે ફરિયાદ | another two …

વિદેશથી કૌભાંડ આચરતા ઓનલાઇન ઠગો માટે બેન્ક ખાતાની સવલત કરાવનારા પર તવાઇ,વધુ બે ફરિયાદ | another two ...

પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી 13 વર્ષ પછી પકડાયો,બીજા પણ બે આરોપી વર્ષો બાદ હાથ લાગ્યા | Three accuse…

પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી 13 વર્ષ પછી પકડાયો,બીજા પણ બે આરોપી વર્ષો બાદ હાથ લાગ્યા | Three accuse...

મોડીરાત્રે લગ્નમાંથી પરત આવતા અકસ્માતમાં કારચાલકનું મોત | Driver dies in accident while returning fr…

મોડીરાત્રે લગ્નમાંથી પરત આવતા અકસ્માતમાં કારચાલકનું મોત | Driver dies in accident while returning fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના મળ્યા હંગામી જામીન

આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના મળ્યા હંગામી જામીન

1 year ago
તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

1 year ago
નડિયાદમાં પટેલ બેકરી અને ભાગ્યોદસ કેટરર્સ પાસે સોસાયટીમાં દબાણો હટાવાયા | Pressures removed in socie…

નડિયાદમાં પટેલ બેકરી અને ભાગ્યોદસ કેટરર્સ પાસે સોસાયટીમાં દબાણો હટાવાયા | Pressures removed in socie…

5 months ago
હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News