gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ જારી : કલાલી-ખિસકોલી સર્કલ આસપાસના 20 શેડ તોડ્યા | encroachment relief ca…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ જારી : કલાલી-ખિસકોલી સર્કલ આસપાસના 20 શેડ તોડ્યા | encroachment relief ca…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Demolition : વડોદરા શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં ત્રાટકેલી દબાણ શાખાની ટીમે ખિસકોલી સર્કલ આસપાસથી ગેરકાયદે બનેલા 20 જેટલા ફ્રુટ સહિત અન્ય ચીજ વસ્તુઓના શેડ તોડી લારી ગલ્લાના દબાણો હટાવીને બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. જ્યારે માંજલપુર હવેલી આસપાસથી ગેરકાયદે લારી ગલ્લા, પથારાના દબાણો હટાવ્યા હતા. આ વિસ્તારમાંથી પણ વધુ એક ટ્રક મળી કુલ ત્રણ ટ્રક માલ સામાન અને લારીઓ કબજે કરાઈ છે.

શહેરમાં ચારે બાજુએ જાહેર તથા અંતરિયાળ રોડ રસ્તે ગેરકાયદે લારી ગલ્લા, પથારા, શેડ બાંધીને વેપાર ધંધો કરનારાનો ચારે બાજુએ રાખડો ફાટ્યો છે ત્યારે ગમે ત્યાંથી તંત્ર દ્વારા આવા દબાણો હટાવતા જ ગણતરીના કલાકોમાં જે તે જગ્યાએ જ ફરી એકવાર તમામ ગેરકાયદે દબાણ કરીને વેપાર ધંધો શરૂ કરી દેવાય છે.

દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખિસકોલી સર્કલ આસપાસ ગેરકાયદે શેડ બાંધીને દબાણ કરી ફ્રુટ સહિત અન્ય ચીજ વસ્તુઓનો વેપાર ધંધો કરનારાના 20 જેટલા શેડ દબાણ શાખાની ટીમે તોડી પાડ્યા હતા જ્યારે બે ટ્રક ભરીને માલ સામાન કબજે કર્યો હતો. આવી જ રીતે શહેરના મકરપુરા તરસાલી માંજલપુર વિસ્તારમાં હવેલી આસપાસ ગેરકાયદે લારી ગલ્લા પથારાના દબાણો થતા દબાણ શાખાની ટીમે 6 જેટલી લારીઓ કબજે કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
જામનગર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય-જામનગર દ્વારા નેશનલ લોક અદાલત યોજાઈ | National…

જામનગર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય-જામનગર દ્વારા નેશનલ લોક અદાલત યોજાઈ | National...

પાલીતાણા ના ઘેટીથી નાનીમાળને જોડતો માર્ગ અત્યંત બિસ્માર લોકો હેરાન પરેશાન

વક્ફ વિવાદની વચ્ચે કેરલમાં ભાજપની ‘ઐતિહાસિક’ જીત, વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થવાની શક્યતા | kerala bjp…

વક્ફ વિવાદની વચ્ચે કેરલમાં ભાજપની 'ઐતિહાસિક' જીત, વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થવાની શક્યતા | kerala bjp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માનસી સર્કલ અને એસ જી હાઇવે પર રસ્તો ક્રોસ કરતા સમયે બે ના મોત | two persons died in accident fatel …

7 months ago
મિનિ ટ્રકમાં ચોરી કરવા નીકળતા, હાઈ-વે નજીકની સોસાયટીમાં ત્રાટકતા | While going out to steal in a min…

12 months ago
આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર પ્રવાસી-શ્રદ્ધાળુઓ, માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, અમરનાથ-જયપુરમાં પણ કર્યા હ…

1 year ago
અંકલેશ્વર નજીક રીક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભડકતાં મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત | WoWoman dies 4…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News