gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

માત્ર મોંઘા શેમ્પૂથી નહીં જાય ડેન્ડ્રફ! અપનાવો 4 ઘરગથ્થુ ઉપાય, વાળની સમસ્યા થશે દૂર | 4 homemade hair masks to cure dandruff check details here

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
December 13, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

4 Homemade Hair Masks to Cure Dandruff: શિયાળાની ઠંડી હવા સાથે વાળ અને ત્વચાની સમસ્યા પણ વધી જાય છે, જેમાં ડેન્ડ્રફ(ખોડો) સૌથી સામાન્ય અને હેરાન કરનારી સમસ્યા છે. માથામાં સતત ખંજવાળ, વાળ ખરવા અને ખભા પર જામી જતા સફેદ કણ… આનાથી ઘણીવાર જાહેરમાં શરમજનક સ્થિતિનો સામનો કરવો પડે છે.

જો મોંઘા એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂ વારંવાર બદલવા છતાં તમને જોઈએ તેવી રાહત ન મળી હોય, તો તમે આ 4 સુરક્ષિત અને અસરકારક ઘરેલું ઉપચારથી ડેન્ડ્રફને જડમૂળમાંથી દૂર  કરી શકો છો. સરળતાથી બનતા હેર માસ્ક તમારી સ્કેલ્પને સ્વસ્થ બનાવીને ડેન્ડ્રફથી કાયમી છુટકારો અપાવશે.

1. દહીં અને લીંબુનો માસ્ક

ફાયદો: દહીંમાં રહેલું લેક્ટિક એસિડ અને પ્રોબાયોટિક્સ સ્કેલ્પનું pH સ્તર સંતુલિત કરે છે. જ્યારે લીંબુનો એન્ટી-ફંગલ ગુણ ડેન્ડ્રફને નિયંત્રિત કરે છે.

બનાવવાની રીત:

આ માસ્ક તૈયાર કરવા માટે, 3 ચમચી તાજા દહીંમાં અડધા લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો. તૈયાર થયેલા આ મિશ્રણને તમારા સ્કેલ્પ(માથાની ચામડી) અને વાળમાં મૂળથી છેડા સુધી બરાબર લગાવો. તેને લગભગ 30 મિનિટ સુધી રહેવા દો જેથી દહીંમાં રહેલું લેક્ટિક એસિડ અને લીંબુના એન્ટી-ફંગલ ગુણ પોતાનું કામ કરી શકે. સમય પૂરો થયા પછી, વાળને હળવા શેમ્પૂ વડે ધોઈ નાખો. આનાથી તમારા વાળ સાફ થશે અને સ્કેલ્પ સ્વસ્થ બનશે. સપ્તાહમાં બે વાર આનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફ ઘટશે અને વાળમાં કુદરતી ચમક પણ આવશે.

2. લીમડો અને આમળાનો માસ્ક

ફાયદો: લીમડો એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણો માટે જાણીતો છે, જ્યારે આમળા સ્કેલ્પને પોષણ આપીને ખોડાને જડમૂળમાંથી સમાપ્ત કરે છે.

બનાવવાની રીત:

આ માસ્ક તૈયાર કરવા માટે સૌ પ્રથમ, તાજા લીમડાના પાંદડા પીસીને એક પેસ્ટ બનાવો. ત્યારબાદ, આ પેસ્ટમાં 2 ચમચી આમળાનો પાવડર અને થોડું ગુલાબજળ ઉમેરીને એક ઘટ્ટ અને સહેલાઈથી લાગી શકે તેવું મિશ્રણ તૈયાર કરો. આ તૈયાર થયેલી પેસ્ટને તમારા સ્કેલ્પ પર સારી રીતે લગાવો અને તેને લગભગ 40 મિનિટ સુધી સૂકાવવા દો. નિર્ધારિત સમય પછી વાળને પાણીથી બરાબર ધોઈ લો. આ ઉપચાર તમારા સ્કેલ્પને પોષણ આપીને ખંજવાળથી તરત રાહત આપશે.

3.  એપલ સિન્ડર વિનેગર(ACV) અને મધનો માસ્ક

એપલ સિન્ડર વિનેગરમાં રહેલું એસિટિક એસિડ સ્કેલ્પના મૃત કોષો અને વધારાનું તેલ સાફ કરે છે. મધ કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે.

બનાવવાની રીત:

આ માસ્ક બનાવવા માટે, 2 ચમચી એપલ સિન્ડર વિનેગરમાં એક ચમચી મધ મિક્સ કરો. મધ કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે વિનેગરની અસરને સંતુલિત કરે છે. આ મિશ્રણને સીધું સ્કેલ્પ પર લગાવો. 20 મિનિટ સુધી રાખ્યા બાદ, તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ માસ્ક સ્કેલ્પના છિદ્રોને સાફ કરીને ડેન્ડ્રફને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી તમારું માથું સ્વસ્થ અને તાજગીભર્યું લાગે છે.

આ પણ વાંચો: ભારતમાં 38 ટકા લોકોને ફેટી લીવરની સમસ્યા! શરીરમાં આ લક્ષણ દેખાય તો ચેતવું જરૂરી

4. કેળું અને ઓલિવ ઓઇલ માસ્ક

ફાયદો: કેળામાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર હોય છે જે સ્કેલ્પને સ્વસ્થ બનાવે છે. ઓલિવ ઓઇલમાં રહેલું ઓલિયોકેન્થાલ ખંજવાળ ઘટાડે છે.

બનાવવાની રીત:

આ માસ્ક તૈયાર કરવા માટે, 1 પાકા કેળાને સારી રીતે મેશ કરીને તેમાં એક મોટો ચમચો ઓલિવ ઓઇલ મિક્સ કરો. કેળામાં રહેલા વિટામિન્સ અને ઓલિવ ઓઇલમાં રહેલા તત્વો સ્કેલ્પને ઊંડું પોષણ આપે છે અને ખંજવાળ ઘટાડે છે. આ તૈયાર મિશ્રણને વાળ અને સ્કેલ્પ પર બરાબર લગાવો અને તેને 45 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ વાળ ધોઈ લો. આ માસ્ક ડેન્ડ્રફને નિયંત્રિત કરવા સાથે વાળને ચમક પણ આપે છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

અહીં ગોકળ ગાયની રેસ યોજાય છે, હરીફાઇની દુનિયામાંથી બહાર નીકળી લોકો માણે છે ‘ધીમા જીવન’નો આનંદ | Taiwan s Fenglin Snail Race Celebrating Slow Living and Tourism Recovery

May 6, 2026
Lifestyle

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

May 5, 2026
Lifestyle

ઉનાળાની રજાઓમાં ફરવાલાયક ગુજરાતના સૌથી સુંદર સ્થળ, દેવ દર્શનથી લઈને બીચની મજા | Best Summer Getaways in Gujarat Top Hill Stations Beaches Tourist Spots for 2026

April 27, 2026
Next Post
અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ, 95 લાખનો મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ | SMC Raid in Amreli…

અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ, 95 લાખનો મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ | SMC Raid in Amreli...

SBIએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત, જાણો કેટલી ઓછી થઈ ગઈ EMI | sbi cut mclr lending rate…

SBIએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત, જાણો કેટલી ઓછી થઈ ગઈ EMI | sbi cut mclr lending rate...

અમદાવાદ: ડરેલા હાવભાવવાળા વૃદ્ધાએ 33 લાખની FD તોડાવી, બેન્ક સ્ટાફને શંકા જતાં ‘ડિજિટલ અરેસ્ટ’થી બચાવ…

અમદાવાદ: ડરેલા હાવભાવવાળા વૃદ્ધાએ 33 લાખની FD તોડાવી, બેન્ક સ્ટાફને શંકા જતાં 'ડિજિટલ અરેસ્ટ'થી બચાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પહોંચ્યા રાહુલ ગાંધી: આજે સહકારી સંગઠનો સાથે કરશે બેઠક, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Rahul Gandhi…

વડોદરા પહોંચ્યા રાહુલ ગાંધી: આજે સહકારી સંગઠનો સાથે કરશે બેઠક, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Rahul Gandhi…

10 months ago
Waqf Amendment Bill LIVE: થોડીવારમાં રજૂ થશે વક્ફ સુધારા બિલ, સરકાર-વિપક્ષમાં કોનું પલડું ભારે | waq…

Waqf Amendment Bill LIVE: થોડીવારમાં રજૂ થશે વક્ફ સુધારા બિલ, સરકાર-વિપક્ષમાં કોનું પલડું ભારે | waq…

1 year ago
VIDEO | પંચમહાલ: મોરવાહડફના સાગવાડા ગામે રીંગણ-મરચીની આડમાં 21 કિલો ગાંજા ઝડપાયો, એકની ધરપકડ | Illeg…

VIDEO | પંચમહાલ: મોરવાહડફના સાગવાડા ગામે રીંગણ-મરચીની આડમાં 21 કિલો ગાંજા ઝડપાયો, એકની ધરપકડ | Illeg…

3 months ago
90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan…

90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News