gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદઃ નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત, એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત | ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદઃ નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત, એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત | ahmedabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લાડલી ચાર રસ્તા નજીક ગત મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. મૃતક યુવકની ઓળખ 20 વર્ષીય વેદાંત મોદી તરીકે થઈ છે, જે થલતેજ વિસ્તારની નિકિતા પાર્ક સોસાયટીમાં રહેતો હતો.

આ પણ વાંચોઃ દાંતાના પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીની ટીમ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 45થી વધુ જવાન ઘાયલ

બેફામ CNG ગાડીએ લીધો જીવ

મળતી માહિતી મુજબ, શનિવારે (13 ડિસેમ્બર) વેદાંત મોદી પોતાનું એક્ટિવા (નંબર: GJ 01 UA 5863) લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન, રાત્રે આશરે દસ વાગ્યાના આસપાસ લાડલી શોરૂમ સામે આવેલા ત્રણ રસ્તાથી લગભગ 50 મીટર આગળ પહોંચતા, અદાણી CNG ગાસ્કેટ ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે, બેદરકારીથી વાહન ચલાવીને વેદાંતના એક્ટિવા સાથે ભયંકર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલક વેદાંત મોદીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ તળાજાની ડેરીનું મિક્સ મિલ્ક તેમજ ટીપોર્ટનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ સબસ્ટાન્ડર્ડ સાબિત

પોલીસ કાર્યવાહી શરૂ

સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે અકસ્માત સર્જનાર CNG ગાડીના ચાલક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે અને અકસ્માત કયા સંજોગોમાં થયો તેની વધુ તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતથી થલતેજ અને નારણપુરા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
અમદાવાદમાં હવે રિવર, રોડ, રેલવે ટ્રેકના તમામ બ્રિજનું મજબૂતીકરણ અનિવાર્ય, જુઓ શું ફેરફાર થશે | Ahmed…

અમદાવાદમાં હવે રિવર, રોડ, રેલવે ટ્રેકના તમામ બ્રિજનું મજબૂતીકરણ અનિવાર્ય, જુઓ શું ફેરફાર થશે | Ahmed...

2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop...

ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10.18 કરોડનો ખર્ચો, આ મામલે અમદાવાદ મોખરે | PMJAY Data Reveals G…

ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10.18 કરોડનો ખર્ચો, આ મામલે અમદાવાદ મોખરે | PMJAY Data Reveals G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્…

જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્…

7 months ago
વિવાદિત કફ સિરપકાંડના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ એલર્ટ | Rajkot Civil Hospital on alert following co…

વિવાદિત કફ સિરપકાંડના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ એલર્ટ | Rajkot Civil Hospital on alert following co…

12 months ago
‘શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું | cyclone shakti …

‘શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું | cyclone shakti …

12 months ago
‘હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ…’ સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં | Sup…

‘હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ…’ સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં | Sup…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News