gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી …

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો હોય તેવી ઘટના સામે આવી રહી છે. આરોપીઓને જાણે કાયદાનો ડર જ નથી રહ્યો, એ પ્રકારે ધારદાર હથિયાર સાથે હુમલો કરતાં હોવાના સીસીટીવી સામે આવતા હોય છે, ત્યારે શહેરના મેમકો વિસ્તારમાં મારુતિ કૃપા ટ્રાવેલ્સની ઓફિસમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ હુમલો કરીને તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી તોડફોડ 2 - image

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના મેમકો વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્ત્વો જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન સાઈડમાં ખસવાનું કહેતા અસામાજિક તત્ત્વોએ ટ્રાવેલ્સની ઓફિસમાં ભારે તોડફોડ કરીને ધમાલ મચાવી હતી. જેમાં ઓફિસમાં ઘૂસી આવેલા લોકોએ કમ્પ્યુટર, ખુરશી સહિતની વસ્તુને નુકસાન પહોંચાડ્યું હતું. 

અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી તોડફોડ 3 - image

આ પણ વાંચો: વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વીડિયો વાયરલ

આ ઉપરાંત એક શખસના હાથમાં છરી જોવા મળે છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હુમલાની ઘટના મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી ૮.૮૫ લાખ ચોરી ગયા | The family went to a religious…

પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી ૮.૮૫ લાખ ચોરી ગયા | The family went to a religious...

દહેગામના રામનગરમાં બંધ મકાનનું તાળું તોડી ૭.૬૨ લાખની ચોરી | 7 62 lakhs stolen after breaking the loc…

દહેગામના રામનગરમાં બંધ મકાનનું તાળું તોડી ૭.૬૨ લાખની ચોરી | 7 62 lakhs stolen after breaking the loc...

નારણપુરામાં ટ્રકની ટક્કરથી યુવકનું મોત, મેમનગરમાં ડમ્પરે મહિલાને કચડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..’ NHAIને ગુજરાત હાઈકોર્ટની ફિટકાર | gujara…

10 months ago
કોર્પોરેશનની ખોખલી કાર્યવાહી , માત્ર ૫૦ હજાર લઈ નિકોલમાં દાસ ખમણનું સીલ ખોલી આપ્યું | Corporation’s …

6 months ago
અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં મોટો ચુકાદો, મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને આજીવન કેદ | Ahmeda…

7 months ago
અમદાવાદમાં પાલતુ કૂતરાં દીઠ રજિસ્ટ્રેશન ફી રુપિયા બે હજાર કરાઈ | Corporation will issue notice if pe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News