gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભૂતડી ઝાંપા વિસ્તારમાં પાણી વિતરણ માટે મુકેલા બુસ્ટરમાં અવારનવાર લાઈનમાં ભંગાણથી લોકો પરેશાન | Peopl…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ભૂતડી ઝાંપા વિસ્તારમાં પાણી વિતરણ માટે મુકેલા બુસ્ટરમાં અવારનવાર લાઈનમાં ભંગાણથી લોકો પરેશાન | Peopl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા રસ્તા પર દબાણ કરી પાણી વિતરણ માટે બુસ્ટર મૂકી દેવામાં આવ્યું છે જેમાં અવારનવાર પાણીની લાઈનો માં ભંગાણ પડતું હોવાથી આ વિસ્તારમાં આવેલી શાળાના બાળકો તેમજ રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ બુસ્ટર હટાવવા માટે અવારનવાર રજૂઆતો છતાં કોર્પોરેશનનું તંત્ર કશું જ કરતું નથી જેથી મામલો મુખ્યમંત્રી ઓનલાઈન સુધી પહોંચ્યો છે.

વડોદરા શહેર ના રોડ રસ્તા અને સોસાયટીના ગેરકાયદેસર બાંધકામનું દબાણ હટાવવા વાળા તેમજ લારી ગલ્લાના દબાણ હટાવે છે તેવા લોકો ને કાયદો નડતો નથી કારણ કે સરકારી ઓફિસર બન્યા પછી ગમે તે કામગીરી કરવાની સત્તા ધરાવે છે 

છેલ્લા પચીસ વર્ષથી વડોદરા શહેર માં જીવન સાધના શાળાના જવાના રસ્તે નવી ધરતી નાગરવાડા વોર્ડ નં સાત માં શાળા માં જવાના રસ્તે ગેરકાનૂની રીતે દબાણ કરીને મુખ્ય રસ્તા પર પાણી વિતરણ કરવા માટેનું બુસ્ટર મુકી દીધું છે 

આ અંગે જીવન સાધના શાળા ના શિક્ષક હસમુખભાઈ પાઠક દ્વારા મુખ્ય મંત્રીને ફરિયાદ નોંધાવી છે આ બુસ્ટરના કારણે જીવન સાધના શાળા ન્યુ ઈરા સ્કૂલ તેમજ કોર્પોરેશન દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા ના બાળકો શિક્ષકો અને વાલીઓ તેમજ અસંખ્ય વાલીઓ હેરાન થાય છે.

અહીં પાંચ પાણીની લાઈન ના વાલ્વ મૂકેલા છે અને દર ત્રીજા ચોથા દિવસે પાણી લિકેજ થાય છે અને વારંવાર ખોદકામ કરવામાં આવે છે અને તેના કારણે શાળા માં જતાં આવતાં બાળકો હેરાન થાય છે 

આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારી એ જણાવ્યું હતું કે નાનું લિકેજ થાય તો અમારા સાહેબ ધ્યાન નથી આપતા પણ એ લિકેજ મોટું થાય તે પછી સમારકામ કરવામાં આવે છે. 

ઓન લાઈન મુખ્ય મંત્રી ને ફરિયાદ કરી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિકલ પૂલ ખાતે અમારા નવા બુસ્ટર બની ગયા પછી નવી ધરતી નાગરવાડા વોર્ડ નં સાતનું બુસ્ટર હટાવી દઈશું પરંતુ આજે નવા બુસ્ટર બને પાંચ વર્ષ પૂરાં થયાં છે છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં 32 વર્ષની વયના એક યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી જતાં અપમૃત્યુ…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં 32 વર્ષની વયના એક યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી જતાં અપમૃત્યુ...

ગુજરાતમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, અસલી બૅંક એકાઉન્ટમાં નકલી એપથી દેખાડ્યું 2.19 કરોડનું રોક…

ગુજરાતમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, અસલી બૅંક એકાઉન્ટમાં નકલી એપથી દેખાડ્યું 2.19 કરોડનું રોક...

જામનગરમાં વૃદ્ધાના સોનાના ચેઇનની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, લૂંટ કરનારા પોરબંદરના બે આરોપી ઝડપાયા | …

જામનગરમાં વૃદ્ધાના સોનાના ચેઇનની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, લૂંટ કરનારા પોરબંદરના બે આરોપી ઝડપાયા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં 38 વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી નિધન થતાં ત્રણ પુત્રીઓએ પિતાની છત…

ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં 38 વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી નિધન થતાં ત્રણ પુત્રીઓએ પિતાની છત…

2 months ago
રવિવારથી ભાવનગર-હૈદરાબાદ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Summer special train will run between Bhav…

રવિવારથી ભાવનગર-હૈદરાબાદ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Summer special train will run between Bhav…

1 year ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

માણસાના માર્કેટયાર્ડમાં એરંડાનો પાક પાણીમાં તણાતા દોડધામ મચી | Castor oil crop submerged in water ca…

1 month ago
૫૬૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ૧૧૨ કરોડની જીએસટી ચોરી પકડી પાડી | Jamnagar based CA involved in bo…

૫૬૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ૧૧૨ કરોડની જીએસટી ચોરી પકડી પાડી | Jamnagar based CA involved in bo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News