gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા! I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ? | rahul gandhi f…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા! I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ? | rahul gandhi f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supriya Sule on EVM: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(શરદચંદ્ર પવાર)ના વરિષ્ઠ નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM) પર સવાલ ઉઠાવવાનો ઇનકાર કર્યો છે. તેમણે લોકસભામાં ચૂંટણી સુધારા પરની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે તેઓ આ જ મશીનો દ્વારા ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા હોવાથી EVM સામે પ્રશ્ન નહીં કરે. મહારાષ્ટ્રના બારામતીથી ચાર વખત લોકસભાના સભ્ય અને NCP(શરદ પવાર)ના કાર્યકારી અધ્યક્ષ સુલેની પાર્ટી વિપક્ષી ગઠબંધન ‘મહારાષ્ટ્ર વિકાસ અઘાડી’નો એક ભાગ છે, જેમાં કોંગ્રેસ અને શિવસેના(UBT) પણ સામેલ છે.

EVM પર સવાલ નહીં: ‘આ જ મશીનથી ચૂંટાઈ છું’

ગૃહમાં સુપ્રિયા સુલેએ કહ્યું, કે, ‘હું આ જ મશીન દ્વારા ચૂંટાઈને આવી છું, તેથી હું EVM કે VVPAT પર કોઈ સવાલ નહીં ઉઠાવું.’ તેમણે સ્પષ્ટતા કરી કે, ‘હું મશીનની વિરુદ્ધમાં કોઈ વાત નથી કરી રહી. હું માત્ર એક ખૂબ જ મર્યાદિત મુદ્દો રજૂ કરી રહી છું અને ભારતીય જનતા પાર્ટી, જેને મહારાષ્ટ્રમાં આટલો મોટો જનાદેશ મળ્યો છે, તેની પાસેથી મારી મોટી અપેક્ષાઓ છે.’

પ્રિયંકા ગાંધીનો પડકાર: ભાજપ અને PM મોદી બેલેટ પેપર પર ચૂંટણી લડે

એક દિવસ પૂર્વે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત એક રેલીને સંબોધતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ અને પીએમ મોદીને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ભાજપ બેલેટ પેપર પર ચૂંટણી લડે અને મતની ચોરી કરવાનું બંધ કરે, તો તે એક પણ ચૂંટણી જીતી શકશે નહીં. તેમના મતે, ચૂંટણી પંચના સહયોગ વિના ભાજપ માટે ચૂંટણી જીતવી અશક્ય છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ સરકારને મદદ કરી રહ્યું છે અને લોકશાહીને નબળી પાડી રહ્યું છે. ચૂંટણીની જાહેરાતથી માંડીને મતદાર યાદી, મતદાન, મતગણતરી અને EVMનો ઉપયોગ—આ તમામ બાબતોમાં પંચ ભાજપને લાભ પહોંચાડવા માટે કામ કરી રહ્યું છે. અંતે, તેમણે ઉમેર્યું કે જનતાનો વિશ્વાસ ભાજપ, સરકાર, વડાપ્રધાન અને ગૃહમંત્રી પરથી હટી ગયો છે.

આ પણ વાંચો: ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 4ના મોત, 25 ઈજાગ્રસ્ત

‘ઈન્ડિયા’ ગઠબંધનમાં આંતરિક વિખવાદની અટકળો તેજ

EVM અંગે સુપ્રિયા સુલેનું આ નિવેદન ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે, કારણ કે તેના રાજકીય અર્થો અને સંદેશાઓ ઊંડા હોઈ શકે છે. આ નિવેદનથી હવે એવી અટકળો પણ તેજ બની છે કે શું ‘ઈન્ડિયા’ ગઠબંધનના સહયોગી પક્ષો વચ્ચે કોઈ આંતરિક મતભેદ ઊભો થયો છે. સામાન્ય રીતે, સંસદમાં તમામ વિપક્ષી દળો કોઈ પણ મુદ્દે સરકારનો સંયુક્તપણે સામનો કરતા આવ્યા છે અને ગૃહની અંદર તેમજ બહાર સરકારને ઘેરતા રહ્યા છે. જોકે, ચૂંટણી સુધારાની ચર્ચા દરમિયાન, જ્યાં કોંગ્રેસના નેતાઓ EVMના કથિત દુરુપયોગનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, ત્યાં સુપ્રિયા સુલેએ પોતાની ચાર વખતની જીતનો ઉલ્લેખ કરીને EVM પર સવાલ ઉઠાવવાની ના પાડી દીધી.

રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા! I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે ફરી બોર્ડ-નિગમનું ગાજર લટકાવ્યું! દાવેદારોનો ધમધમાટ | Gujarat B…

સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે ફરી બોર્ડ-નિગમનું ગાજર લટકાવ્યું! દાવેદારોનો ધમધમાટ | Gujarat B...

ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 4ના મોત, 25 ઈજાગ્રસ્ત | Dense …

ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 4ના મોત, 25 ઈજાગ્રસ્ત | Dense ...

થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડ…

થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

3 months ago
SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ | kodinar teach…

SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ | kodinar teach…

6 months ago
આજવા રોડ પર દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor on Ajwa Road

આજવા રોડ પર દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor on Ajwa Road

8 months ago
ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇ ભગવાન વિઠ્ઠલનાથજી નગરયાત્રાએ નીકળ્યા | Lord Vitthalnathji set out on a …

ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇ ભગવાન વિઠ્ઠલનાથજી નગરયાત્રાએ નીકળ્યા | Lord Vitthalnathji set out on a …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News