gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explained: ફેસ ઓથેન્ટિકેશન માટે અને યુઝરની અનુમતિ માટે નવો આધાર નિયમ શું છે એ વિગતવાર જાણો… | New Aa…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in INDIA
0 0
0
Explained: ફેસ ઓથેન્ટિકેશન માટે અને યુઝરની અનુમતિ માટે નવો આધાર નિયમ શું છે એ વિગતવાર જાણો… | New Aa…
2
VIEWS
Share on FacebookShare on Twitter

New Aadhaar Face Authentication: રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ નવા આધાર નિયમોને વધુ ચોક્કસ રીતે જાહેર કરવાની સાથે એમાં કેટલાક સુધારા પણ કર્યા છે. આ નિયમ અનુસાર ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા માટે યુઝરની પરવાનગી લેવી પડશે તેમ જ એનો ઉપયોગ કરવામાં ઘણી મર્યાદાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ રજૂ કરવામાં આવ્યો છે. એનાથી આધારનો ઉપયોગ સરકારી સર્વિસની સિવાય પ્રાઇવેટ કંપની પણ કાયદેસર રીતે એનો ઉપયોગ કરી શકશે.  

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં નવી આધાર એપને ડિઝાઇન કરવામાં આવી રહી છે. એના દ્વારા યુઝર આધાર આધારિત આઇડેન્ટિટી ચેકનો ઉપયોગ કરી શકશે. એટલે કે કોઈ ઇવેન્ટમાં એન્ટ્રી માટે, હોટેલમાં ચેક-ઇન માટે, કોઈ ડિલિવરી માટે વગેરે જેવી સર્વિસ માટે હવે આધારનો ઉપયોગ કરી શકાશે.

નવા નિયમથી શું બદલાવ આવશે?  

બાયોમેટ્રિક્સ અને વન-ટાઇમ-પાસવર્ડની સાથે હવે નવા નિયમને કારણે ફેસ ઓથેન્ટિકેશન પણ આધાર ઓથેન્ટિકેશન માટે માન્ય ગણાશે. અત્યાર સુધી ફેસ વેરિફિકેશન ફક્ત સરકાર માટે જ ઉપયોગ કરી શકાતું હતું, પરંતુ હવે એને પ્રાઇવેટ કંપનીઓ પણ એક્સેસ કરી શકશે. આ નિયમને કારણે ઓફલાઇન ઓથેન્ટિકેશન પણ હવે સખત બન્યું છે. હવે સેન્ટ્રલ ડેટાબેઝ પાસે હંમેશાં વેરિફિકેશન કરાવવાની જરૂર નહીં પડે.

કેમ જરૂર પડી ફેસ ઓથેન્ટિકેશનની?  

ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેનર જ્યારે મદદરૂપ ન બને ત્યારે ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી શકાય છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર ડિવાઇસ પર જે ફેશિયલ વેરિફિકેશન કરવામાં આવશે એને પ્રૂફ ઓફ પ્રેઝન્સ એટલે કે વ્યક્તિ પોતે હાજર છે એ રીતે ગણવામાં આવશે. એનો અર્થ એ થશે કે આધાર ધરાવનાર વ્યક્તિ શારીરિક રીતે ત્યાં હાજર છે. આ માટે આધારના સર્વર પર બાયોમેટ્રિક ટ્રાન્સફર કરવાની પણ જરૂર નથી. ડિજિયાત્રા જે રીતે કામ કરે છે એ જ રીતે હવે આધાર એપ પણ કામ કરશે. જોકે આ એપ્લિકેશન એરપોર્ટની બહારના તમામ ઇવેન્ટ અને આઇડેન્ટિટી ચેક પર કામ કરી શકશે.

પ્રાઇવસીને લઈને સવાલ?  

આધાર ઓથેન્ટિકેશન માટે હવે ફેશિયલનો સમાવેશ કરવામાં આવી રહ્યો હોવાથી હવે એના નિયમને પણ કડક બનાવવામાં આવ્યા છે. આ ઓથેન્ટિકેશનનો ઉપયોગ ચોક્કસ કારણસર કરવામાં આવી રહ્યો હોવો જોઈએ. તેમ જ એ માટે યુઝરની પરવાનગી જરૂરી છે. આ માટે ઓછામાં ઓછા ડેટાનો એક્સેસ કરવો. આ નિયમને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ બનાવવામાં આવ્યો છે. આથી કંપનીઓ વધુ પડતાં ડેટાનો ઉપયોગ નહીં કરી શકે તેમ જ એનો દુરુપયોગ પણ નહીં કરી શકે.  

આ નવા નિયમ અનુસાર આધાર ધરાવનાર વ્યક્તિ આ વિનંતીનો સ્વીકાર અથવા તો અસ્વીકાર બન્ને કરી શકે છે. તેમ જ ફોટો અને ઉંમર વગેરે માહિતીને સિલેક્ટ કરીને શેર કરી શકે છે. દરેક માહિતી આપવાની જરૂર નથી.

કાયદામાં રહીને પ્રાઇવેટ કંપની એનો ઉપયોગ કરી શકશે  

પ્રાઇવેટ સેક્ટરમાં હવે આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવું શક્ય બન્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલીક કંપનીઓ વન-ટાઇમ-પાસવર્ડ દ્વારા યુઝરની તમામ માહિતીઓ એકત્ર કરી લેતા હતા. તેઓ સરકારી નિયમને બાયપાસ કરી દેતા હતા. આથી એ કાર્યને ગેરકાયદેસર ગણવામાં આવતું હતું. એને હવે અટકાવવા માટે સરકાર દ્વારા યુઝરને જ માહિતી પસંદ કરવાનો વિકલ્પ આપી દીધો છે.

આ પણ વાંચો: એપલે લોન્ચ કર્યું નવું ફીચર, વીડિયો કોલ વખતે મેકબુકની સ્ક્રીન બની જશે સ્માર્ટ લાઇટ

આધાર એપ સાથે એને લિંક કેવી રીતે કરવામાં આવશે?  

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે નવી આધાર એપને હાલમાં ડિઝાઇન કરવામાં આવી રહી છે. એમાં આ નિયમનો બદલાવ કરવામાં આવ્યો છે એ આધારિત એપ્લિકેશન કામ કરશે. યુઝરની ડિવાઇસમાં જ આધારે ક્રેડેન્શિયલનો સમાવેશ કરવામાં આવશે. આ દ્વારા યુઝર QR કોડ અથવા તો ઓફલાઇન ફેસ ઓથેન્ટિકેશન પણ કરી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…
INDIA

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…

May 16, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…
INDIA

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

May 16, 2026
તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…
INDIA

તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…

May 16, 2026
Next Post
ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 13ના મોત, 25 ઈજાગ્રસ્ત | up de…

ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 13ના મોત, 25 ઈજાગ્રસ્ત | up de...

મોદી સરકારને નામ બદલવાનો ‘વળગાડ’, પૈસાનો વ્યય: મનરેગા મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર | parliament se…

મોદી સરકારને નામ બદલવાનો 'વળગાડ', પૈસાનો વ્યય: મનરેગા મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર | parliament se...

31st પહેલાં બગોદરા હાઈવે પરથી સંતરાની આડમાં ઘુસાડાતો 48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2ની ધરપકડ | Bagoda…

31st પહેલાં બગોદરા હાઈવે પરથી સંતરાની આડમાં ઘુસાડાતો 48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2ની ધરપકડ | Bagoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની કોર્ટમાંથી ફરાર થયેલો દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો | Deepen murder case ac…

વડોદરાની કોર્ટમાંથી ફરાર થયેલો દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો | Deepen murder case ac…

8 months ago
ઇડીએ ગોવામાં રૃ. ૧૯૩ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 193 crore assets in goa

ઇડીએ ગોવામાં રૃ. ૧૯૩ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 193 crore assets in goa

1 year ago
પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલની આત્મહત્યા | Couple commits suicide by jumpi…

પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલની આત્મહત્યા | Couple commits suicide by jumpi…

7 months ago
જામનગરના કાલાવડ ટાઉનમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનો પોતાના ઘેર એસિડ પી લઈ આપઘાત | girl who had married i…

જામનગરના કાલાવડ ટાઉનમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનો પોતાના ઘેર એસિડ પી લઈ આપઘાત | girl who had married i…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News