gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દીકરીની કસ્ટડી માટે પોતાની જ પત્નીનું કર્યું અપહરણ, એક્ટ્રેસના પરિવારે નોંધાવી ફરિયાદ | husband plan…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in INDIA
0 0
0
દીકરીની કસ્ટડી માટે પોતાની જ પત્નીનું કર્યું અપહરણ, એક્ટ્રેસના પરિવારે નોંધાવી ફરિયાદ | husband plan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Crime: કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક 28 વર્ષીય ટીવી સીરિયલ અને ફિલ્મ એક્ટ્રેસ ચૈત્રા આરનું તેના અલગ થઈ ગયેલા પતિ દ્વારા કથિત અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ દીકરીની કસ્ટડી મેળવવા માટે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે એક્ટ્રેસના પતિ હર્ષવર્ધન અને તેના સાથી કૌશિકને મુખ્ય આરોપી બનાવી એક્ટ્રેસની શોધખોળ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ મોદી સરકારને નામ બદલવાનો ‘વળગાડ’, પૈસાનો વ્યય: મનરેગા મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર

શું હતી ઘટના? 

એક્ટ્રેસની 23 વર્ષીય બહેન લીલા આર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, ચૈત્રા અને હર્ષવર્ધનના લગ્ન 2023માં બંનેના પરિવારની સંમતિથી થયા હતા. દંપતિની એક વર્ષની મનિષા નામની દીકરી છે. જોકે, છેલ્લાં 7-8 મહિનાથી ઘર કંકાસના કારણે બંને અલગ રહેતા હતા. 7 ડિસેમ્બરે સવારે ચૈત્રાએ પરિવારને જણાવ્યું કે, તે મૈસૂર શૂટિંગ માટે જઈ રહી છે. 

સહયોગીને 20 હજાર રૂપિયા આપ્યા અને… 

નોંધનીય છે કે, પોલીસે આ મામલે એક્ટ્રેસના પતિ હર્ષવર્ધનને મુખ્ય આરોપી બનાવ્યો છે. હર્ષવર્ધન હાસન જિલ્લાનો રહેવાસી છે અને વર્ધન એન્ટરપ્રાઇઝનો માલિક હોવાની સાથે ફિલ્મ પ્રોડ્યુસર છે. પોલીસના જણાવ્યાનુસાર, આ એક સમજી-વિચારીને કરવામાં આવેલું કાવતરૂ હતું. હર્ષવર્ધને કથિત રૂપે પોતાના સહયોગી કૌશિકને 20 હજાર રૂપિયા એડવાન્સ આપ્યા અને વહેલી સવારે 8 વાગ્યે ચૈત્રાને મૈસૂર રોડ મેટ્રો સ્ટેશન પર બોલાવી. ત્યાર બાદ જબરદસ્તી કારમાં  NICE રોડ અને બિડાદી રૂટ લઈ જવામાં આવી. 

આ પણ વાંચોઃ ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.70 લાખના ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં વરમાળા પહેરાવતા વિવાદ

પતિએ કર્યું અપહરણ

સવારે આશરે 10:30 વાગ્યે ચૈત્રાએ જેમ-તેમ કરીને પોતાના મિત્ર ગિરીશને ફોન કરીને અપહરણની સૂચના આપી અને ગિરીશ બાદમાં તુરંત તેના પરિવારને આ વિશે જાણ કરી. સાંજે હર્ષવર્ધન ચૈત્રાની માતા સિદ્ધમ્માને ફોન કરીને અપહરણની વાતનો સ્વીકાર કરે છે અને ધમકી આપે છે કે, જો દીકરીને તેની જણાવેલી જગ્યાએ લાવવામાં નહીં આવે તો ચૈત્રાને છોડશે નહીં. ત્યારબાદ અન્ય એક સંબંધીને ફોન કરીને દીકરીને લાવવાનું કહ્યું અને ચૈત્રાને સુરક્ષિત છોડી દેવાનું આશ્વાસન પણ આપ્યું. 

નોંધનીય છે કે, ચૈત્રાનો ફોન સ્વીચ ઑફ હોવાને કારણે તેનો સંપર્ક થઈ શક્યો નથી. પરિવારના સભ્યએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલો લગ્નના વિવાદો અને બાળકની કસ્ટડી સાથે જોડાયેલો હોવાથી ખતરનાક પગલાં તરફ ઈશારો કરે છે. પોલીસ આરોપીની ધરપકડ કરવા અને એક્ટ્રેસને સુરક્ષિત રીતે બચાવવા માટે કામ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતના ખેડૂતોએ પરાલી સળગાવવા નાસાના સેટેલાઈટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો | Nasa big…

ભારતના ખેડૂતોએ પરાલી સળગાવવા નાસાના સેટેલાઈટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો | Nasa big...

ગોવા અગ્નિકાંડ: 25ના મોત બાદ થાઇલૅન્ડ ભાગેલા લુથરા બંધુની 10 દિવસે ધરપકડ | Goa Nightclub Fire Luthra…

ગોવા અગ્નિકાંડ: 25ના મોત બાદ થાઇલૅન્ડ ભાગેલા લુથરા બંધુની 10 દિવસે ધરપકડ | Goa Nightclub Fire Luthra...

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર | Farm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ‘પારદર્શક ભરતી’ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી …

ગુજરાતમાં ‘પારદર્શક ભરતી’ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી …

2 months ago
અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર | anirudhsinh jadeja appe…

અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર | anirudhsinh jadeja appe…

10 months ago
યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

1 month ago
આંગણવાડી કર્મીઓ પર કામનું ભારણ ઘટાડી વેતન વધારવાની માગ : તા.12 ફેબ્રુઆરીએ હડતાલની ચીમકી | Demand to …

આંગણવાડી કર્મીઓ પર કામનું ભારણ ઘટાડી વેતન વધારવાની માગ : તા.12 ફેબ્રુઆરીએ હડતાલની ચીમકી | Demand to …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News