gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ | GUJ…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ | GUJ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GUJCET 2026 Exam  Form :  ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET 2026ની પરીક્ષા આગામી 29 માર્ચ, 2026ના રવિવારના રોજ લેવામાં આવશે. તેવામાં શિક્ષણ બોર્ડે GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે. જેમાં 16 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, 2025 સુધી પરીક્ષા માટે ફોર્મ ભરી શકાશે. 

GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના શરુ

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(GUJCET-2026)ની પરીક્ષા માટે આજે મંગળવારથી ફોર્મ ભરાવવાના શરુ થયા છે. જેમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org પરથી અરજી કરી શકાશે. જેમાં પરીક્ષાની ફી 350 રૂપિયા રહેશે. 

GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ 2 - image

જાણો રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા

આ પરીક્ષામાં ઓનલાઇન અરજી કરવા માટે બોર્ડ દ્વારા સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી આપવામાં આવી છે. આ માટે ગુજકેટની વેબસાઇટ  gujcet.gseb.org પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા જાણી શકશો. 

આ પણ વાંચો: GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો એક્ઝામ અંગે મહત્ત્વની જાણકારી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અનુસાર, 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે GUJCET 2026ની પરીક્ષા યોજાશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે.

GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ 3 - image

GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
મંદિરના ખોદકામ સમયે 30 વર્ષ પહેલા જમીનમાં દટાઈ ગયેલું હેન્ડ ગેસ ગ્રેનેડ મળી આવતા પોલીસની દોડધામ | Va…

મંદિરના ખોદકામ સમયે 30 વર્ષ પહેલા જમીનમાં દટાઈ ગયેલું હેન્ડ ગેસ ગ્રેનેડ મળી આવતા પોલીસની દોડધામ | Va...

સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ, ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા ટકલાએ કર્યો હતો હ…

સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ, ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા ટકલાએ કર્યો હતો હ...

દિલ્હીમાં પ્રદૂષણ નાથવા નવા નિયમો જાહેર, PUC વગરના વાહનોને 18 ડિસેમ્બરથી નહીં મળે પેટ્રોલ | Delhi Go…

દિલ્હીમાં પ્રદૂષણ નાથવા નવા નિયમો જાહેર, PUC વગરના વાહનોને 18 ડિસેમ્બરથી નહીં મળે પેટ્રોલ | Delhi Go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFO 49 લાખ કર્મચારીને 1500 રૂપિયાથી પણ ઓછું પેન્શન મળે છે, સરકારી આંકડામાં ખુલાસો! | 49l epf retire…

EPFO 49 લાખ કર્મચારીને 1500 રૂપિયાથી પણ ઓછું પેન્શન મળે છે, સરકારી આંકડામાં ખુલાસો! | 49l epf retire…

10 months ago
અમારા પર સંસદની કામગીરીમાં દખલના આરોપ લાગી રહ્યા છે : સુપ્રીમ | We are being accused of interfering …

અમારા પર સંસદની કામગીરીમાં દખલના આરોપ લાગી રહ્યા છે : સુપ્રીમ | We are being accused of interfering …

1 year ago
હાલોલના ચંદ્રપુરા પાસે સ્ક્રેપ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | Fire breaks ou…

હાલોલના ચંદ્રપુરા પાસે સ્ક્રેપ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | Fire breaks ou…

9 months ago
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News