gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકાનના તાળા તોડી રૃા. ૯.૮૫ લાખની મતાની ચોરી કરનારો પકડાયો | Emon mwan a ares pokiten an soläni Rs Em…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
મકાનના તાળા તોડી રૃા. ૯.૮૫ લાખની મતાની ચોરી કરનારો પકડાયો | Emon mwan a ares pokiten an soläni Rs Em…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવાર

કાંકરિયા પાસે રહેતા અને માણેકચોકમાં ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા વેપારી પરિવાર સાથે ભરુચ ગયા હતા આ સમયે મકાનના તાળાં તોડીને રોકડા રૃપિયા પાંચ લાખ તથા ચાંદીના દાગીના સહિત કુલ ૯.૮૫ લાખની મતાની ચોરી કરી હતી. ઝોેન-૬ એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે દાણીલીમડામાં રહેતા શખ્સેને પકડીને તેની પાસેથી રૃા. ૪.૪૨ લાખના દાગીના કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝાંપે તાળું લટકતું હતું મકાનમાં જઇ જોયું તો તિજોરી તોડી રોકડા પાંચ લાખ અને ચાંદીના દાગીનાની ચોરી લીધેલા

કાંકરિયા પાસે  રહેતા અને ચાંદીનાની દુકાન ધરાવતા કૃણાલભાઇએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોેંધાવી છે કે તેઓ પરિવાર સાથે તા. ૭ના રોજ ભરુચ ખાતે રહેતા બહેનના ઘરે ગયા હતા, બે દિવસ પછી સવારે ઘરે પરત આવ્યા ત્યારે દરવાજે તાળું લટકતું હતું.

મકાનમાં જઇને જોયું તો  તિજોરીના તાળા તોડીને તેમાંથી રોકડા રૃપિયા પાંચ લાખ તથા ચાંદીના દાગીના સહિત કુલ ૯.૮૫ લાખની મતાની ચોરી કરી હતી. ઝોેન-૬ એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે દાણીલીમડામાં શાહઆલમ દરગાહ સામે શાહનગર ખાતે રહેતા જાવેદ ઉર્ફે થકેલી અજીજખાન પઠાણ (ઉ.વ.૪૨)ને પકડીને તેની પાસેથી રૃા. ૪.૪૨ લાખના દાગીના કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
૩૩ વર્ષથી ખેડૂતો માથે હાથ દઇને બેસી રહ્યા છે NHAIના રિઝર્વેશનના કારણે પશ્ચિમ વિસ્તારના વિકાસને બ્રેક…

૩૩ વર્ષથી ખેડૂતો માથે હાથ દઇને બેસી રહ્યા છે NHAIના રિઝર્વેશનના કારણે પશ્ચિમ વિસ્તારના વિકાસને બ્રેક...

ભાડૂતી બેન્ક ખાતાની વધતી ફરિયાદોઃ 10 હજાર કમિશન લઇ ખાતું આપનાર યુવકના ખાતામાં 3.71 લાખના ટ્રાન્જેક્શ…

ભાડૂતી બેન્ક ખાતાની વધતી ફરિયાદોઃ 10 હજાર કમિશન લઇ ખાતું આપનાર યુવકના ખાતામાં 3.71 લાખના ટ્રાન્જેક્શ...

ઇન્સ્ટા પર યુવતીને મેસેજ મોકલનાર કોલેજીયન યુવક પર યુવતીના પતિ અને સાગરીતોનો હિચકારો હુમલો | assault …

ઇન્સ્ટા પર યુવતીને મેસેજ મોકલનાર કોલેજીયન યુવક પર યુવતીના પતિ અને સાગરીતોનો હિચકારો હુમલો | assault ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

6 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને સ્ફુટર વચ્ચેના અકસ્માતમાં રાજકોટના નિવૃત્ત તલાટી કમ મંત્રીનું કર…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને સ્ફુટર વચ્ચેના અકસ્માતમાં રાજકોટના નિવૃત્ત તલાટી કમ મંત્રીનું કર…

12 months ago
RBIને ડોલર-રૂપિયામાં સટ્ટાબાજીની આશંકા : કડક પ્રતિબંધો લદાશે | RBI fears dollar rupee betting: Will …

RBIને ડોલર-રૂપિયામાં સટ્ટાબાજીની આશંકા : કડક પ્રતિબંધો લદાશે | RBI fears dollar rupee betting: Will …

10 months ago
મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા

મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News