gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુત્રના કોન્વોકેશનમાં આવેલા હૈદ્રાબાદના વેપારીનું મોત | Hyderabad businessman dies after attending s…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
પુત્રના કોન્વોકેશનમાં આવેલા હૈદ્રાબાદના વેપારીનું મોત | Hyderabad businessman dies after attending s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પુત્રના કોન્વોકેશનમાં ખાનગી યુનિવર્સિટીમાં  આવેલા હેદ્રાબાદના વેપારી હોટલમાં રોકાયા હતા. સૂઇ ગયા પછી મોડીરાત્રે તેઓને  શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.

હૈદ્રાબાદની મનીપુરી કોલોનીમાં રહેતા અને ફર્નિચરનો વેપાર કરતા જગજીવનભાઇ વિષ્ણુમૂર્તિ નારોજુ (ઉં.વ.૫૩) નો પુત્ર વડોદરાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ગઇકાલે યુનિવર્સિટીમાં કોન્વોકેશનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ વડોદરા આવ્યા હતા અને વાઘોડિયા બ્રિજ નજીકની હોટલમાં રોકાયા હતા.ગઇકાલે સાંજે પાંચ વાગ્યે તેઓ પારૃલ યુનિવર્સિટીમાં પ્રોગ્રામમાં ગયા હતા. પ્રોગ્રામ પૂરો થતા તેઓ પરત હોટલ પર આવીને સૂઇ  ગયા હતા. મોડીરાત્રે  પોણા ત્રણ વાગ્યે તેઓને શ્વાસમાં તકલીફ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હોઇ પોલીસે વધુ  પૂછપરછ કરી નહતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …
GUJARAT

March 26, 2026
પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ | Raid on farm near Padra: Fathe…

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

Next Post
વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા અપાવતાં રશિયા ગયેલા યુવકને 15 દિવસમાં જ પરત ફરવું પડ્યું | visa consul…

વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા અપાવતાં રશિયા ગયેલા યુવકને 15 દિવસમાં જ પરત ફરવું પડ્યું | visa consul...

સર્વિસ રોડના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after crashing into electri…

સર્વિસ રોડના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after crashing into electri...

સાયબર ફ્રોડના રૃપિયાના ટ્રાન્જેક્શન માટે બે એકાઉન્ટ ખોલાવ્યા | Two accounts opened for cyber fraud m…

સાયબર ફ્રોડના રૃપિયાના ટ્રાન્જેક્શન માટે બે એકાઉન્ટ ખોલાવ્યા | Two accounts opened for cyber fraud m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર જિલ્લામાં બટાટા, તમાકુ, વરિયાળી રાઇ અને ચણાના પાકના વાવેતરના શ્રીગણેશ | Shri Ganesh for pla…

5 months ago
૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having…

6 months ago
ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ: લગ્નથી લઈને લિવ-ઇન સુધીના બદલાશે નિયમો, જાણો વિગતવાર…

2 days ago
હવે વસતી ગણતરી જ્ઞાતિવાદના આધારે | Now the census is based on casteism

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News