gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળીધજા ડેમ ભરશિયાળે ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો વેડફાટ | Dholidhaja Dam overflows in the middle o…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
ધોળીધજા ડેમ ભરશિયાળે ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો વેડફાટ | Dholidhaja Dam overflows in the middle o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સુરેન્દ્વનગર-
વઢવાણને પાણી પુરૃ પાડતો

નર્મદા
કેનાલ દ્વારા પાણીની આવક સામે જાવકમાં ઘટાડો થતાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો હોવાનું
અનુમાન

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ આસપાસના ગામોને
પાણી પુરું પાડતો ધોળીધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થયો હતો.

 સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી
વિસ્તારોમાં રહેતી અંદાજે ૦૪ લાખથી વધુ જનતાને ધોળીધજા ડેમ મારફતે પાણી પૂરું
પાડવામાં આવે છે તેમજ આસપાસના ગામોને પણ આ ડેમ મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે.
સરકાર દ્વારા ધોળીધજા ડેમને રીઝર્વ રાખવામાં આવ્યો છે અને નર્મદા કેનાલ દ્વારા
બારે મહિના ડેમમાં પાણી ભરેલું રહે છે જે પાણીને નર્મદા કેનાલ મારફતે બોટાદ
, અમરેલી, રાજકોટ અને કરછ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.

ભરશિયાળે
ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા લાખો લીટર પાણી ભોગાવો નદીમાં વહી જતાં પાણીનો વેડફાટ થયો
હતો. એક તરફ છેવાડાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી જ્યારે
બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થતા તંત્રની બેદરકારી સામે હતી
અને આ અંગે લોકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો. જ્યારે પ્રાથમિક તપાસમાં
નર્મદા કેનાલ દ્વારા પાણીની આવક સામે જાવકમાં ઘટાડો થતાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો
હોવાનું પણ અનુમાન સેવાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
ધ્રાંગધ્રામાં વીજ લાઇન નાખવા સામે સાત ગામના ખેડૂતોની સોશિયમલ મીડિયામાં વિરોધ | Farmers from seven vi…

ધ્રાંગધ્રામાં વીજ લાઇન નાખવા સામે સાત ગામના ખેડૂતોની સોશિયમલ મીડિયામાં વિરોધ | Farmers from seven vi...

વિદેશી દારૃ, બિયર સહિત 11.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, | Goods worth Rs 11 40 lakh including forei…

વિદેશી દારૃ, બિયર સહિત 11.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, | Goods worth Rs 11 40 lakh including forei...

કોમનવેલ્થની તૈયારીના ભાગરુપે ઔડા દ્વારા સાણંદ સહિતની ડ્રાફટ ટી.પી.પરામર્શમાં મોકલવા નિર્ણય | As part…

કોમનવેલ્થની તૈયારીના ભાગરુપે ઔડા દ્વારા સાણંદ સહિતની ડ્રાફટ ટી.પી.પરામર્શમાં મોકલવા નિર્ણય | As part...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતર તાલુકામાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતર શરૃ કર્યું | Farmers in Lakhtar taluka started win…

9 months ago
MSUમાં વિદ્યાર્થિનીઓની બોલબાલા : ગોલ્ડ મેડાલિસ્ટોમાં 163 વિદ્યાર્થિનીઓ અને માત્ર 63 વિદ્યાર્થીઓ | MS…

10 months ago
વાપીના ભડકમોરામાં નશાધુત યુવાને એક કલાક સુધી રસ્તા પર ધમાલ મચાવી | Vapi : drunk youth created havoc …

11 months ago
મીયાપુર ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડવાથી તમાકુના પાકમાં પાણી ફરી વળ્યાં | A gap in the canal on t…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News