gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમનવેલ્થની તૈયારીના ભાગરુપે ઔડા દ્વારા સાણંદ સહિતની ડ્રાફટ ટી.પી.પરામર્શમાં મોકલવા નિર્ણય | As part…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
કોમનવેલ્થની તૈયારીના ભાગરુપે ઔડા દ્વારા સાણંદ સહિતની ડ્રાફટ ટી.પી.પરામર્શમાં મોકલવા નિર્ણય | As part…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,મંગળવાર,16 ડિસેમ્બર,2025

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ના આયોજન અગાઉ તૈયારીના ભાગરુપે ઔડા
દ્વારા સાણંદ સહિતની ડ્રાફટ ટી.પી. પરામર્શમાં મોકલવાનો નિર્ણય કરાયો છે.
રીંગરોડની સમાંતર નવા સર્વિસ રોડ માટે આયોજન સુચવવામાં આવ્યુ છે.

ઔડાની મળેલી કારોબારી બેઠકમાં સાણંદ ઉપરાંત મુઠીયા,બિલાસીયા, એણાસણ ઉપરાંત
સરખેજ-ઓકાફ
,ફતેવાડી, સનાથલ તેમજ
કઠવાડા-ભુવાલડી
, સિંગરવા
તેમજ મહેમદાવાદની ડ્રાફટ ટી.પી.ને પરામર્શમાં મોકલવાનો નિર્ણય કરાયો હતો.પ્રારંભિક
મંજુરી મળ્યા પછી બગીચા
, રમતગમતના
મેદાનો અને શાળાઓ સહિતની સુવિધા ઉભી કરી શકાશે.વૈષ્ણોદેવી સર્કલની નજીકમાં
રીંગરોડને સમાંતર નવા સર્વિસ રોડ માટે ટી.પી.સ્કીમ વેરીડ કરી રાજય સરકારમાં
મોકલવામા આવશે.ઔડા દ્વારા આવાસ યોજનાના કોઈ ઘટકમા ભાગ લીધો હોય અથવા પોતાની
માલિકીનુ મકાન હોય એવા લાભાર્થીઓના આવાસ રદ કરવામા આવે છે.ઔડા હસ્તકના ગાર્ડન
સિવાયના તમામ  પ્લોટ એક વર્ષના હંગામી
ધોરણે ભાડેથી આપી શકાશે.આ પ્લોટ પેટા ભાડુઆતને કે ફુડ કોર્ટ અથવા કેફેટેરીયાના
હેતુ માટે આપી શકાશે નહીં.નર્સરીના હેતુ માટે ૧૦ ટકા રીઝર્વેશન રાખવા તથા ૨૫ ટકા ડિસ્કાઉન્ટ
આપવાનુ સુચવવામા આવ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…
GUJARAT

May 27, 2026
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…

આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic…

Next Post
પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા | In the lure of money the mo…

પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા | In the lure of money the mo...

જેતપુરમાં રૂા.200ની ઉઘરાણીના મામલે ગળુ કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી | Friend murdered by sl…

જેતપુરમાં રૂા.200ની ઉઘરાણીના મામલે ગળુ કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી | Friend murdered by sl...

સ્નેહાંજલિ સોસાયટી વિવાદમાં નિધિ સોસાયટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ દાખલ કરાઈ હોવાનો ઘટસ્ફોટ |…

સ્નેહાંજલિ સોસાયટી વિવાદમાં નિધિ સોસાયટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ દાખલ કરાઈ હોવાનો ઘટસ્ફોટ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ભણવા આવેલા બાળકોને શાળામાં જ મજૂરીકામે લગાડાયા, શિક્ષકો-આચાર્ય સામે ઉઠ્યા સવાલ | Students …

11 months ago
ગઢચિરોલીમાં પોલીસે ચાર નક્સલીને ઠાર કર્યા, વૉકી-ટોકી સહિત હથિયારોનો જથ્થો જપ્ત | Maharashtra Chhatti…

1 year ago
ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

7 days ago
કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી | Congress has more faith in Pa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News