gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત…’, ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન | pr…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
‘લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત…’, ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન | pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Ethiopia visit: પીએમ મોદીએ પોતાની ઇથિયોપિયા મુલાકાતના બીજા દિવસે ત્યાંની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારત અને ઇથિયોપિયા વચ્ચેના ગાઢ સંબંધો, સમાન સંસ્કૃતિ અને લોકશાહી મૂલ્યો પર ભાર મૂક્યો હતો.

સિંહોની ધરતી સાથે અનોખો સંબંધ 

પીએમ મોદીએ પોતાના સંબોધનની શરુઆતમાં ઇથિયોપિયાને ‘સિંહોની ધરતી’ કહીને નવાજ્યું હતું. તેમણે ભાવુક થતાં કહ્યું કે, ‘ઇથિયોપિયા આવીને મને મારા ઘર જેવું જ અનુભવાય છે, કારણ કે મારું ગૃહ રાજ્ય ગુજરાત પણ વિશ્વભરમાં ‘સિંહોની ધરતી’ તરીકે ઓળખાય છે.’ આ રીતે તેમણે બંને દેશો વચ્ચે ભૌગોલિક અને સાંસ્કૃતિક સમાનતા દર્શાવી હતી.

વંદે માતરમ્ અને ઇથિયોપિયાના રાષ્ટ્રગીતની સમાનતા

પીએમ મોદીએ બંને દેશોના રાષ્ટ્રભક્તિના ગીતો વચ્ચેની સમાનતા વિશે વાત કરતાં જણાવ્યું કે, ‘ભારતનું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ અને ઇથિયોપિયાનું રાષ્ટ્રગીત બંને માતૃભૂમિને ‘માતા’ તરીકે સંબોધિત કરે છે. આ ગીતો આપણને આપણો વારસો, સંસ્કૃતિ અને સુંદરતા પર ગૌરવ કરવાનું શીખવે છે અને માતૃભૂમિની રક્ષા માટે પ્રેરિત કરે છે.’

આ સન્માન 140 કરોડ ભારતીયોનું છે

મંગળવારે પીએમ મોદીને ઇથિયોપિયાના સર્વોચ્ચ સન્માન ‘ધ ગ્રેટ ઓનર નિશાન ઑફ ઇથિયોપિયા’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અંગે સંસદમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘આ મારું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ ભારતના 140 કરોડ ભારતીયોનું સન્માન છે. હું આ સન્માનને નમ્રતાપૂર્વક સ્વીકારું છું.’

આ પણ વાંચો: 4 દિવસ જ બાકી છે ભારતીય સેનાના ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં અરજી માટે, 75000 રૂપિયા કમાવવાની તક!

લોકશાહીના મંદિરને વંદન

ઇથિયોપિયાની સંસદને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે, ‘લોકશાહીના મંદિરમાં આવવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.’ તેમણે ઇથિયોપિયાના ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, મહિલા નેતાઓ અને દેશનું ભવિષ્ય ઘડી રહેલા યુવાનોને પણ શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે, જ્યારે રાજ્યની ઇચ્છા જનતાની ઇચ્છા સાથે ભળે છે, ત્યારે જ દેશનો વિકાસ વેગ પકડે છે.

'લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત...', ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નેશનલ હેરાલ્ડ કેસમાં જીતની ગુજરાત કોંગ્રેસે કરી ઉજવણી, ભાજપ કાર્યાલય ઘેરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ | G…

નેશનલ હેરાલ્ડ કેસમાં જીતની ગુજરાત કોંગ્રેસે કરી ઉજવણી, ભાજપ કાર્યાલય ઘેરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ | G...

પ્રતિબંધિત ગોગો પેપરના જથ્થા પર એરપોર્ટ પોલીસના દરોડા, 72 લાખનો મુદ્દામાલ જપ્ત | Airport Police Seiz…

પ્રતિબંધિત ગોગો પેપરના જથ્થા પર એરપોર્ટ પોલીસના દરોડા, 72 લાખનો મુદ્દામાલ જપ્ત | Airport Police Seiz...

VIDEO: સુરતના પલસાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં | fire breaks in surat …

VIDEO: સુરતના પલસાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં | fire breaks in surat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માઇનોર સર્જરી કરી વિશ્વામિત્રીમાં સ્વસ્થ હાલતમાં છોડાયેલા મગરનું આંતરિક ઇજાથી મોત | crocodile died d…

માઇનોર સર્જરી કરી વિશ્વામિત્રીમાં સ્વસ્થ હાલતમાં છોડાયેલા મગરનું આંતરિક ઇજાથી મોત | crocodile died d…

2 weeks ago
શેર માર્કેટમાં ટ્રેડિંગ કરી વધુ નફાની લાલચ આપી રૂા. 49 લાખની ઠગાઇ | Rs 49 lakhs cheated by promising…

શેર માર્કેટમાં ટ્રેડિંગ કરી વધુ નફાની લાલચ આપી રૂા. 49 લાખની ઠગાઇ | Rs 49 lakhs cheated by promising…

11 months ago
‘વંદે માતરમ’ના 150 વર્ષ: આ ગીતની રચના માટે બંકિમચંદ્ર ચેટર્જીને પ્રેરણા ક્યાંથી મળી? જાણો રોચક કિસ્સ…

‘વંદે માતરમ’ના 150 વર્ષ: આ ગીતની રચના માટે બંકિમચંદ્ર ચેટર્જીને પ્રેરણા ક્યાંથી મળી? જાણો રોચક કિસ્સ…

8 months ago
અંકલેશ્વરના ગડખોલ ગામે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ખૂની ખેલ, બનેવીએ કરી સાળાની હત્યા | ankleshwar gadkh…

અંકલેશ્વરના ગડખોલ ગામે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ખૂની ખેલ, બનેવીએ કરી સાળાની હત્યા | ankleshwar gadkh…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News