gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૩૫.૩૦ લાખની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in fraud of Rs 35 …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
૩૫.૩૦ લાખની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in fraud of Rs 35 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : શેર બજારમાં રોકાણ કરશો તો ઉંચું વળતર મળશે તેમ જણાવી રૃા.૩૫.૩૦
લાખની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતાં ન્યાયાધીશે
અરજદારની અરજી નામંજૂર કરી હતી.

આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે સેબીના બનાવટી
ડોક્યુમેન્ટસ મોકલ્યા હતા અને રોકાણના બહાને રૃા. ૩૬
,૫૦,૦૦૦ વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા અને ત્યાર બાદ માત્ર રૃા.૧.૨૦
લાખ પરત કર્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આ બનાવમાં ગુલશન પ્રદીપકુમારની ધરપકડ કરી
હતી.

હાલ જેલમાં રહેલા આરોપી ગુલશન પ્રદીપકુમારે જામીન અરજી મૂકતા
તેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે
, આરોપી
સામે ગંભીર પ્રકારનો ગુનો છે.તપાસમાં પાંચ એકાઉન્ટમાં ૧૬૭ કરોડના ટ્રાન્ઝેકશન થયા
હોવાનું જોવા મળ્યું છે ત્યારે જામીન આપવામાં આવશે તો કેસને નુકશાન થશે.
ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી ચુકાદામાં નોંધ્યું હતું કે
, આરોપી આધુનિક ટેકનોલોજીનો જાણકાર હોવાથી ડિજિટલ પુરાવા સાથે ચેડા કરી શકે
છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ઓનલાઇન ફ્રોડમાં લાલચમાં ભેરવાતા સામાન્ય લોકો ૨૫ વર્ષના મજૂરના એકાઉન્ટમાં બે માસમાં ૮.૯૫ કરોડના ટ્રાન…

ઓનલાઇન ફ્રોડમાં લાલચમાં ભેરવાતા સામાન્ય લોકો ૨૫ વર્ષના મજૂરના એકાઉન્ટમાં બે માસમાં ૮.૯૫ કરોડના ટ્રાન...

ટ્રકે પદયાત્રિકોનાં જૂથને કચડતાં બે સહોદર સહિત 4નાં મોત | 4 people including two siblings die after …

ટ્રકે પદયાત્રિકોનાં જૂથને કચડતાં બે સહોદર સહિત 4નાં મોત | 4 people including two siblings die after ...

બગસરા પાસે કાર વૃક્ષ સાથે અથડાતાં 3 કૌટુંબિક ભાઈઓનાં કરૂણ મોત | 3 family members tragically die afte…

બગસરા પાસે કાર વૃક્ષ સાથે અથડાતાં 3 કૌટુંબિક ભાઈઓનાં કરૂણ મોત | 3 family members tragically die afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી | Gujarat Fores…

7 months ago
દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…

4 months ago
Explainer: 1955ની ઐતિહાસિક બાંડુંગ સમિટથી 2026ની AI સમિટ સુધી, ભારતની વૈશ્વિક ભૂમિકા બદલાઈ પણ સિદ્ધા…

6 months ago
બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News