gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૨૦૨૬ના અંત સુધી સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | satellite based toll collection

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in INDIA
0 0
0
૨૦૨૬ના અંત સુધી સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | satellite based toll collection
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૭

સેટેલાઇટ આધારિત ટોલ ક્લેકશન સિસ્ટમ ૨૦૨૬નાં અંત સુધી સમગ્ર
દેશમાં શરૃ થઇ જશે. જેના કારણે યાત્રીઓને ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં અને સરકારનીે  આવકમાં વધારો થશે તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ
એક નિવેદનમાં જણાવ્યું છે.

એક પ્રશ્રનાં જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાને
જણાવ્યું હતું કે નવી ટેકનોલોજી સેટેલાઇટ અને એઆઇ આધારિત હશે અને વાહન ચાલકોને ટોલ
પ્લાઝા પર રોકાવું પડશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે આ સિસ્ટમને કારણે ૧૫૦૦ કરોડ
રૃપિયાનું ઇઁધણ બચશે અને સરકારની આવકમાં ૬૦૦૦ કરોડ રૃપિયાનો વધારો થશે. ટોલ પ્લાઝા
પર રાહ જોવાનો સમય શૂન્ય થઇ જશે.

તેમણે જણાવ્યું હતું કે મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ
(એમએલએફએફ)એ ખૂબ જ સારી સુવિધા છે. અગાઉ આપણને ટોલ પર ચુકવણી પડતી હતી જેમાં ૩ થી
૧૦ મિનિટનો સમય લાગતો હતો. ત્યારબાદ ફાસ્ટટેગને કારણે સમય ઘટીને ૬૦ સેકન્ડ કે
તેનાથી પણ ઓછો થઇ ગયો. અમારી આવકમાં ૫૦૦૦ કરોડ રૃપિયાનો વધારો થયો છે. ફાસ્ટટેગના
સ્થાને આવેલ એમએલએફએફમાં કાર ટોલ પરથી મહત્તમ ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થઇ
શકે છે અને તેમને ટોલ પર કોઇ પણ રોકશે નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારો પ્રયાસ છે કે આ સમય
ઘટીને શૂન્ય મિનિટ થઇ જાય. જેમાં સેટેલાઇટ તથા ફાસ્ટટેગ તથા એઆઇની મદદથી નંબર
પ્લેટની ઓળખ કરવામાં આવશે.

ગડકરીએ જણાવ્યું હતું કે ૨૦૨૬નાં અંત સુધીમાં અમે આ કાર્ય
૧૦૦ ટકા પૂર્ણ  કરી લઇશું. એક વખત આ કાર્ય
પૂર્ણ થઇ ગયા પછી ૧૫૦૦ કરોડ રૃપિયાનું ઇંધણ બચશે તથા અમારી આવકમાં ૬૦૦૦ રૃપિયાનો
વધારો થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

Next Post
બોદાલા પાટિયા પાસે ચાઇનીઝ દોરીની 48 ફિરકી પકડાઇ | 48 strands of Chinese rope seized near Bodala Pati…

બોદાલા પાટિયા પાસે ચાઇનીઝ દોરીની 48 ફિરકી પકડાઇ | 48 strands of Chinese rope seized near Bodala Pati...

વિરમગામમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Illegal gas refilling scam busted from Viramg…

વિરમગામમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Illegal gas refilling scam busted from Viramg...

કેનાલમાં ગંદકી અને લીલનું સામ્રાજ્ય – 2 લાખ લોકોના આરોગ્ય સામે ખતરો | kingdom of dirt and silt in th…

કેનાલમાં ગંદકી અને લીલનું સામ્રાજ્ય - 2 લાખ લોકોના આરોગ્ય સામે ખતરો | kingdom of dirt and silt in th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not…

7 months ago
માતા-પિતા જમતા હતા, બાળક પાણીમાં 15 મિનિટ તરફાડિયા મારતું રહ્યું: સુરતની હોટલમાં કરુણ ઘટના | Surat H…

6 months ago
ચકલાસીના બાંધેલા તળાવમાં ગેરકાયદે ખોદકામ કરી માટી વેચી દીધાનો આક્ષેપ | Allegations of illegal excava…

12 months ago
૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગની કામગીરી બંધ કરી દેવા માગણી | Demand to stop recarpeting work on 12 ove…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News