gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારી…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,17
ડિસેમ્બર,2025

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તમામ
અધિકારીઓને ટકોર કરતા કહયુ
,
આપણે હવા, જમીન,તળાવ કોઈને શ્વાસ
લેવા દેતા નથી. આ અંગે સંદર્ભ આપતા તેમણે કહયુ
, અગાઉની પધ્ધતિ મુજબ ફૂટપાથ ફિટીંગ માટે પહેલા માટી પાથરી
ઉપર પથ્થર લગાવો.જેથી પાણી જમીનમાં ઉતરી શકે.જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ
શકીશુ.હેરીટેજ વોક સ્વામિનારાયણ મંદિરના બદલે ભદ્રકાળી મંદિરથી શરુ કરવા
અધિકારીઓને તાકીદ કરી હતી.

હાલમાં કોર્પોરેશનના વિવિધ વોર્ડમાં ફૂટપાથ ફીટીંગ કરતી
વખતે સિમેન્ટ પાથરી ઉપર પથ્થર લગાવાય છે. આ બાબતને લઈ કમિશનરે નારાજગી વ્યકત કરતા
કહયુ
, પાણીને
જમીનમા તો ઉતરવાની જગ્યા આપો.હવેથી તમામ વિસ્તારમા જુની પધ્ધતિ મુજબ ફૂટપાથ
ફિટીંગની કામગીરી કરવી.શહેરના હાર્દ સમાન ભદ્ર પ્લાઝા વિસ્તાર દબાણમુકત થયા પછી
કમિશનરે  વર્ષોથી કોટવિસ્તારમાંથી નીકળતી
હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી શરુ કરવા કહયુ હતુ. આંતરરાષ્ટ્રીય સ્તરે ભદ્રકાળી
મંદિર
,કિલ્લાના
ઐતિહાસિક વારસાને  પહોંચાડવા દરેક
કાર્યક્રમ ભદ્ર પ્લાઝા ખાતે યોજવાનુ કહેતા પબ્લિસીટી વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનરે જાન્યુઆરી-૨૬થી તમામ કાર્યક્રમ ભદ્ર પ્લાઝાથી શરુ કરવા આયોજન કરાશે એમ
કહયુ હતુ.શહેરમા આવેલા તળાવોના ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા એસ્ટેટ
વિભાગના અધિકારીઓને કહયુ હતુ.તલાવોમા થતા દબાણો દુર કરી તળાવોનુ ડેવલપમેન્ટ થવુ
જોઈએ એ બાબત ઉપર તેમણે ખાસ ભાર મુકયો હતો.શહેરમાં મોડલ ફાયર સ્ટેશન માટે
એસ.જી.હાઈવે
, એસ.પી.રીંગ
રોડ તથા ૧૩૨ ફૂટ રીંગ રોડ ઉપર મોડલ ફાયર સ્ટેશન બનાવવા સુચના આપી હતી.

રોડના કામમા નડતરરુપ બેરેકેડસ તાકીદે હટાવી લો

મ્યુનિસિપલ કમિશનરે શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતી  રોડની કામગીરીને લઈને નારાજગી વ્યકત કરી
હતી.ઈજનેર વિભાગના અધિકારીઓને તાકીદ કરતા તેમણે કહયુ
,રોડની કામગીરી જે
સાઈડ ઉપર ચાલતી હોય તે સાઈડ ઉપર જ બેરીકેડસ મુકો.મારા ધ્યાનમા આવ્યુ છે કે
,કેટલીક જગ્યાએ
આડેધડ બેરીકેડસ મુકી આખા રોડ બંધ કરી દેવાય છે. જરાક રસ્તે પસાર થતા લોકોની
મુશ્કેલી પણ સમજો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

ઝાલાવાડમાં હાઇવે પરની હોટલો પર ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા આદેશ | Order to stop illegal activities a…

ઝાલાવાડમાં હાઇવે પરની હોટલો પર ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા આદેશ | Order to stop illegal activities a...

ધ્રાંગધ્રા શહેરમાં માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર | A bridge from the royal era near Mans…

ધ્રાંગધ્રા શહેરમાં માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર | A bridge from the royal era near Mans...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો | Accused who absconded afte…

વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો | Accused who absconded afte…

7 months ago
અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ: કેશ પેમેન્ટ કરનારને રૂ. 100 વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય ત…

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ: કેશ પેમેન્ટ કરનારને રૂ. 100 વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય ત…

9 months ago
ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ | India’s first microprocessor chip Vikram 32 b…

ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ | India’s first microprocessor chip Vikram 32 b…

1 year ago
વડોદરામાં માંજલપુરના ભેજાબાજ મિલીન પટેલે લંડનના નામે વધુ એક યુવતીને છેતરી | Vadodara : Manjalpur’s M…

વડોદરામાં માંજલપુરના ભેજાબાજ મિલીન પટેલે લંડનના નામે વધુ એક યુવતીને છેતરી | Vadodara : Manjalpur’s M…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News