gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં SG હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતાં આઈસર પલટી, ભયંકર ટ્રાફિક જામ | Ahmedabad SG Highway …

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં SG હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતાં આઈસર પલટી, ભયંકર ટ્રાફિક જામ | Ahmedabad SG Highway …
6
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં SG હાઈવે પર સોલા બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકનું ટાયર અચાનક ફાટતા ટ્રક રોડની વચ્ચે જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ટાયર ફાટતા ટ્રકચાલકે કાબૂ ગુમાવ્યો

મળતી માહિતી અનુસાર, આજે (18મી ડિસેમ્બર) વહેલી સવારે એક આઈસર ટ્રક સામાન ભરીને સોલા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. બ્રિજ પર ટ્રક ચઢી રહી હતી ત્યારે જ અચાનક ધડાકાભેર ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક બ્રિજની વચ્ચોવચ પલટી મારી ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં 7 વર્ષમાં 7 બ્રિજ વિવાદોમાં, ભાજપની પ્રતિષ્ઠા દાવ પર, AMCમાં સત્તાપક્ષની સાડાસાતી

અકસ્માત બ્રિજની વચ્ચે જ થયો હોવાથી પાછળથી આવતા વાહનોની ગતિ થંભી ગઈ હતી. જોતજોતામાં સોલા બ્રિજથી લઈને ઠેઠ ગોતા અને થલતેજ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઓફિસ ટાઈમ હોવાથી નોકરીયાત વર્ગ અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
પંજાબમાં ફરી આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના સૂપડાં સાફ | punjab loc…

પંજાબમાં ફરી આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના સૂપડાં સાફ | punjab loc...

જામનગર પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસ દરમિયાન 4 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ | Jamnagar Poli…

જામનગર પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ'ની તપાસ દરમિયાન 4 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ | Jamnagar Poli...

અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Bomb Threat to Va…

અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Bomb Threat to Va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્લ્ડ હેરીટેજ શહેર અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં શોપિંગ હબ રતનપોળનો સમાવેશ નહીં | World Heritage Cit…

1 year ago
રૂ.50 લાખની ખંડણી માંગતા કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણને પાંચ વર્ષની કેદની સજા, લાખોનો દંડ પણ ફટક…

11 months ago
પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે | A dug well…

2 years ago
સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News