gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં 1 વર્ષ દરમિયાન GPCB દ્વારા ગંદા પાણીના નિકાલના પ્રશ્ને 34 એકમોને નોટિસ અપાઈ : 19 એકમો…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં 1 વર્ષ દરમિયાન GPCB દ્વારા ગંદા પાણીના નિકાલના પ્રશ્ને 34 એકમોને નોટિસ અપાઈ : 19 એકમો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેર અને જિલ્લામાં પર્યાવરણ પ્રદુષણને અટકાવવા ગુજરાત પ્રદૂત નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગંદા અને બિનશુદ્ધ પાણીનો નિકાલ કરતા ઔધોગિક એકમો સાથે જીપીસીબી દ્વારા વર્ષ દરમિયાન જામનગર શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યરત 34 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે 19 એકમો બંધ કરાવાયા છે.

શહેરની ઔધોગિક વસાહતો તેમજ ગીચ વિસ્તારોમાં આવેલી કેટલીક ફેક્ટરીઓ, કે જે ફેક્ટરીઓમાં જીપીસીબીની નિયમિત તપાસ દરમિયાન ગંભીર ખામીઓ સામે આવી હતી. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરી ગંદા પાણીનો સીધો નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવતાં આ બાબતે છેલ્લા 1 વર્ષ દરમિયાન કુલ 34 એકમોને કારણદર્શક નોટિસ આપી તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જયારે 19 એકમો બંધ કરાવવામાં આવ્યા છે. 

તાજેતરમાં જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન ચાર કારખાનેદારો પોતાના ઔદ્યોગિક માંથી ગંદા પાણી કોઈપણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર બહાર નાલામાં છોડતા ઝડપાયા હતા. તેમને સ્થળ પર નોટિસ પાઠવીને પ્રદૂષિત પાણીના સેમ્પલ પૃથ્થકરણ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં વોર્ડ નં.12 ગટર ઉભરાવાની સમસ્યા બે દિવસમાં હલ નહીં થાય તો ધરણાની ચીમકી | Ward No 12 in Vad…
GUJARAT

April 6, 2026
ઉંડેરાના ખોદી નંખાયેલા બિસ્માર રસ્તાઓ નવા નહીં બનતા પૂજન કરી અનોખો વિરોધ : આંદોલનની ચીમકી | Unique p…

અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર મોતના મુખમાં ધકેલાતા માંડ બચ્યો, RPF જવાનો બન્યા દેવદૂત | Ah…

Next Post
જામનગરના યુવાનનું રંગમતી નદીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ | young man from Jamnagar tragically…

જામનગરના યુવાનનું રંગમતી નદીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ | young man from Jamnagar tragically...

ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ લોકસભામાં પાસ, ગૃહમાં બિલની કોપી ફાડી નાખી હતી | ‘G Ram G’ Bill pa…

ભારે હોબાળા વચ્ચે 'જી રામ જી' બિલ લોકસભામાં પાસ, ગૃહમાં બિલની કોપી ફાડી નાખી હતી | 'G Ram G' Bill pa...

અમદાવાદમાં સ્નેહાંજલિ સોસાયટીમાં AMCના JCBએ તોડફોડ કરતા રહીશોનો બિલ્ડરના ઘર સામે હલ્લાબોલ | Ahmedaba…

અમદાવાદમાં સ્નેહાંજલિ સોસાયટીમાં AMCના JCBએ તોડફોડ કરતા રહીશોનો બિલ્ડરના ઘર સામે હલ્લાબોલ | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૩૧ માર્ચ સુધી નકસલવાદનો સફાયો થઇ જશે ઃ અમિત શાહ | naxal menace to be end by 31st march

2 months ago
જલાલપુર ગામના સાસુ અને વહુને મારામારીના કેસમાં બે માસની સજા | Mother in law and daughter in law from…

5 months ago
ઈન્ડિગોમાં મોટો ફેરફાર : 4500 ફ્લાઈટ્સ કેન્સલ થયા બાદ CEO પીટર એલ્બર્સનું રાજીનામું | IndiGo CEO Pie…

4 weeks ago
વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી વધી જાય તો પાકિસ્તાનના કરોડો લોકો તરસ્યાં મરી જશે! અભ્યાસમાં દાવો | hindu ku…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News