gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કહ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ! 31 વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હ…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in INDIA
0 0
0
જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કહ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ! 31 વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

SC-ST Act: રાજસ્થાન હાઈકોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ(અત્યાચાર નિવારણ) એક્ટ એટલે કે SC/ST એક્ટને લઈને એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હવે કોઈએ જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કે ગાળો ખાનગીમાં આપી છે કે જાહેરમાં, તેના આધારે જ કેસ નક્કી થશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિને તેની જ્ઞાતિના નામે ખાનગીમાં અપશબ્દો બોલવામાં આવ્યા હોય, તો તેની સામે SC/ST એક્ટ હેઠળ કેસ ચલાવી શકાય નહીં. આ ટિપ્પણી સાથે હાઈકોર્ટે 31 વર્ષ જૂના એક કેસમાં આરોપીની સજા રદ કરીને તેને નિર્દોષ જાહેર કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?

આ વિવાદ વર્ષ 1994નો છે. જોધપુરમાં એક વ્યક્તિએ શોરૂમમાંથી લોન પર વાહન ખરીદ્યું હતું. પેમેન્ટમાં વિલંબ થતાં શોરૂમ માલિકે વાહન જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન શોરૂમની અંદર બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફરિયાદીનો આરોપ હતો કે શોરૂમ માલિકે તેને જ્ઞાતિસૂચક શબ્દો કહીને અપમાનિત કર્યો હતો.

વર્ષ 1994માં નીચલી અદાલતે શોરૂમ માલિકને આ કેસમાં દોષિત ગણી સજા ફટકારી હતી. અદાલતનું એવું તારણ હતું કે શોરૂમ એક વ્યાપારિક સ્થળ હોવાથી ત્યાં થયેલી ઘટના ‘પબ્લિક વ્યૂ’ એટલે કે જાહેર દૃષ્ટિ હેઠળ આવે છે. જોકે, આ ચુકાદાને પડકારતા આરોપીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

હાઈકોર્ટે શું કહ્યું?

જસ્ટિસ ફરજંદ અલીની પીઠે આ મામલે સુનાવણી કરતા ટ્રાયલ કોર્ટનો નિર્ણય પલટી નાખ્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં મુખ્યત્વે બે વાતો પર ભાર મુકતા કહ્યું કે SC/ST એક્ટની કલમ 3(1)(x) ત્યારે જ લાગુ થાય છે જ્યારે અપમાનજનક શબ્દો જાહેર જનતાની હાજરીમાં અથવા એવી જગ્યાએ બોલવામાં આવ્યા હોય જ્યાં સામાન્ય લોકો જોઈ કે સાંભળી શકે.

આ પણ વાંચો: ભાગેડુ-કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો, બેલ્જિયમની કોર્ટે પ્રત્યાર્પણ વિરોધી અરજી ફગાવી

આ કિસ્સામાં ઘટના બંધ શોરૂમની અંદર બની હતી અને ત્યાં કોઈ સ્વતંત્ર સાક્ષી હાજર નહોતો. જે કંઈ પણ બન્યું તે બે વ્યક્તિઓ વચ્ચેનો વ્યાપારી વિવાદ હતો. તેથી તેને ‘જાહેર અપમાન’ માની શકાય નહીં.

SC/ST એક્ટ અને કાયદાની સ્થિતિ

SC/ST એક્ટ(1989) મુજબ, જો કોઈ વ્યક્તિ સાર્વજનિક સ્થળે અનુસૂચિત જાતિ કે જનજાતિના વ્યક્તિનું જ્ઞાતિના આધારે અપમાન કરે છે, તો તે સજાપાત્ર ગુનો છે. પરંતુ રાજસ્થાન હાઈકોર્ટના આ તાજેતરના ચુકાદાએ સ્પષ્ટ કરી દીધું છે કે અંગત વિવાદ કે ચાર દીવાલની વચ્ચે થયેલી બોલાચાલીમાં આ કાયદાનો દુરુપયોગ કરી શકાશે નહીં.

જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કહ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ! 31 વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
Next Post
મોરબીના લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર ચાલ્યું, ડ્રેનેજ પ્રોજેક્ટમાં અડચણરૂપ ગેરકાયદે બાંધકામો જમીનદો…

મોરબીના લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર ચાલ્યું, ડ્રેનેજ પ્રોજેક્ટમાં અડચણરૂપ ગેરકાયદે બાંધકામો જમીનદો...

ભાગેડુ-કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો, બેલ્જિયમની કોર્ટે પ્રત્યાર્પણ વિરોધી અરજી ફગાવી | Big blow …

ભાગેડુ-કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો, બેલ્જિયમની કોર્ટે પ્રત્યાર્પણ વિરોધી અરજી ફગાવી | Big blow ...

સુરતમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું, ઓનલાઈન કરાતું હતું વેચાણ, એકની ધરપકડ | Factory ma…

સુરતમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું, ઓનલાઈન કરાતું હતું વેચાણ, એકની ધરપકડ | Factory ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અશોક ખરાતના અંગત ગણાતા ડો. જિતેન્દ્ર શેળકેનું મોત, અકસ્માત કે હત્યા? શિવસેનાની તપાસની માંગ | nashik …

અશોક ખરાતના અંગત ગણાતા ડો. જિતેન્દ્ર શેળકેનું મોત, અકસ્માત કે હત્યા? શિવસેનાની તપાસની માંગ | nashik …

2 months ago
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાના આપઘાત પાછળનું રહસ્ય અકબંધ | The mystery behind the suicide of cric…

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાના આપઘાત પાછળનું રહસ્ય અકબંધ | The mystery behind the suicide of cric…

7 months ago
શશી થરૂરના કોંગ્રેસ નેતાઓ સાથેના મતભેદો વધશે! ફરી PM મોદીની કરી પ્રશંસા

શશી થરૂરના કોંગ્રેસ નેતાઓ સાથેના મતભેદો વધશે! ફરી PM મોદીની કરી પ્રશંસા

1 year ago
વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti…

વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News