gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના મુસાફરો માટે ખુશખબર! AMTS-BRTSમાં હવે એક જ ટિકિટ ચાલશે, એક વર્ષમાં ‘સિંગલ મોબિલિટી સિસ્ટમ’…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના મુસાફરો માટે ખુશખબર! AMTS-BRTSમાં હવે એક જ ટિકિટ ચાલશે, એક વર્ષમાં ‘સિંગલ મોબિલિટી સિસ્ટમ’…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad AMTS-BRTS Single Ticket: અમદાવાદના જાહેર પરિવહન ક્ષેત્રે આજે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં શહેરની લાઈફલાઈન ગણાતી AMTS અને BRTS સેવાઓ માટે ‘સિંગલ મોબિલિટી સિસ્ટમ’ને લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 470 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી લાખો મુસાફરોની મુસાફરી વધુ સરળ અને હાઈટેક બનશે. આ વ્યવસ્થા એક વર્ષમાં ઉભી કરવામાં આવશે.

એક જ ટિકિટ કે કાર્ડથી બંને બસમાં મુસાફરી

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિગતો આપતા જણાવ્યું હતું કે, રોજેરોજ 6 લાખથી વધુ નાગરિકો આ સેવાઓનો લાભ લે છે. નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ મુસાફરોએ AMTS અને BRTS માટે અલગ-અલગ ટિકિટ લેવી પડશે નહીં. એક જ QR કોડ, ટિકિટ અથવા સ્માર્ટ કાર્ડ દ્વારા બંને બસ સેવાનો ઉપયોગ કરી શકાશે. આ સિસ્ટમમાં WhatsApp ચેટબોટની સુવિધા પણ હશે, જેનાથી મુસાફરો ઘરે બેઠા ટિકિટ મેળવી શકશે.

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:

  • ખર્ચ અને સમયમર્યાદા: રૂ. 470 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.
  • ફ્રી અપગ્રેડેશન: આગામી 5 વર્ષ સુધી ટેકનોલોજી અને હાર્ડવેરનું તમામ અપગ્રેડેશન એજન્સી દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે.
  • યુનિફાઈડ જર્ની પ્લાનર: મુસાફરો એપ દ્વારા જાણી શકશે કે તેમને કયા સ્થળે જવા માટે કઈ બસ ક્યારે મળશે.
  • ભવિષ્યનું આયોજન: આગામી સમયમાં આ સિસ્ટમ સાથે મેટ્રો, રેલવે, GSRTC અને રિક્ષા-કેબ જેવી સેવાઓને પણ સાંકળવામાં આવશે.
  • પ્લોટના ઓક્શનથી AMCની તિજોરી છલકાઈ: રૂ. 441 કરોડની આવક

પરિવહન સુવિધા ઉપરાંત મહાનગરપાલિકાની આવક અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને માહિતી આપી હતી કે, શહેરના શીલજ-સોલા અને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ચાર કોમર્શિયલ પ્લોટના ઈ-ઓક્શન દ્વારા AMCને રૂ. 441 કરોડની મબલખ આવક થઈ છે.

આ પણ વાંચો: હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને મોટી રાહત: સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્રાહ્ય રાખી

આ આવકનો ઉપયોગ શહેરના વિકાસકાર્યો જેવા કે નવા રોડ-રસ્તા, પાણી પુરવઠો, ગાર્ડન અને તળાવોના બ્યુટિફિકેશન માટે કરવામાં આવશે. ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP) હેઠળ મળેલા પ્લોટના વેચાણથી થયેલી આ આવક અમદાવાદના આધુનિકીકરણમાં મોટો ફાળો આપશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
દરજીપુરા કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં પાયાની સુવિધાનો અભાવ | Lack of basic facilities in Darjipura…

દરજીપુરા કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં પાયાની સુવિધાનો અભાવ | Lack of basic facilities in Darjipura...

સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત…

સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત...

જ્યાં જુઓ ત્યાં ડુપ્લીકેટ… ગાંધીનગરની સમરસ હોસ્ટેલના ભોજનમાં બનાવટી પનીર પીરસાયું, વિદ્યાર્થીએ કર્…

જ્યાં જુઓ ત્યાં ડુપ્લીકેટ... ગાંધીનગરની સમરસ હોસ્ટેલના ભોજનમાં બનાવટી પનીર પીરસાયું, વિદ્યાર્થીએ કર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારા અને આગચંપીના બનાવ, 163 લાગુ

વક્ફ કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારા અને આગચંપીના બનાવ, 163 લાગુ

1 year ago
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, કોને કોને મળી ટિકિટ | aap g…

BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, કોને કોને મળી ટિકિટ | aap g…

4 months ago
જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં બ્રાસપાર્ટના કારખાનેદારને અદાલત દ્વારા દંડ -સજાનો હુકમ | Court order…

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં બ્રાસપાર્ટના કારખાનેદારને અદાલત દ્વારા દંડ -સજાનો હુકમ | Court order…

6 months ago
દબાણો દુર કરવાની ઝૂંબેશ વચ્ચે સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફીવાળાને વેજલપુરના ધારાસભ્યે પ્રમોટ કર્યા | Amids…

દબાણો દુર કરવાની ઝૂંબેશ વચ્ચે સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફીવાળાને વેજલપુરના ધારાસભ્યે પ્રમોટ કર્યા | Amids…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News